ઇન્સ્ટન્ટ કાચી કેરી અને ટીંડોળા નું અથાણું (Instant Kachi Keri T

Parul Patel @Parul_25
ઇન્સ્ટન્ટ કાચી કેરી અને ટીંડોળા નું અથાણું (Instant Kachi Keri T
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ટીંડોળા અને કાચી કેરીને ધોઇને સાફ કરી કપડાંથી લુછી લો. ટીંડોળા ને બારીક સમારી લો. કાચી કેરીની છાલ કાઢી ને બારીક સમારી લો. અથાણા માટેની સામગ્રી રેડી કરી લો.
- 2
હવે તેલ મૂકી જીરું અને હિંગ નાખો. પછી ટીંડોળા ને એક મિનિટ સુધી તવેતાથી હલાવી લો. પછી ગેસ ઓફ કરી દો. પછી તેમાં કાચી કેરી નાખીને હલાવી લો. ઠંડુ થાય પછી તેમાં મેથીનો મસાલો એડ કરીને બરાબર હલાવી લો.
- 3
તૈયાર છે ટીંડોળા અને કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું. આ અથાણા ને ર સર્વ કરો
- 4
નોંધ : અથાણા ને સ્ટોર કરવું હોય તો તેમાં એક લીંબૂનો રસ એડ કરો. જેથી ટિંડોળાની ચીકાસ થશે નહીં. અથાણામાં મીઠું એડ કર્યું નથી કેમકે મેથીના મસાલામાં મીઠું હોય જ છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઇન્સ્ટન્ટ કાચી કેરી અથાણું (Instant Kachi Keri Athanu Recipe In Gujarati)
મેથી મસાલા કાચી કેરી અથાણું (ઇન્સ્ટન્ટ કાચી કેરી અથાણું) Shilpa Kikani 1 -
ઇન્સ્ટન્ટ કાચી કેરી અને ટીંડોળા નું અથાણું (Keri And Tindora Athanu recipe in Gujarati)
#EB#W1ફ્રેન્ડ્સ, ગરમી ની સીઝનમાં કાચી કેરી અને ટીડોળા નું આ ઇન્સ્ટન્ટ અથાણું , કેરી નો રસ અને ગરમાગરમ રોટલી હોય તો શાક ની પણ જરુર નહીં પડે. આ અથાણું બનાવા ને તમે ફ્રીઝ માં ૧૦ - ૧૨ દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો. ફટાફટ બની જાય તેવું આ અથાણું બનાવાની રીત નીચે આપેલ છે. You Tube પર મારી ચેનલ " Dev Cuisine" સર્ચ કરીને તમે રેસીપી વિડિયો જોઈ શકશો. asharamparia -
ઇન્સ્ટન્ટ કેરી નું કાચું અથાણું (Instant Keri Kachu Athanu Recipe In Gujarati)
#APR# કેરીનું કાચું અથાણુંકેરીની સિઝન ચાલુ થાય અથાણા બનાવવાની ચાલુ થાય .મેં ઇન્સ્ટન્ટ કાચી કેરીનું અથાણું બનાવ્યુ છે. Jyoti Shah -
ઇન્સ્ટન્ટ કાચી કેરી નો સંભારો (Instant Kachi Keri Sambhara Reicpe In Gujarati)
#KRદરરોજ તાજુ બનવો અને તાજુ ખાવ.કાચી કેરી નો સંભારો ગુજરાતીઓ નું ફેવરેટ અથાણું છે.આ અથાણું માત્ર બે મીનીટ માં જ બની જાય છે.તો જોવૉ ઇન્સ્ટન્ટ બનતો તીખો તમતમતો અને ચટપટો ઇન્સ્ટન્ટ કાચી કેરી નો સંભારો. Bina Samir Telivala -
કાચી કેરી ગાજર નું ઇન્સ્ટન્ટ અથાણું (Raw Mango Carrot Instant Pickle Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#pickled#rawmango#carrotકાચી કેરી ની સીઝન શરૂ થઈ ગઈ છે ,તો તેનો ઉપયોગ અથાણાં ,શરબત કે સલાડ માં થાય છે .હવે બીજા સલાડ ,સંભારાં ની બદલે કેરી નું ગાજર સાથે ઝટપટ અથાણું આ રીતે બનાવી શકાય . Keshma Raichura -
કાચી કેરી નું ઈન્સટન્ટ અથાણું (Kachi Keri Instant Athanu Recipe In Gujarati)
#KR #કેરી રેસીપી ચેલેન્જPost2 કેરી ની સીઝન માં કેરી નાં વિવિધ અથાણાં બનાવવાની અને સાથે તેની લહેજત માણવાની ખુબ મજા આવે છે. Varsha Dave -
તાજુ કાચી કેરી નું અથાણું (Instant Kachi Keri Athanu Recipe In Gujarati)
મિત્રો ઊનાળા ની સીઝન મા કાંચી કેરી નું આ અથાણું તાજું તાજું બનાવી ને ખાઈ શકાય છે.Apeksha Shah(Jain Recipes)
-
ઇન્સ્ટન્ટ ગુંદા કેરી નું અથાણું (Instant Gunda Keri Athanu Recipe In Gujarati)
આ રેસિપિ મારા મમ્મી એ મને શીખવી છે અને અમારા ઘર માં બધા નું મનપસંદ અથાણું છે. ઉનાળા ની મોસમ માં હંમેશા અમારા ઘરે બનતું ટેસ્ટી અથાણું આપની સાથે શેર કરું છું. આપ ભી બનાવજો અને તમારી પસંદ મને કહેજો.#EB Brinal Parmar -
ઈન્સ્ટન્ટ ટીંડોરા કાચી કેરી નું અથાણું (Instant Tindora Raw Mango Pickle Recipe In Gujarati)
#સાઈડ#પોસ્ટ3#અથાણુંટિંડોળા અને કાચી કેરી નું અથાણું એક ઇન્સ્ટન્ટ પિકલ છે જે ટિંડોળા અને કાચી કેરી ને મેથિયા મસાલા માં મેરિનેટ કરી ને બનાવવા માં આવે છે. આ એક ખૂબ સરળ અને ઝડપ થી બનનારી સાઈડ ડીશ છે જે દાળ ભાત, શાક રોટલી, થેપલા, ખીચડી, પરાઠા, વગેરે સાથે ખાઈ શકાય છે. Vaibhavi Boghawala -
કાચી કેરી મરચાનું ઇન્સ્ટન્ટ અથાણું (Kachi Keri Marcha Instant Athanu Recipe In Gujarati)
આ અથાણા માં લાલ મરચું લીલાં મરચાં ની તીખાશ અને લીંબુ અને કાચી કેરી ની ખટાસ એમ ડબ્બલ તીખાશ એમ ડબ્બલ ખટાસ નો ટેસ્ટ મળે છેKusum Parmar
-
ગુંદા કેરી નું ઇન્સ્ટન્ટ અથાણું (Gunda Keri Instant Athanu Recipe In Gujarati)
સીઝનલ રેસિપીગુંદા આવી ગયા છેતો આજે હુ આપની માટે લઈને આવી છુગુંદા કેરી નુ ઇન્સ્ટન્ટ અથાણું#EB#Week1 chef Nidhi Bole -
કાચી કેરી નુ અથાણું (Kachi Keri Athanu Recipe In Gujarati)
#EBઝટ પટ બની જાય એવુ કાચી કેરી નુ અથાણું Madhavi Bhayani -
કાચી કેરી નું શાક (Kachi Keri Shak Recipe In Gujarati)
ઉનાળાની સીઝન આવતાની સાથે જ કાચી કેરી નુ આગમન થાય. કાચી કેરી ઘર માં આવે ત્યારે કોઈ તેની ચટણી બનાવે છે તો કોઈ કચુંબર. આજે મેં કાચી કેરી નું શાક અથવા અથાણું બનાવ્યું છે. Archana Parmar -
કાચી કેરી નું અથાણું (Kachi Keri Athanu Recipe In Gujarati)
ઉનાળા માં શાક ની રામાયણ😒, ના ભાવે તો શું ખાવું બાજુ🤔 માં પણ આઆઆહાહાહા કાચી કેરી આવી ગઈ છે 🥭માર્કેટ માં એટલે હવે બે પેડ વડી રોટલી જોડે છોકરાવ અને મોટા પણ ખાસે આ અથાણું. Bansi Thaker -
કાચી કેરી નું ઈન્સટનટ અથાણું (Kachi Keri Instant Athanu Recipe In Gujarati)
#MDC મારા મમ્મી અથાણા ના શોખીન હતા, એમને શાક ન હોય તો ચાલે પણ અથાણું તો જોઈએ જ. આજે મારા મમ્મી બનાવતા એ કાચી કેરી નું અથાણું બનાવ્યું તો મારા બાળકો ને પણ ખૂબ ભાવ્યુ. 😋 Bhavnaben Adhiya -
ગુંદા કેરી અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
કેરી ની સરુઆત મા અથાણા બનાવવાની મજા આવે છે આજ મેં ગુંદા કેરી નું મિક્સ ખાટ્ટુ અથાણું બનાવ્યું #APR Harsha Gohil -
ગોળ કેરી નું અથાણું
#EB#week2Post2બધાના ઘરમાં અથાણા સિઝનમાં બનતા હોય છે. અથાણા જાતજાતના બનતા હોય છે . અહીં મે ગોળ અને કેરીનો ઉપયોગ કરીને ગોળ કેરીનું અથાણું બનાવ્યું છે. આ અથાણુ સ્વાદ માં ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ અથાણું ખીચડી, રોટલી, ભાખરી અને થેપલા સાથે સ્વાદિષ્ટ લાગે છે. Parul Patel -
કાચી કેરી નો પુલાવ (Kachi Keri Pulao Recipe In Gujarati)
#KRઆજે અમારા ઘરે કાચી કેરી બહુ આવી તો મે વિચાર્યુ કે કાચી કેરી નો પુલાવ બનવું જે ખાવામાં ટેસ્ટી અને હેલધી પણ છે hetal shah -
કેરી નું ઇન્સ્ટન્ટ અથાણું (keri nu instant athanu recipe in gujarati)
#મોમઆ અથાણું મારી મમ્મી બનાવતી . મારુ ફેવરિટ અથાણું છે. Parul Patel -
કાચી કેરી ના ઘુઘરા અથાણુ(ડાબલા) (Kachi Keri Ghughra Athanu Recipe In Gujarati)
અથાણા ની સીજન સાથે સરસ નાની કાચી કેરી બાજાર મા આવી ગયી છે, જયારે કેરી મા ગોઠલી મા છાર ના પડે એવી કેરી ઘુઘરા અથાણા માટે પસંદ કરવી. આખી કેરી ને વચચે થી ચાર ભાગ કરી ને(નીચે થી જોડાઈ રહે) ને ગોઠલી કાઢી ને મસાલા ભરવામા આવે છે. આખી કેરી મા મસાલા ભરી તેલ મા ડુબાડુબ કરી ને આખા વર્ષ રાખી શકે છે. આખી મસાલા અથાણા કેરી ને લીધે ઘુઘરા કેરી અથાણુ પણ કહે છે Saroj Shah -
કાચી કેરી, મેથી અને લસણ નું અથાણું
#NOCONTEST અત્યારે માર્કેટ માં કાચી કેરી ખૂબ પ્રમાણ માં મલે છે. મોટી કાચી કેરી નું ઈન્સટનટ અથાણું મેં બનાવ્યું ખૂબ જ સરસ બન્યુ છે. તમે પણ ટ્રાય કરજો. Bhavnaben Adhiya -
કાચી કેરી નું શાક (Kachi Keri Shak Recipe In Gujarati)
આજે અમે તમને કાચી કેરીનુ શાક બનાવવાની રેસીપી બતાવીશુ. આ રેસીપી સાઉથ ઈંડિયનની જાણીતી ડિશ છે. આ કાચી કેરીમાંથી બનાવાય છે. ગુજરાતમાં પણ આ શાક પ્રખ્યાત છે. આવો જાણીએ તેને બનાવવાની રીત. Vidhi V Popat -
ટીંડોળા નું અથાણું
#goldenapern3#weak10#pickleહેલો મિત્રો અથાણા તો ઘણા પ્રકારના બનતા હોય છે .મેં આજે ટીંડોળા નું અથાણું બનાવ્યું છે.જે હું તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
કાચી કેરી અને ડુંગળી નું સલાડ (Kachi Keri Dungri Salad Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR : કાચી કેરી અને ડુંગળી ની સલાડગરમી ની સિઝન માં કેરી આવતી હોય છે તો અમારા ઘરમાં બધાને કાચી કેરી નું સલાડ બહું જ ભાવે તો મેં આજે કાચી કેરી અને ડુંગળી ની સલાડ બનાવી. Sonal Modha -
કાચી કેરી ફ્રેશ આચાર (Kachi Keri Fresh Aachar Recipe In Gujarati)
#KR#APR#Aacharકાચી કેરી નું અથાણું ભાગ્યેજ કોઈ ને નહિ ભાવતું હોય એવું બને. અને આ સીઝન માં કાચી કેરી તો ભરપૂર પ્રમાણ માં મળતી હોય છે જેના અપડે ગુજરાતીઓ કેટલાય જાત ના અથાણાં બનાવતા હોયે છીએ જે આખું વર્ષ ચાલે છે. કેરી નું તીખું, ગળ્યું, મુરબ્બો, છૂંદો, મુથંબો વગેરે કેટ કેટલી રીતે. આ અથાણાં સાઈડ ડીશ તરીકે પણ સર્વ કરતા હોયે છીએ. મેં કાચી કેરી નું લસણ વાળું અથાણું બનાવ્યું છે. Bansi Thaker -
ઈન્સ્ટન્ટ કાચી કેરી નું ખાટું અથાણું
#RB3#week3#કાચી કેરી#સીઝન#cookpadindia#cookpadgujaratiહોળી જાય અને થોડી ગરમી ની શરૂઆત થાય એટલે તાજુ તાજુ અથાણું ખાવાનું મન થઇ જાય છે.તો ઝડપ થી અને ખૂબ જ ઓછી વસ્તુથી તૈયાર થઈ જાય છે અને જે ખાવાની ખૂબ જ મઝા આવે છે. Alpa Pandya -
કાચી કેરી નું શાક (Kachi Keri Shak Recipe In Gujarati)
#cookclickcooksnepસિમિલર ટુ ગળ્યા અથાણાં જેવું છે.એક અઠવાડિયા સુધી સારું રહે..એટલે કોઈક વાર શાક ન હોય તો આ કાચીકેરી નું અથાણું રોટલી,ભાખરી કે ખીચડીજોડે બહુ સરસ લાગે છે. Sangita Vyas -
કાચી કેરી ના ડાબલા અથાણું (Kachi Keri Dabla Athanu Recipe In Gujarati)
અત્યારે કેરી ની સીઝન શરૂ થઈ ગઈ છે અને અત્યારે જ આ કુરી કુરી કેરી આવે છે અને આ અથાણું નાખી ને આખું વર્ષ ખાઈ શકાય છે. Reshma Tailor -
કાચી કેરી અને ડુંગળી ની ચટણી (Kachi Keri Dungri Chutney Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR : કાચી કેરી અને ડુંગળી ની ચટણીગરમી ની સિઝન માં કેરી ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. પછી એ કાચી કેરી હોય કે પાકી.તો આજે મેં કાચી કેરી અને ડુંગળી ની ચટણી બનાવી. Sonal Modha -
કાચી કેરી નુ વઘારિયુ (Kachi Keri Vaghariyu Recipe In Gujarati)
કાચી કેરી નુ વઘારિયુ કેરી ની સીઝન માં જ ખાવા મળે છે. ઉનાળામાં શાક ની અવેજીમાં ઉપયોગી થાય છે. Falguni Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15005765
ટિપ્પણીઓ (30)