હોમ મેડ ચોકલેટ (Home made Chocolate Recipe In Gujarati)

Shital Jataniya
Shital Jataniya @shital10

#કૂકબુક
#post2
દિવાળી મા સ્વીટ તો બધા ના ઘરે હોય છે પણ એમાં જો ચોકલેટ્સ બાળકો ને મળી જાય તો તે ખુશ થઇ જાય છે ને બેસ્તાવર્સ ના દિવસે મીઠા મોઢા મા પણ ચાલે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૧૦
  1. ૧ કપડાર્ક ચોકેટ કમ્પાઉન્ડ
  2. ૧ કપવ્હાઈટ ચોકલેટ કમ્પાઉન્ડ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    પેલા બેય ચોકલેટ ના કમ્પાઉન્ડ લઇ લેવા ને તેને ખમણી લેવા

  2. 2

    પછી એક તપેલા મા ગરમ પાણી મૂકી તેમાં બીજી એક નાની તપેલી માં ખમનેલી ચોકલેટ ઓગળવા દેવી

  3. 3

    પછી તેને અલગ અલગ સેપ ના મોલ્ડ માં રાખી ડીપ ફ્રીજ માં રાખી ત્રીસ મિનિટ સુધી રાખવી ને પછી કાઢી લેવી

  4. 4

    આ રીતે રેડી થઈ ગઈ આપની ચોકલેટ્સ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shital Jataniya
Shital Jataniya @shital10
પર
I love cooking.❤️❤️I like to cook different recipes.😋😋
વધુ વાંચો

Similar Recipes