ચોકલેટ મુસ જાર કેક (Chocolate mousse jar cake recipe in Gujarati

ચોકલેટ મુસ જાર કેક ઝડપથી અને સરળ રીતે બની જતું સ્વાદિષ્ટ ડીઝર્ટ છે. સુંદર અને આકર્ષક દેખાતી આ જાર કેક વાર-તહેવારે મિત્રો અને સંબંધીઓ ને ભેટ તરીકે આપી શકાય.
મારા દિકરા ના જન્મદિવસે મેં જે કેક બનાવી હતી એમાંથી વધેલી વસ્તુઓ જેમકે ચોકલેટ ગનાશ, વ્હિપ્ડ ક્રીમ અને વધેલી ચોકલેટ સ્પોન્જ કેક નો ઉપયોગ કરી ને મેં આ સુંદર અને સ્વાદિષ્ટ ડીઝર્ટ બનાવ્યું છે પરંતુ મેં અહીંયા જો વધેલી વસ્તુઓ ના હોય તો પણ કઈ રીતે બનાવવું એની રેસેપી શેર કરી છે.
ચોકલેટ મુસ જાર કેક (Chocolate mousse jar cake recipe in Gujarati
ચોકલેટ મુસ જાર કેક ઝડપથી અને સરળ રીતે બની જતું સ્વાદિષ્ટ ડીઝર્ટ છે. સુંદર અને આકર્ષક દેખાતી આ જાર કેક વાર-તહેવારે મિત્રો અને સંબંધીઓ ને ભેટ તરીકે આપી શકાય.
મારા દિકરા ના જન્મદિવસે મેં જે કેક બનાવી હતી એમાંથી વધેલી વસ્તુઓ જેમકે ચોકલેટ ગનાશ, વ્હિપ્ડ ક્રીમ અને વધેલી ચોકલેટ સ્પોન્જ કેક નો ઉપયોગ કરી ને મેં આ સુંદર અને સ્વાદિષ્ટ ડીઝર્ટ બનાવ્યું છે પરંતુ મેં અહીંયા જો વધેલી વસ્તુઓ ના હોય તો પણ કઈ રીતે બનાવવું એની રેસેપી શેર કરી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ડાર્ક ચોકલેટ અને બટર ને ભેગા કરીને ડબલ બોઈલર અથવા તો માઇક્રોવેવ માં પીગાળી લેવું અને તેને એકદમ ઠંડું થવા દેવું.
- 2
વ્હિપિંગ ક્રીમ સોફ્ટ પિક્સ થાય ત્યાં સુધી બીટ કરવું. હવે તેમાં ચોકલેટ ઉમેરીને સ્પેટુલા ની મદદથી બરાબર મિક્સ કરી લેવું અને ચાર કલાક માટે રેફ્રિજરેટરમાં સેટ થવા માટે મૂકવું.
- 3
હવે એક જાર લઈને તેમાં તળિયે કેક ના ક્રમ્બ પાથરવા. એની ઉપર ચોકલેટ મુસ મૂકવું.
ક્રીમ પાઈપિંગ બૅગ નો ઉપયોગ કરી ને વધુ સારી રીતે જાર માં મૂકી શકાય છે. આ રીતે જાર ભરાઈ જાય ત્યાં સુધી લેયર રિપિટ કરવા. બીજી જાર પણ આ રીતે તૈયાર કરી લેવી. બંને જાર ને બે કલાક માટે રેફ્રિજરેટ કરવી. - 4
ચોકલેટ મુસ જાર કેક ને એકદમ ઠંડી સર્વ કરવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકલેટ મુસ (Chocolate Mousse Recipe in Gujarati)
ચોકલેટ સ્પોન્જ અને કોફી ક્રીમ સાથે બનતું આ ડેસર્ટ બહુ ટેસ્ટી છે Bhavini Kotak -
ચોકલેટ મુસ કપ કેક(chocolate mousse cup cake recipe in Gujarati)
#CDY બાળકો નાં અધિકારો,શિક્ષણ અને કલ્યાણ વિશે જાગૃતિ વધારવાં માટે સમગ્ર ભારત માં બાળ દિવસ ની ઉજવણી કરવામાં આવે છે.તે દર વર્ષે 14,નવેમ્બરે ભારત નાં પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ નાં જન્મ દિવસે ઉજવવામાં આવે છે.1964 માં ચાચા નેહરુ નાં અવસાન પછી, તેમની જન્મ જયંતિ ને દેશ માં બાળ દિવસ તરીકે ઉજવવાનું શરુ થયું. આ ચોકલેટ મુસ ઝડપી અને બનાવવા માં સરળ છે.માત્ર બે ઘટકો ની મદદ થી બનાવી શકાય છે.જે બાળકો પણ આસાની થી બનાવી શકે છે.તે સ્વાદિષ્ટ હોવાં ઉપરાંત અલગ-અલગ રીતે સવૅ કરી શકાય છે.જે ડેઝર્ટ તરીકે સવૅ કરી શકાય. Bina Mithani -
ચોકલેટ કેક વિથ ચોકો ચીપ્સ(Choclate Cake with Lot's of choco chips🌰 recipe in Gujarati)
#GA4#Week13# chocolate chips#cookpadindia#cookpadgujrati આજે મેં ચોકલેટ કેક બનાવી અને ડેકોરેટર પણ ચોકલેટ ચિપ્સ થી કરી કેમકે ચોકલેટ બધાને ખૂબ જ ભાવે છે Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
કોફી ચોકલેટ મુસ (Coffee chocolate mousse recipe in Gujarati)
ચોકલેટ વાળા ડિઝર્ટ લગભગ બધાને જ ભાવતી વસ્તુ છે. ચોકલેટ અને ક્રીમ માંથી બનતું ચોકલેટ મુસ લાઈટ અને સ્વાદિષ્ટ ડિઝર્ટ છે. કોફી ઉમેરવાથી આ ડિઝર્ટ નો સ્વાદ અને ફ્લેવર ઘણો વધી જાય છે. એગલેસ, સરળ અને એકદમ ફટાફટ બની જતુ આ ડિઝર્ટ જમ્યા પછીની મીઠાઈની ક્રેવિંગ સંતોષવા માટે ની પરફેક્ટ ડીશ છે.#GA4#Week10 spicequeen -
ચોકલેટ કેક (Decadent Wheat Chocolate Cake recipe in gujarati)
#NoOvenBaking#Cake#કેક#recipe3#સાતમ#જન્માષ્ટમીચેફ નેહા ની no oven baking સીરીઝ ની આ ત્રીજી રેસીપી મેં રિક્રિએટ કરી ને અહીં પ્રસ્તુત કરી છે. ગેસ પર બનવા છતાં કેક ખુબ j સોફ્ટ, સ્પોન્જી, ફ્લફી અને મોઇસ્ટ બની. ચોકલેટ ગનાશ થી આઈસીંગ પણ ઘણું સરસ થયું જેના લીધે કેક ખુબ જ આકર્ષક લાગે છે અને ખાવા માં તો અત્યંત સ્વાદિષ્ટ અને ચોકલેટી છે. ચોકલેટ ક્રેવેર્સ માટે પરફેક્ટ ડેઝર્ટ છે! Vaibhavi Boghawala -
ચોકલેટ ટ્રફલ મોદક (Chocolate Truffle Modak recipe in gujarati)
#GCRગણપતિ બાપ્પા આવે અને મોદક ન બને તો અધુરું લાગે. તો આજે મેં બાપ્પા ના ભોગ માટે બાળકો ના ફેવરિટ એવા લો કેલ નો બટર નો ઘી એવા ચોકલેટ ટ્રફલ મોદક બનાવ્યા છે તો ટ્રાય જરૂર કરજો. Harita Mendha -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe in Gujarati)
#Fam post 2 કેક બધાને પસંદ હોય છે અને તેમાંય જો ચોકલેટ કેક મળી જાય તો મજ્જા જ પડી જાય.અમારા ઘરે બધાને ચોકલેટ કેક ખૂબ જ પસંદ છે. Bhavini Kotak -
ચોકલેટ ઓરિયો કેક (Chocolate Oreo Cake Recipe In Gujarati)
દરેક પ્રસંગ ની ઉજવણીમાં કેકનું ખૂબ જ મહત્વનું સ્થાન છે. ચોકલેટ કેક અને ઓરિયો બિસ્કીટ બાળકોને ખુબ જ પસંદ છે. આ બંનેને ભેગા કરીને ચોકલેટ ઓરિયો કેક બનાવવામાં આવે છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ક્રીમ માં ભેળવેલા ઓરિયો ના ક્રમબ્સ આ કેક ને એક્દમ અલગ બનાવે છે.#cookpadindia#cookpad_gu spicequeen -
ચોકલેટ કેક (chocolate cake recipe in Gujarati)
#trend#week2#કેક_બનાવવા_ની_રેસિપી - ચોકલેટ કેક ( Making Cake Recipe - Chocolate Cake Recipe in Gujarati ) આજે મે ચોકલેટ કેક કેવી રીતે બનાવવાની એ ની રેસિપી બનાવી છે. આ ચોકલેટ કેક બનાવવામાં એકદમ સરળ અને સહેલાઇ થી બની જતી કેક રેસિપી છે. આ કેક એકદમ સ્પોંજી અને સોફ્ટ બની હતી. મારા બાળકો ની ઓલ ટાઇમ ફેવરિટ આ ચોકલેટ કેક છે. Daxa Parmar -
કેક બોલ્સ (Cake Balls Recipe In Gujarati)
કેક બોલ્સ નાના છોકરાઓ ને ખૂબજ ભાવે અને ફટાફટ બની જાય એવા છે. Vaishakhi Vyas -
-
ચોકલેટ ટ્રફલ કેક (Chocolate Truffle Cake Recipe in Gujarati)
#GA4#Week22Eggless cakeઆ કેક મેં મારા દિકરા ના જન્મદિવસે બનાવી હતી. એને ચોકલેટ ખૂબજ ભાવે અને કેક પણ ચોકલેટ ફ્લેવર જ જોઈએ. તો એના માટે મેં ચોકલેટ ગનાશ ની જ કેક બનાવી..એને ખૂબ જ ભાવી પણ...😍 Panky Desai -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
#cccChristmas vibes ચોકલેટ કેકEggless Chocolate oven less Chocolate cake Shital Desai -
ચોકલેટ કેક(chocolate cake recipe in Gujarati,)
આજે આપણે ચોકલેટ કેક બનાવી શું. આ કેક આપણે ચોકલેટ કૂકીઝ થી બનાવવાના છે. આ કેક ખૂબ જ ટેસ્ટી લાગે છે અને સરળ રીતે બની જાય છે.#જુલાઈ#માઇઇબુક#સૂપરસેફ2 Nayana Pandya -
કવીક ઓરીઓ મુસ (Quick Oreo Mousse Recipe In Gujarati)
# અચાનક કંઈક ડેઝર્ટ ખાવા ની ઈચ્છા થાય તો આ મુસ ફટાફટ બની જાય છે અને નાના મોટા સૌ ને ભાવે છે. Alpa Pandya -
પકૅ ચોકલેટ (Perk Chocolate Recipe In Gujarati)
ચોકલેટ ઓલટાઈમ બધા ની ફેવરીટ હોય છે.એમાં પણ કેટલી વેરાયટીઝ બનતી હોય છે. મેં આ વખતે વેફર બીસ્કીટ ને લઈ ને પકૅ બનાવાની ટ્રાય કરી જે ખૂબ સરસ બની. Bansi Thaker -
ચોકલેટ ક્રીમ કેક(Chocolate cream cake recipe in gujarati)
આ કેક માં ક્રીમ અને ચોકલેટ બંને નું કોમ્બિનેશન છે.# GA4#Week10#ચોકલેટ Bhavini Kotak -
હોટ ચોકલેટ સ્ટ્રરર(Hot chocolate stirrer recipe in gujarati)
#GA4#Week10#Chocalateઆ રેસીપી સ્પેશિયલ ચોકલેટ લવર્સ માટે છે. આપણે ત્યાં શિયાળાની શરૂઆત થાય એટલે આઈસ્ક્રીમ, મીલ્ક શેક, અને ઠંડા કોઈ પણ પ્રકારની આઈટમ ખાવાની બંધ કરી દઈએ છીએ. તો એટલે જ આજે મે ચોકલેટ લવરસ માટે હોટ ચોકલેટ સ્ટ્રરર ની રેસીપી લઈને આવી છું. આ ચોકલેટ સ્ટ્રરર બાળકો ને શિયાળામાં આપવાથી તે ઝટપટ મીલ્ક પી પણ લેશે. અને આ ચોકલેટ એમ પણ ખાવી હોય તો પણ ખાઈ શકાય તેમ છે. તો જોઈ લઈએ કેવી રીતે બને છે? Vandana Darji -
ક્રિકેટ થીમ ચોકલેટ કેક (Cricket Theme Chocolate Cake Recipe in Gujarati)
કાલે મારા દિકરા ની બર્થ ડે હતી તો મે સ્પેશિઅલ એના માટે આ કેક બનાવી.ખૂબ જ ટેસ્ટી બહાર જેવી જ કેક બની હતી. બધા ને બહુ ભાવી. Sachi Sanket Naik -
ચોકલેટ કેક પોપસિકલ્સ(Chocolate cake popsicles recipe in gujarati)
આ વાનગી કેકનો ભૂકો કરી ચોકલેટ સાથે બનાવાય છે અને અત્યારે તેનો ખૂબ જ ટ્રેન્ડ છે. તમે વ્હાઈટ ચોકલેટ કે milk ચોકલેટ માંથી બનાવી શકો છો મે વ્હાઈટચોકલેટ માંથી બનાવી છે.#GA4#Week10#ચોકલેટ Rajni Sanghavi -
એગલેસ ચોકલેટ કેક (Eggless Chocolate Cake Recipe in Gujarati)
#GA4#week22 હું ઘરે એગલેસ કેક બનાવું છું. અલગ અલગ રીતે બનાવું છું. એમાથી એક રેસિપી તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
ઓરેન્જ ચોકલેટ કેક(Orange Chocolate Cake Recipe In Gujarati)
ઘઉં ના લોટ ની ઓરેન્જ ક્રશ સાથે ચોકલેટ બેઈઝ કેક, એકદમ સોફ્ટ અને ટેસ્ટી. Avani Suba -
ચોકલેટ કેક પોપ્સ(Chocolate Cake Pops Recipe In Gujarati)
#cccઆ એકદમ યુનિક રેસિપી છે. બચ્ચા ઓ ને ચોકલેટસ અને કેક બંને બહુ જ ભાવતા જ હોઈ છે. પણ આ પોપ્સ બધા નાનાં થી મોટા બધા ને ભાવશે. ક્રિસ્મસ ના તહેવાર માં આપણે આ પોપ્સ બચ્ચાં ઓ ને બનાવી ને આપીશુ તો બચ્ચા ઓ એકદમ ખુશ થઇ જશે. આમા કેક અને ચોકલેટ બને એક જ માં આવી જશે. મારાં ઘરે બધા ને બહુજ ભાવી તો તમે પણ બનાવજો. Sweetu Gudhka -
વેનીલા ચોકલેટ કેક(Vanilla Chocolate Cake Recipe In Gujarati)
મારા હસબન્ડ ના બર્થ ડે પર હેલ્ધી, ઘઉં ના લોટ ની કેક બનાવી જે ટેસ્ટી અને ડીલીશ્યસ બની. Avani Suba -
નો અવન ચોકલેટ કેક (No Oven Wheat Decadent Chocolate Cake recipe in gujarati)
#NoOvenBaking#Recipe3આજે માસ્ટરશેફ નેહા શાહ ની નો અવન બેકીંગ કોન્ટેસ્ટ માટે ચોકલેટ કેક ની રેસિપી ફોલો કરી છે. અને ખૂબ જ સોફ્ટ અને સ્વાદિષ્ટ કેક બની છે Suchita Kamdar -
ચોકલેટ વર્મીસેલી (Chocolate Vermicelli Recipe In Gujarati)
#nidhiઆજે મેં ચોકલેટ વર્મીસેલી બનાવી છે . જે કોલ્ડ કોકો, કોલ્ડ કોફીના ડેકોરેશન માટે યુઝ કરી શકાય છે. Ekta Pinkesh Patel -
-
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
# સાતમઆજે મે જન્માષ્ટમી સ્પેશિયલ ચોકલેટ કેક બનાવી છે ..આપને નાના મોટા સૌ ના જન્મદિવસ પર કેક બનાવી ને ઉજવીએ તો આપણો સૌનો નટખટ કાનુડો કેમ બાકી રહે .માખણ ને મિસરી સાથે કેક પણ હોવી જોઈએ ને .. Keshma Raichura -
કેરેમલ ચોકલેટ (Ceramal Chocolate Recipe In Gujarati)
આ ચોકલેટ માં કેરેમલ નો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે અને તેમાંય મેં આ ચોકલેટ ને ડિઝાઈનર લૂક આપયો છે તો જોવામાં પણ આ ચોકલેટ ખૂબ સરસ લાગે છે #કુકબુક #કુકૂપેડ Bhavini Kotak -
સેફ્રોન મિલ્ક કેક (Saffron milk cake recipe in Gujarati)
મિલ્ક કેક ટ્રેસ લેચેસ તરીકે પણ જાણીતી છે કેમકે એમાં ત્રણ પ્રકારના દૂધનો ઉપયોગ કરવામાં આવે છે. ત્રણ પ્રકારના દૂધ ભેગા કરીને એને કેક ની ઉપર રેડવામાં આવે છે. ફુલ ફેટ મિલ્ક, કન્ડેન્સ્ડ મિલ્ક અને હેવી ક્રીમ એવા ત્રણ જાતના દૂધનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી આ કેક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સ્પોન્જ કેક અને એના ઉપર રેડવા માં આવતા દૂધને પસંદગી પ્રમાણે ફ્લેવર આપી શકાય. મેં અહીંયા કેસર સ્પોન્જ કેક બનાવી છે અને એની સાથે કેસર અને ઈલાયચી વાળું દૂધ બનાવ્યું છે. મોઢામાં મુકતા ની સાથે જ ઓગળી જતી આ કેક ભારતીય મીઠાઈ નો અહેસાસ કરાવે છે. આ કેક ને રસ મલાઈ ટ્રેસ લેચેસ પણ કહી શકાય. આ એક જરૂરથી ટ્રાય કરવા જેવી રેસીપી છે.#mr#cookpadindia#cookpad_gu spicequeen
More Recipes
ટિપ્પણીઓ (13)