અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બંને દાળ મિક્સ કરી ધોઈ ૧૦ મિનિટ સુધી પલાળો. તેમાં ૧ ટી સ્પૂન તેલ નાખી બાફી લો. બાફતી વખતે તેમાં તેલ નાખવાથી દાળ છુટ્ટી અને ચમક વાળી બનશે.
- 2
પેન માં તેલ ગરમ કરી તેમાં વઘાર ની બધી સામગ્રી નાખી ૨-૩ મિનિટ સુધી સાંતળો.પછી તેમાં હિંગ, હળદર, મરચું નાખી તેમાં બાફેલી દાળ નાખી.મીઠું નાખી ધીમા તાપે ૫-૭ મિનિટ સુધી ઉકાળો.લાસ્ટ માં લીંબુ નો રસ નાખી સાંતળો ગરમાગરમ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
અડદ દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#week10અડદ ની દાળ બધા ઘરે બનાવતા જ હશે. બધા ની રીત અલગ અલગ હોય પણ એક વાર આ કાઠિયાવાડી રીત થી અડદ ની દાળ બનાવશો તો બધા આંગળા ચાંટતા રહી જશે. એક વાર જરૂર થી બનાવજો આ કાઠિયાવાડી રીત થી અડદ દાળ, લોકો નહીં થાકે તમારા વખાણ કરતા Vidhi V Popat -
-
-
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#WEEK10#Theme10 શિયાળામાં અને ચોમાસા માં અડદ ની દાળ જમવામાં ભાવે,ગરમાગરમ અડદ દાળ સાથે...બાજરાનો રોટલો,ઘઉં ની રોટલી,પરાઠા,ભાખરી....અને ભાત સાથે પીરસી શકાય.અડદ ની દાળ માં શિંગતેલ નો વઘાર મસ્ત લાગે છે. Krishna Dholakia -
-
-
-
-
-
અડદ ની દાળ તડકા (Urad Dal Tadka Recipe In Gujarati)
#EB#Week10#cookpadgujarati#cookpadindia અડદ ની દાળ ખૂબ પૌષ્ટિક હોય છે. ગુજરાત માં દરેક ના ઘરે આ દાળ બનતી હોય છે. આ દાળ અલગ અલગ રીત થી બનાવવા માં આવતી હોય છે.. કાઠિયાવાડ માં એક ઓથેંતિક અલગ પ્રકાર ની દાળ બને છે.. હું આ દાળ માટી ના વાસણ માં બનાવતી હોઉં છું જે દાળ ને ખૂબ સરસ સ્વાદ અને સુગંધ આપે છે. વડી એમાં બે વાર વઘાર થતો હોવાથી ખૂબ ટેસ્ટી લાગે છે. Neeti Patel -
ગાર્લિક અડદ દાળ (Garlic Urad Dal Recipe In Gujarati)
#EB#Week10અડદ દાલ ની સાથે રોટલા ખુબ જ સરસ લાગે છે. અડદ ની દાલ હેલ્થી પણ બહુ જ છે. તેની સાથે શેકેલા મરચાં પણ સરસ લાગે છે. Arpita Shah -
-
-
અડદ દાળ ના વડા (Urad Dal Vada Recipe In Gujarati)
બનાવવા માં સરળ અને ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે... Janvi Thakkar -
-
-
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#week10આ દાળ લગભગ મંગળવારે અને શનિવારે બનાવતા હોઇએ છીએ....બહુ જ મજા આવે..બધા ની style અલગ અલગ હોય છે..આજે હું મારી પધ્ધતિ થી બનાવું છું.. આવો જોવો.. Sangita Vyas -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
શિયાળા માં ગરમ ગરમ અને લસણ વાડી અડદ ની દાળ અને રોટલા ખાવા ની ખૂબ મજા આવે છે. Niyati Mehta -
-
-
-
-
લહસુની અડદ દાળ
#EB#Week10#cookpadindia#cookpadgujarati અડદ ની દાળ બહુજ પૌષ્ટિક હોય છે.અમારા ઘરે શનિવારે હું આ દાળ બનાવતી હોઉં છું અને ઉપર લસણ નો તડકો કરીએ એટલે ટેસ્ટ તો અહાહા..... ખૂબ જ સરસ લાગે છે.તે રોટલી,ભાખરી કે રોટલા સાથે સરસ લાગે છે. Alpa Pandya -
-
-
-
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#Week10અડદ દાળ પ્રોટીનનો સૌથી ધનિક સ્ત્રોત છે અને તેમાં ચરબી અને કાર્બોહાઈડ્રેટ પણ છે. વિટામિન બીથી ભરેલું, તે મહિલાઓના સ્વાસ્થ્ય માટે પણ સારું છે ,કારણ કે તેમાં ફોલિક એસિડ, આયર્ન અને કેલ્શિયમ છે. મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા ટ્રેસ તત્વોની હાજરી અંગના કાર્યો માટે સારી બનાવે છે. 70 અને ડાયેટરી ફાઇબરથી વધુની સાથે, તે પાચનમાં પણ મદદ કરે છે. Ashlesha Vora -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15279764
ટિપ્પણીઓ (2)