તરબૂચરંગી કાજુ બરફી (Watermelon Color Kaju Barfi Recipe In Gujarati)

Kirtana Pathak
Kirtana Pathak @kirtana_9

#CT

તરબૂચરંગી કાજુ બરફી (Watermelon Color Kaju Barfi Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#CT

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
5 લોકો
  1. 1વાટકો કાજુ નો ભૂકો
  2. 2 Tspમિલ્ક મેડ
  3. લીલો, લાલ કલર ચપટી થી એ ઓછું

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    કાજુ ને મિક્સર માં બંધ ચાલુ એ રીતે પીસો. મોટા વાટકા માં લઈ ત્રણ ભાગ કરો. સફેદ, લીલો, લાલ એમ બનાવી લો. પછી ગોળા બનાવો. લાલ ની બહાર સફેદ અને તેની બહાર બાજુ એ લીલો એમ થેપલી બનાવી એક ગોળો વાળો. આ રીતે બધાં કરી ને ફ્રીઝ માં સેટ કરવા મુકો. પછી વચ્ચે થી બે ભાગ માં કટ કરી લો. સરસ થયી ગયું. રેડી છે. તરબૂચ રંગી કાજુ બરફી.

  2. 2

    ડેકોરેશન માં પ્લેટ માં કાજુ, બદામ, પિસ્તા થી સજાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kirtana Pathak
Kirtana Pathak @kirtana_9
પર
https://youtube.com/channel/UCGqxZP1WJx7EZaAtU1i96fAFollow me on Instagram & you tube channel kirtana kitchen diaries
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes