મીક્સ સબ્જી (Mix Sabji Recipe In Gujarati)

કોઈપણ સબ્જી બનાવો દરેક ઘરનો સ્વાદ અને સોડમ અલગ હોય છે..તેમાંય ગુજરાતી સ્ટાઇલ નું શાક જેનો સ્વાદ અને સોડમ ખૂબ જ ટેસ્ટી હોય છે આજે મેં વિટામિન મીનરલ્સથી ભરપૂર ગુજરાતી સ્ટાઇલનું મિક્સ શાક બનાવ્યું છે.
મીક્સ સબ્જી (Mix Sabji Recipe In Gujarati)
કોઈપણ સબ્જી બનાવો દરેક ઘરનો સ્વાદ અને સોડમ અલગ હોય છે..તેમાંય ગુજરાતી સ્ટાઇલ નું શાક જેનો સ્વાદ અને સોડમ ખૂબ જ ટેસ્ટી હોય છે આજે મેં વિટામિન મીનરલ્સથી ભરપૂર ગુજરાતી સ્ટાઇલનું મિક્સ શાક બનાવ્યું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ઃ મિત્રો સૌપ્રથમ મીક્સ સબ્જી માટેની બધી જ સામગ્રી એકત્રિત કરવી.
ઃ બધા શાકભાજી સારી રીતે ધોઇને સુધારવા.
ઃ કોથમીર જીણી સુધારવી.
ઃ ટામેટાં જીણા સુધારવા. - 2
ગેસ ઉપર કુકરમાં તેલ ગરમ થાય બાદ રાઈ-જીરું નાખવુ. રાઈ તતડે પછી હિંગ નાંખી ટામેટાં નો વઘાર કરવો. ટામેટાં સંતળાઈ જાય પછી તેમાં હળદર, લાલ મરચું, ધાણાજીરું, ગરમ મસાલો, મીઠું આ બધા જ મસાલા નાખી ચમચાથી સારી રીતે હલાવી પછી સુધારેલા જે મિક્સ સબ્જી છે તે નાખવા અને ચમચાથી બધું હલાવવું બે મિનિટ સુધી સાંતળવા દેવું. ત્યારબાદ કૂકરના ઢાંકણ ઢાંકી બે સીટી વગાડવી.
- 3
હવે કુકર ઠરે પછી શાકને બાઉલમાં કાઢી ઉપર કોથમીર થી ગાર્નીશ કરવું તૈયાર છે ગુજરાતી મિક્સ સબ્જી સર્વ કરવા માટે...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિક્સ વેજીટેબલ સબ્જી(Mix Vegetable Sabji Recipe In Gujarati)
#AM3 ગુજરાતી નું ફેવરીટ ભરેલું શાક ...તે જ મસાલો નો ઉપયોગ કરી ને બનાવ્યું છે.જેમાં શાક માં મસાલો ભરવાની મહેનત નથી કરવી પડતી અને ખૂબ જ ઝડપ આ શાક બનાવી શકાય છે. આ શાક મેં મારી જાતે બનાવ્યું છે. Bina Mithani -
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#KS#Cookpadgujrati#Cookpadindiaશિયાળામાં લીલા શાકભાજી પુષ્કળ પ્રમાણમાં મળે છે . લીલા શાકભાજીમાં વિટામિન ,કેલ્શિયમ આયર્ન ભરપૂર પ્રમાણમાં હોય છે તો આવો આજે આપણે બનાવીએ શિયાળાનો સ્પેશ્યલ મસાલેદાર અને સ્પાઇસી તાવો-ચાપડી.. Ranjan Kacha -
-
મિક્સ દાળ ખીચડી (Mix Dal Khichdi Recipe In Gujarati)
#GA4#Week7શરીર માટે ફાયદાકારક અને વિટામિન પ્રોટીન થી ભરપુર આ મિક્સ દાળ ખીચડી સ્વાદિષ્ટ બને છે... Ranjan Kacha -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#AM1દરેક પ્રદેશની રાંધવાની પોતાની આગવી શૈલી હોય છે. બરાબર ને મિત્રો..સ્વાદ અને સુગંધમાં સરસ એવી પોષક તત્વોથી ભરપૂર ગુજરાતી દાળ ની લિજ્જત કંઈ ઓર જ હોય છે!!! Ranjan Kacha -
પનીર સબ્જી (Paneer Sabji Recipe in Gujarati)
#GA4 #week6 આ શાક માં શાકભાજી ન હોય તો પણ પંજાબી શાક ઇન્સ્ટન્ટ ત્યાર થય જાય છે, અને બાળકો ને પનીર ની સબ્જી ખુબ જ પસંદ પણ હોય છે.krupa sangani
-
દુધી ચણા નુ શાક (Dudhi Chana Shak Recipe In Gujarati)
ઢાબા,રેસ્ટોરન્ટ કે ગુજરાતી થાળીમા આ શાક સર્વ સામાન્ય હોય છે અને ટેસ્ટી લાગે છે.#SVC Gauri Sathe -
મિક્સ વેજ સબ્જી (Mix Veg Sabji Recipe in Gujarati)
#AM3મિક્સ વેજીટેબલ સબ્જી બનાવી છે જે તમે મરાઠા રોટલી કે ભાખરી સાથે પણ ખાઈ શકો છો અને તેમાં બધા શાકને સાથે પનીરનો પણ યૂઝ કર્યો છે એટલે બાળકોને પણ બહુ જ ભાવે છે Ankita Solanki -
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#Week7વિટામિન, પ્રોટીન અને ખનીજ તત્વોથી ભરપૂર મુગ ખાવાથી તેમાં રહેલા પોટેશિયમ, મેગ્નેશિયમ, ઝિંક જેવા ખનિજ તત્વો શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે અને સ્વાસ્થ્ય સારું રાખે છે . આ ઉપરાંત મગ શક્તિવર્ધક પણ છે. આજે મેં ગુજરાતી સ્ટાઇલથી મુંગ મસાલા બનાવ્યા...જેનો સ્વાદ અને સોડમ ખૂબ જ ટેસ્ટી હોય છે. Ranjan Kacha -
મિક્સ શાક (Mix Shak Recipe In Gujarati)
#FFC4 મિક્સ શાક (ફુલાવર, કોબીઝ, રીંગણ અને વટાણા) ushma prakash mevada -
મીકસ સબ્જી (Mix Sabji Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiઆ મિક્સ સબ્જી એ બિલકુલ કોરુ શાક બને છે. તેને કુકરમાં બનાવવું . કુકરનું ઢાંકણ ઢાંકવું પણ સીટી ન લગાવવી. અને ધીમા તાપે કુક કરવું. તેલ છૂટું પડી અને સરસ કુક થઈ જશે. Neeru Thakkar -
મિક્સ વેજ સબ્જી (Mix Veg Sabji Recipe In Gujarati)
લંચ માં પંચરવ શાક બનાવ્યું..ગરમ ગરમ ખાઈ શકાય એવું.. Sangita Vyas -
મીકસ સબ્જી (Mix Sabji Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiશિયાળાના આગમન સાથે જ જાતજાતના શાક મળવાની શરૂઆત થઈ જાય છે અને એ બધા જ સબ્જી ને ભેગા કરીને મિક્સ, ગરમા ગરમ, ટેસ્ટી સબ્જી ખાવાની ઠંડી ઋતુમાં ખૂબ મજા આવે છે. Neeru Thakkar -
-
મિક્સ કઠોળની સબ્જી (mix kathol sabji recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સૂન#માઇઇબુક#post30 આજે મેં મિક્સ કઠોળ ની સબ્જી બનાવી છે. ચોમાસામાં અમુક શાક જ આવતા હોય છે, ત્યારે કઠોળ ઘરમાં હોય તો કઠોળની ટેસ્ટી સબ્જી બનાવી શકાય છે. Kiran Solanki -
ભરેલા ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
#EB#Week1અલગ પ્રકારનું ભીંડાનું શાક સૌને પસંદ આવશે જ!!! Ranjan Kacha -
દૂધીનું ગળપણ ખટાશ વાળુ શાક
#SRJદુધી નું શાક ગરમીના દિવસોમાં સરસ લાગે છે કારણ કે તેમાં પાણીની ઠંડક હોય છે દૂધીનું શાક પચવામાં હલકો હોય છે મેં આજે ગળપણ ખટાશ વાળું શાક બનાવ્યું Jyoti Shah -
ફુલાવર ચીઝ સબ્જી (Cauliflower Cheese Sabji Recipe In Gujarati)
#WLD#MBR7#CWM2#hathimasala તું ચીઝ બડી હૈ મસ્ત મસ્ત..ફુલાવર સાથે ચીઝ ખૂબ અલગ પ્રકાર નો સ્વાદ આપે છે.તે એક શાક તરીકે.જે ડિનર માં સર્વ કરી શકાય. Bina Mithani -
મિક્સ વેજીટેબલ સબ્જી (Mix Vegetable Sabji Recipe In Gujarati)
શિયાળા માં બધા શાક ભાજી ખુબ સરસ આવે તો વિટા મીન્સ થી ભરપુર મિક્સ શાક બનાવ્યું છે. Varsha Dave -
પંચરત્ન પંચમ દાળ (Panchratna Pancham Dal Recipe In Gujarati)
#AM1દરેક રાજ્યની તથા દરેક ગામની અલગ અલગ રીતે સ્પેશિયલ દાળ બને છે જેમાં અલગ-અલગ દાળ વાપરવામાં આવે છે. અને અલગ-અલગ રીતે બનાવવામાં આવે છે.મેપંચરત્ન પંચમ દાળ બનાવી છે જેમાં~ પાંચ જાતની દાળ~ પાંચ જાતનાં શાક* પાંચ જાતના મસાલા* પાંચ જાતના spicy મસાલા* પાંચ જાતના ગ્રીન મસાલાપાંચ વસ્તુ પાંચ પાંચ લઈને પંચરત્ન પંચમ દાળ બનાવી છે જે ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે કારણકે તેમાં વેજિટેબલ્સ પણ આવે છે એટલે ટેસ્ટ સુપર લાગે છે. Jyoti Shah -
સ્ટફ્ડ દાળ ઢોકળી (Stuffed Dal Dhokli Recipe In Gujarati)
#supers - ગુજરાતી ઓથેનટીક વાનગી બહાર વરસાદ વરસી રહ્યો હોય અને ઘરમાં દાળઢોક્ળી ઉકાળી રહી હોય, સોડમ ની તો વાત જ ન્યારી છે, ભલભલા ના મનને લલચાવે છે. Bina Samir Telivala -
સેવ ટામેટાં નું શાક (Sev Tomato Shak Recipe In Gujarati)
ગુજરાત ના દરેક ઘર માં સેવ ટામેટાં નું શાક બનતું હોય છે. અને રેસ્ટોરન્ટમાં પણ ગુજરાતી થાળી માં આ શાક હોય છે. આ શાક ખાટું, મીઠું અને સ્વાદિષ્ટ બને છે. Rashmi Pomal -
વેજ કડાઈ અને વેજીટેબલ પુલાવ
#રેસ્ટોરન્ટઆજે મેં મિક્સ વેજીટેબલ સબ્જી સાથે મિક્સ વેજીટેબલ પુલાવ અને સાથે રોટી અને સલાડ બનાવ્યું Kalpana Solanki -
મિક્સ વેજીટેબલ સબ્જી
#India#કૂકર "મિક્સ વેજીટેબલ સબ્જી "માં બધાં શાક ભાજી વિટામીન થી ભરપૂર છે અને હેલ્થ માટે હેલ્દી શાક ભાજી ઓ છે.આવા શાક ભાજી બાફી ને ખાવા ની પણ મજા આવે છે. "મિક્સ વેજીટેબલ સબ્જી " ને કૂકર માં બનાવો અને ટેસ્ટી સબ્જી ખાવા ની મજા માણો. Urvashi Mehta -
રીંગણ નો રેસીયો
#goldanapron2આપણે ગુજરાતી ઓ અવનવી વાનગી બનાવતા હોય છે આવી ગુજરાતી વાનગી મેં બનાવી છે જેનો સ્વાદ બહુ જ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો.⚘ Urvashi Mehta -
બેબી ટામેટાં નુ શાક (Baby Tomato Shak Recipe In Gujarati)
#WLD આ દેશી ટામેટાં શિયાળા મા મળે છે પ્રમાણ મા થોડા ખાટા હોય છે આ શાક સ્વાદ મા ખાટુ મીઠું બને છેKusum Parmar
-
-
મિક્સ વેજ. સબ્જી વીથ ચીલી ગાર્લીક સોસ(Mix Veg Sabji With Chilli Garlic Sauce Recipe In Guajrati)
#AM3શાક/સબ્જી આ એક એવી સબ્જી છે જેમાં બાળકો અને વડીલોને જે શાક પસંદ ન હોય અને ન ખાતા હોય એ પણ સ્વાદિષ્ટ ગ્રેવી અને મસાલા ઓ ને લીધે હોંશે થી ખાઈ લે છે Sudha Banjara Vasani -
ગ્રીન ગાર્ડન સબ્જી (green garden sabji recipe in Gujarati)
#MW4#cookpadindia#cookpadgujrati લીલા શાકભાજી પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે. ફાર્મથી જ આવેલા તાજા, લીલા શાકભાજીમાંથી સૂકા મસાલાનો ઉપયોગ કર્યા વગર ખૂબ જ સ્વાદિષ્ટ અને સહેલાઈથી બની જાય એવું શાક બનાવ્યું છે. આ શાકભાજી ઓર્ગેનિક છે. Sonal Suva -
વેજ પનીર સબ્જી (Veg Paneer Sabji Recipe In Gujarati)
જીજ્ઞાબેન સાથે ઝૂમ લાઈવ રેડ ગ્રેવી premix બનાવ્યું હતું બહુ મસ્ત બન્યું હતું એમાંથી મે આ સબ્જી બનાવી છે બહુ ટેસ્ટી બની છે. Falguni Shah
More Recipes
ટિપ્પણીઓ (14)