મખાના કાજુ બરફી (Makhana Kaju Barfi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મખાના ને થોડા શેકી લેવાના
- 2
કાજુ અને કોપરાં ના ભૂકા ને અલગ અલગ થોડા શેકી લેવાના
- 3
ત્યારબાદ મખાના અને કાજુ ને મિક્સર માં ક્રશ કરી ભૂકો કરી લેવો કોપરાં ના ભૂકા માં બરાબર મિક્સ કરી લેવો ત્યારબાદ દૂધ માં સાકર નાખી થોડીવાર ઉકાળવું પછી તેમાં મખાના કાજુ કોપરાં નો મિક્સ પાઉડર ઉમેરી હલાવવું
- 4
મખાના ના મિશ્રણ માં ઇલાયચી પાઉડર ઉમેરી થોડીવાર હલાવવું જેથી દૂધ બળી જશે અને મિશ્રણ ઘટ્ટ થઇ જશે ત્યારબાદ મિશ્રણ ને થાળી માં ઠારી ને ઉપર પિસ્તા બદામ ની કતરણ ભભરાવવી અને હળવે હાથે દાબી દેવી પછી મનપસંદ આકાર આપી મખાના કાજુ બરફી સર્વ કરવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
મખાના ની ખીર (Makhana Kheer Recipe In Gujarati)
# વ્હાઇટ રેસીપી મકાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તેનો જુદો જુદો ઉપયોગ થાય છે અને અહીંયા ખીર બનાવી છે Jayshree Chauhan -
-
-
મખાના ફરાળી ખીર (Makhana Farali Kheer Recipe In Gujarati)
#ff1#cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
સત્તૂ માવા સ્ટફ્ડ મોદક (Sattu Mava Stuffed Modak Recipe In Gujarati)
#SGC#ATW2#TheChefStory Bhavna C. Desai -
સત્તુ અને મખાના ના લાડુ (Sattu Makhana Ladoo Recipe In Gujarati)
#EB#Week11સત્તુ મોટે ભાગે બિહાર માં ખવાય છે અને શેકેલા ચણા અને દાળિયા માંથી પાઉડર બંને છે અને તેની સાથે મેં મખાના નો ઉપયોગ કર્યો છે. સત્તુ અને મખાના બંને માં ખુબ જ પ્રોટીન અને નુટ્રીશન હોય છે.અને ખુબ જ હેલ્થી પણ હોય છે. ટેસ્ટ માં તો બહુ જ સરસ લાગે છે.સત્તુ માંથી તો બહુ બધી વાનગી બંને છે પણ તેની સાથે મખાના નો ઉપયોગ કરી એક હેલ્થી લાડુ બનાવ્યા છે જે મારો પોતાનું ઇનોવેશન છે. તમને બધા ને ચોક્કસ ગમશે અને જરૂર ટ્રાય કરજો. Arpita Shah -
મખાના રબડી(Makhana rabdi recipe in Gujarati)
મખાના રબડી એ ઉત્તર ભારતની પ્રખ્યાત રેસીપી છે#GA4#Week13Drashti Sojitra
-
-
મખાના રોઝ બરફી (Makhana Rose Barfi Recipe In Gujarati)
મખાનામાં ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો હોય છે. તેથી તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદા ફકારક છે. મખાનાનો ઉપયોગ ફક્ત નાસ્તા તરીકે થતો નથી પણ પ્રાચીન કાળથી તેનો ઉપયોગ તહેવારોમાં ખોરાક તરીકે પણ કરવામાં આવે છે. સફેદ રંગના મખાણા વજનમાં હવા કરતાં પણ હળવા હોય છે પરંતુ તેની અસર ઘણી વધારે છે. તેનો ઉપયોગ મીઠાઈ બનાવવા માટે થાય છે. તેને નમકીન તરીકે શેકીને ખાવામાં પણ આવે છે. મખાના માત્ર સ્વાદિષ્ટ જ નથી હોતા પરંતુ તેમાં અનેક ઔષધીય ગુણ પણ છે. ફૂલોમાં ગુલાબને શ્રેષ્ઠ માનવામાં આવે છે. દેશી લાલ ગુલાબના ઔષધિય ગુણોથી ઘણી બધી બીમારીઓમાં રાહત મળી શકે છે.ગુલાબની કળીઓ અને તેમાથી બનતા ગુલકંદમાં અનેક રોગો સામે લડવાની ક્ષમતા રહેલી છે.તેથી મેં ગુલાબ અને મખાનાના કોમ્બિનેશનથી પૌષ્ટિક તત્વોથી ભરપૂર અને હેલ્ધી એવી મખાના રોઝ બરફી બનાવી છે. એકવાર જરૂર ટ્રાય કરવા જેવી છે.#TheChefStory#ATW2#cookpadgujarati#cookpad Ankita Tank Parmar -
મખાના ડ્રાયફ્રુટ લાડુ (Makhana Dryfruits Ladoo Recipe In Gujarati)
#VR#Winter Vasana recipe#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
-
મખાના લડ્ડુ (makhana laddu recipe in gujarati)
#ઉપવાસ#ફરાળી ચેલેન્જ આજે મૈ ફરાળ માં મખાના લડ્ડુ બનાવીયા છે..જે ખુબ જ સરળ અને ફટાફટ બનિયા છે.. મખાના હેલ્થ માટે ખુબ જ સારા કહેવાય છે.. મખાના નાં ઘણાં બધાં ફાયદા છે.. રોજ ખાવા જ જોઇએ તો તમે બધાં જરુર થી ટ્રાય કરજો Suchita Kamdar -
પનીર મખાના બરફી (Paneer Lotus nuts Barfi Recipe In Gujarati)
#SFRશ્રાવણ ફેસ્ટિવલ રેસીપીજન્માષ્ટમી સ્પેશિયલ આ વાનગી એક ફરાળી મીઠાઈ છે જે દૂધ, મલાઈ, પનીર , મખાના, ડ્રાયફ્રુટ જેવા રીચ ઘટકો થી બને છે...કૃષ્ણ કનૈયા ને ભોગ અર્પણ કરી પ્રસાદ ગ્રહણ કરવામાં આવે છે..બાળકો થી લઈને વડીલો સુધી બધાને પસંદ આવે છે અને ફટાફટ બની જાય છે . Sudha Banjara Vasani -
કાજુ પનીર મખાના કરી (Kaju paneer Makhana Curry Recipe in Gujarati)
#MW2#post1 #કાજુપનીર #મખાના આ કરી ખૂબ હેલ્ધી સાથે ટેસ્ટી કરી છે, જે દરેક ઉંમરની વ્યક્તિ માટે બેસ્ટ છે, મખાના માંથી કેલ્શિયમ, પનીર માથી પૌટીન, સાથે હેલ્ધી મસાલા વડે બનાવવામાં આવે છે જે એક નવો જ ટેસ્ટ આપે છે, તમે પણ ચોક્કસ ટ્રાઇ કરજો Nidhi Desai -
-
-
-
-
-
મખાના ડ્રાયફ્રુટ વસાણું (Makhana Dryfruit Vasanu Recipe In Gujarati)
#MBR5Week5રોજ એક ચમચી ખાવાથી આપણી ઇમ્યુનિટી વધે છે અને ઠંડીમાં ખૂબ ફાયદાકારક છે. Falguni Shah -
મખાના ની બાસુંદી(Makhana basundi recipe in Gujarati)
#GA4 #Week13મખાના ખુબ હેલ્થી હોય છે. તે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ સારા. Bina Talati -
મખાના કાજુ મસાલા (Makhana Kaju Masala Recipe In Gujarati)
#AM3આપણે સૌ જાણીએ છીએ કે મખાના એ ખુબજ પૌષ્ટિક વસ્તુઓ માંની એક વસ્તુ છે જેનો રાંધણકલામાં ખુબજ ઓછો ઉપયોગ થતો આવ્યો છે. કારણકે તેના સ્વાદના કારણે ઘણા ઓછા લોકો દ્વારા તે પસંદ કરવામાં આવે છે. આજે આપણે આ જ મખાનામાંથી બનાવેલ એક શાક શીખીશું જેનું નામ છે મખાના કાજુ મસાલા... જેને પંજાબી ગ્રેવી બનાવી તેમાં મખાના નાંખી બનાવી સર્વ કરવા માં આવે છે. જે પૌષ્ટિક ની સાથે સાથે સ્વાદિષ્ટ પણ એટલું જ લાગે છે. Neeti Patel -
-
-
ફ્લોટિંગ કાજુ બટર બોમ્બ (Floating Kaju Butter Bomb recipe in Gujarati)
#રાંધણછઠ્ઠસાતમ#વેસ્ટ#ઓગસ્ટ સાતમ આઠમ એટલે કાનુડો યાદ આવે ,કાનુડો યાદ આવે એટલે માખણ ની યાદ આવે .તો ચાલો આજે આપલે પણ માખણ ની ,૧ નવી જ મીઠાઈ બનાવીએ j પાણી માં તરશે. મો માં મૂકતા ની સાથે જ ઓગળી જશે. Hema Kamdar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16443942
ટિપ્પણીઓ (3)