દુધી ચણા નુ શાક (Dudhi Chana Shak Recipe In Gujarati)

Gauri Sathe @gauri
ઢાબા,રેસ્ટોરન્ટ કે ગુજરાતી થાળીમા આ શાક સર્વ સામાન્ય હોય છે અને ટેસ્ટી લાગે છે.
#SVC
દુધી ચણા નુ શાક (Dudhi Chana Shak Recipe In Gujarati)
ઢાબા,રેસ્ટોરન્ટ કે ગુજરાતી થાળીમા આ શાક સર્વ સામાન્ય હોય છે અને ટેસ્ટી લાગે છે.
#SVC
રાંધવાની સૂચનાઓ
- 1
ચણાની દાળને 4/5 કલાક પલાળી લો.
દુધીને સમારી લો. - 2
હવે પ્રેશર પેન મા વઘાર કરી પલાળેલી દાળ,દુધીના કટકા અને ખાંડ સિવાયની બધી સામગ્રી તથા એક વાટકી પાણી નાખી હલાવી લો.ઢાંકણ ઢાંકી 5/6 સીટી કરી દો.
- 3
હવે ઢાંકણ કાઢી ખાંડ નાખી ધીમા તાપે પાંચ મિનિટ રહેવા દો.બધુ તેલ ઉપર દેખાવા માંડશે.અને ગેસ બંધ કરી દો. સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુવાર શિંગ નુ શાક (Guvar Shing Shak Recipe In Gujarati)
બાફેલી ગુવારશિંગનુ કોરુ શાક માખણ જેવુ સ્મુધ થાય છે#SVC Gauri Sathe -
દુધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#SVC#Samar vegetable recipe challenge Jayshree Doshi -
દુધી ચણા ની દાળ નુ શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#KS6દુધી ખુબજ ગુણકારી છે ,તેમાં ફાઇબર ખુબજ માત્રા માં હોય છે તેનાથી તે એસીડીટી કે પેટ ના અન્ય રોગ માં અસરકારક ઇલાજ આપે છે આપણે આજે દુધી નુ અને ચણા ની દાળ ના શાક ની રીત શેર કરશુ જે સ્વાદ માં પણ એટલુ જ સરસ લાગે છે sonal hitesh panchal -
-
-
અમૃતસરી કુલચા
આ એક પંજાબી વાનગી છે. તે જનરલી છોલેઅને ડુંગળી ની ચટણી સાથે પીરસાય છે. પણ તે એકલા ખાવામા પણ ખૂબ ટેસ્ટી લાગે છે.#RB16 Gauri Sathe -
સેવ ટામેટાં નુ શાક અને જુવારના રોટલા
#ગુજરાતી ગુજરાત મા રેસ્ટોરન્ટ કે ઢાબા પર અભિપ્રાય પછી સૌથી વધારે ડિમાન્ડ આ શાક ની હોય છે Gauri Sathe -
-
-
દૂધી દાળ નુ શાક (Dudhi Dal Shak Recipe In Gujarati)
દૂધી દાળ નું શાક રાઈસ સાથે સરસ લાગે છે. મેં આજે શાક ને સર્વ કર્યું છે. Sonal Modha -
દુધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#ChooseToCookઅમારા ઘરમાં આ શાક મારા પતિ ને ખુબ ખુબ ભાવે છે, રસાવાળા શાક ની યાદી મા આ શાક સૌથી પહેલુંછે કારણ કે તે ચટપટું, સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
દૂધી ચણાની દાળનું શાક(dudhi chana dal saak recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીશ Khyati Joshi Trivedi -
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
# SVCદૂધીનું શાક તો ભાગ્યે જ કોઇકને ભાવતું હશે☺️....પણ છતાં ,તેનું સેવન સ્વાસ્થ્ય માટે સૌથી વધુ ફાયદાકારક મનાય છે. કારણ તેમાં રહેલા સોડિયમ પોટેશિયમ અને મિનરલ ઉનાળામાં શરીરનું તાપમાન કંટ્રોલમાં રાખે છે સાથે સાથે ચણાની દાળમાં પણ આયર્ન પ્રોટીન અને એનર્જી ભરપૂર માત્રામાં હોય છે. ઉનાળામાં ચણાની દાળનું સેવન પણ ખૂબ જ ફાયદાકારક છે તેથી તમે દૂધી ચણાનીદાળનું શાક ,દુધી મગનીદાળનું શાક અને દુધી કળી નું શાક પણ બનાવી શકો છો તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે તેનાથી શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધે છે અને સાથે દુધી વજન ઘટાડવા માટે પણ ઉપયોગી છે.તો ચાલો જાણીએ દૂધી ચણાની દાળનું શાક બનાવવાની રીત. Riddhi Dholakia -
-
ગ્રેવીવાળું દુધી અને ચણાની દાળનું શાક (Gravyvalu Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#SVC#Cookpad#Cookpadgujarati#Cookpadindia# સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જઆજે મેં તદ્દન નવી સ્ટાઈલથી દુધી અને ચણાની દાળનું ગ્રેવીવાળું ચટપટુ ખાટું મીઠું શાક બનાવ્યું છે જે તદ્દન સામાન્ય પ્રકાર ના દૂધીના શાક કરતા રેસ્ટોરન્ટ સ્ટાઇલ અલગ પ્રકારનું શાક બને છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Ramaben Joshi -
લેમન રાઇસ
આ એક સાઉથ ઇન્ડિયન , નાના મોટા સૌ ખાઇ શકે એવી સાદી અને ટેસ્ટી,હેલ્ધી રેસિપી છે.#SR#RB11 Gauri Sathe -
દૂધી ચણાની દાળ (Dudhi Chana Dal Recipe In Gujarati)
#SVC#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
દુધી ચણા દાળ નુ શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને દૂધી ચણાની દાળનું શાક ખૂબ જ ભાવે છે અને મહિનામાં બે થી ત્રણ વાર અમારા ઘરમાં બને જ છે. Vaishakhi Vyas -
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#AM3ભરેલ બટાકા નું શાક ટેસ્ટી અને ચટપટું બને છે જે ગરમ ગરમ રોટલી કે રોટલા સાથે સરસ લાગે છે Kajal Rajpara -
બી-બટાકા નુ શાક
#SJRફરાળ મા જ્યારે તળેલી વાનગી નો ખાવી હોય ત્યારે આ શાક એક બેસ્ટ અને હેલ્ધી ઓપ્શન છે.આ શાક ની ખાસિયત એ છે કે તે એમ જ ખાઈ શકાય છે Bhavini Kotak -
-
-
-
દુધી ચણા ની દાળ નું શાક(dudhi chana dal nu saak recipe in Gujarati)
#સૂપરશેફ૪#પોસ્ટ૧ આ વાનગી હેલ્ધી છે દુધી નું શાક ના ભાવતું હોય તો આ રીતે બનાવશો Smita Barot -
ચણા ની દાળ દૂધી નું શાક(Chana daal dudhi nu shaak recipe in Gujarati)
આ શાક ખુબજ ટેસ્ટી લાગે છે. Ilaba Parmar -
લીલી ડુંગળી નું શાક (Lili Dungri Shak Recipe In Gujarati)
#FFC3 લીલી ડુંગળી નું શાકકાઠિયાવાડમાં શિયાળામાં બધા ના ઘરમાં આ શાક બનતું હોય છે. એ રોટલા અને ખીચડી સાથે સરસ લાગે છે. Sonal Modha -
દૂધી ચણા નુ શાક (Dudhi Chana Shak Recipe In Gujarati)
દૂધીખાવાથી શરીર ની અંદર ગરમી દુર કરે સાથે કોલેસ્ટ્રોલ કન્ટ્રોલ રહે..ચણા ની દાળમા પ્રોટીન મળી રહે. Jayshree Soni -
-
દુધી બટાકા નુ શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#SVC#summer vegitable recipe#દુધી વેલા પર ઉગતુ વેજીટેબલ છે .પાણી ના ભાગ વધારે હોય છે અને પચવા મા પણ હલ્કી હોય છે Saroj Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16187235
ટિપ્પણીઓ (2)