કાજુ ગુલકંદ કલી (Kaju Gulkand Kali Recipe In Gujarati)

Avani Upadhyay Indrodia
Avani Upadhyay Indrodia @avni2188

કાજુ ગુલકંદ કલી (Kaju Gulkand Kali Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ ૨૦ મિનિટ
૨ ૩ વ્યક્તિ
  1. ૧૦૦ ગ્રામ કાજુ
  2. ૫ ૬ ચમચીમિલક પાઉડર
  3. ૨ -૩ ચમચીગુલકંદ
  4. ૫ - ૬ ચમચીમિલક મેડ
  5. ૨ - ૩ ચમચીકાજુ ના કટકા
  6. જરૂર મુજબ લાલ લીલો મીઠો કલર

રાંધવાની સૂચનાઓ

૧૫ ૨૦ મિનિટ
  1. 1

    સો પ્રથમ કાજુ લેવા તેને મિક્સ મા પિસવા

  2. 2

    કાજુ ના ભુક્કા માથી બે ભાગ કરવા લીલો ને લાલ કલર ઉમેરો

  3. 3

    લાલ કલર મા ગુલકંદ અને કાજુ ના ટુકડા ઉમેરો

  4. 4

    લીલા કાજુ ના સટફ ની અંદર ગુલકંદ સટફ ભરો વચ્ચે થી કટ કરો

  5. 5

    તૈયાર છે ટેસ્ટી કાજુ ગુલકંદ કલી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Upadhyay Indrodia
પર

Similar Recipes