કાચા ભરેલા ગુંદા નુ અથાણું (Raw Bharela Gunda Athanu Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel

કાચા ભરેલા ગુંદા નુ અથાણું (Raw Bharela Gunda Athanu Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
  1. 500 ગ્રામફેશ મોટા ગુંદા
  2. 100 ગ્રામકેરી નુ છીણ
  3. હીંગ
  4. અથાણા નો મસાલો
  5. ગરમ તેલ ઠંડુ કરેલ
  6. લાલ મરચુ
  7. 2 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ ગુદા ને ડાળી સાથે સારી રીતે ધોઇ ને પંખા નીચે દસ મિનિટ રેસ્ટ આપો

  2. 2

    હવે મસાલા મા હીંગ કેરી તેલ નાખી બરાબર મીક્ષ કરો મરચુ પાઉડર જરુર મુજબ એડ કરો

  3. 3

    હવે ગુંદા ને દસ્તા થી ભાંગી ને બી કાઢી ટુટે નહી તેનુ દયાન રાખવુ આ રીતે બધા ગુંદા તૈયાર કરો હવે તેમા દાબી ને મસાલો ભરી લો

  4. 4

    તેને બોટલ મા નીચે મસાલા નો થર કરી ગુંદા નાખો આ રીતે બધા થર કરી ઉપર થી તેલ નાખી બે દિવસ બાદ ફીજ મા રાખો

  5. 5

    તો તૈયાર છે સમર સ્પેશિયલ કાચા ભરેલા ગુંદા નુ અથાણુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

ટિપ્પણીઓ

Similar Recipes