આલુ મટર પનીર સબ્જી (Aloo Matar Paneer Sabji Recipe In Gujarati)

Arpita Kushal Thakkar @cook_20058896
આલુ મટર પનીર સબ્જી (Aloo Matar Paneer Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં તેલ ગરમ કરો તેમાં રાઈ નાખો રાઈ તતડે એટલે તેમાં આખા લાલ મરચા ડુંગળી ટામેટાની પેસ્ટ નાખી સાંતળી લો પછી તેમાં લાલ મરચું પાઉડર હળદર ગરમ મસાલો ધાણાજીરું પાઉડર કિચન કિંગ મસાલો સબ્જી મસાલો નાખી મિક્સ કરી લો પછી તેમાં થોડું પાણી રેડો અને તેમાં બાફેલા બટાકા અને વટાણા નાખી મિક્સ કરી લો અને મીઠુ નાખી મિક્સ કરી જરૂર જેટલું પાણી રેડો અને થોડીવાર રહેવા દો પછી એક વાઘરીયામાં તેલ ગરમ કરો તેમા જીણું સમારેલું લસણ નાખી સાંતળી લો પછી તેમાં લાલ મરચું પાઉડર મેથિયાનો મસાલો કિચનકિંગ મસાલો નાખી હલાવી લો
- 2
પછી વઘારને સબ્જીમાં રેડી દો અને મિક્સ કરી લો
પછી તેમાં કસૂરી મેથી અને તળેલા પનીરના ક્યુબ નાખી મિક્સ કરી લો અને સર્વિંગ બાઉલમાં લઇ - 3
- 4
- 5
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મટર પનીર (Matar Paneer recipe in Gujarati)
#WK2#week2#cookpadgujarati#cookpadindia મટર પનીર એક વેજીટેરીયન નોર્થ ઈન્ડિયન અને પંજાબી સબ્જી છે. મટર પનીર ટોમેટો બેઇઝ ગ્રેવીમાં બનાવવામાં આવે છે. ગ્રેવી બનાવવામાં ટમેટા, ડુંગળી અને ગરમ મસાલા નો પણ ઉપયોગ કરવામાં આવે છે જે આ સબ્જીને ખુબ જ સરસ સ્વાદ, સુગંધ અને ટેક્ચર આપે છે. આ સબ્જીમાં મટર એટલે કે લીલા વટાણા અને પનીરનો ભરપુર ઉપયોગ કરવામાં આવે છે તેથી આ સબ્જી નાના બાળકો તથા મોટા બધા માટે હેલ્ધી સબ્જી છે. મટર પનીર ને નાન, રોટી, પરાઠા કે રાઇસ સાથે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
-
-
-
તુવેર,રીંગણ અને બટાકાનું શાક(Tuver,ringan,bataka nu shak recipe in Gujarati)
#GA4#Week13#તુવેર Arpita Kushal Thakkar -
-
મસાલા કાજુ પનીર કરી (Masala Kaju Paneer Curry Recipe In Gujarati)
#ATW3#TheChefStory Arpita Kushal Thakkar -
-
-
-
-
આલુ મટર સબ્જી અને લછ્છા પરાઠા (Aloo Matar Sabji Laccha Paratha Recipe In Gujarati)
#Famમારી આ રેસિપિ આમ તો બધાની જ ઘરે બનતી જ હશે અને બધાને ભાવતી પણ હશે... એ છે વટાણા બટાકાનું શાક.. એ શાક રસાવાળું પણ બને અને સૂકું પણ બને... એ બન્ને શાક નાના હોય કે મોટા બધાને જ ભાવે....અમારા ઘરે પણ સાંજે જમવામાં વટાણા બટાકાનું રસાવાળું શાક બનતું જેમાં ગળપણ અને ખટાશ બન્ને હોય... એનો રસો જાડો હોય છે એટલે ભાખરી સાથે ખાઈ શકાય છે... અને સૂકું શાક સવારે બનતું રોટલી સાથે અને દાળ ભાત સાથે પણ ખવાય...આજે એ જ રેસિપિ મેં ગ્રેવી વાળી અને પંજાબી તડકો લગાવીને બનાવી એટલે dinner માં પરાઠા છે કે તંદુરી રોટી છે કે લચ્છા પરાઠા છે કોઈ પણ સાથે ખાઈ શકાય...મને આશા છે કે તમને આ રેસિપિ ગમશે. Khyati's Kitchen -
-
-
-
-
આલુ ગોબી મટર સબ્જી (Aloo Gobi Matar Sabji Recipe In Gujarati)
#GA4#Week24#cauliflower Arpita Kushal Thakkar -
પનીર મેથી મટર (Paneer Methi Matar Recipe In Gujarati)
ઢાબા સ્ટાઈલ પનીર મેથી મટર#GA4#Week19#methi Payal Mehta -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14897663
ટિપ્પણીઓ (2)