મેંગો ગોલા

Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575

#કૈરી
Thank you દીપિકા જી, સોનલ બેન તમે બનાવ્યુ તો મેં પણ પ્રયત્ન કરીયો ગોલા બનાવ વાનો . અને ખુબ જ સરસ બનિયો છે. Thank you so much ones again

મેંગો ગોલા

#કૈરી
Thank you દીપિકા જી, સોનલ બેન તમે બનાવ્યુ તો મેં પણ પ્રયત્ન કરીયો ગોલા બનાવ વાનો . અને ખુબ જ સરસ બનિયો છે. Thank you so much ones again

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. -- મેંગો ગોલા બનાવવા માટે----
  2. પાકી કેસર કેરીનો રસ
  3. થોડાકેરીના કટકા
  4. જરૂર મુજબકાજુ બદામ અને પિસ્તા ના કટકા
  5. --- ગાર્નીશિંગ માટે----
  6. જરૂર મુજબકાજુ, બદામ, પિસ્તા ની કતરણ થોડીક

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કેરીના રસ બનાવી લો. પછી તેમાં થોડા કેરીના કટકા, થોડા કાજુ બદામ ના કટકા... પછી તેના આવા ટપરવેલના બોક્સમાં અથવા કોઈપણ બોક્સમાં ઠાલવી દો..... પછી તેને ફ્રીઝર મા સાત-આઠ કલાક માટે મૂકી દો...

  2. 2

    પછી ફોરકની મદદથી ફોર્ક ને ઉપરથી નીચે કરશો એટલે તેમાંથી ગોલા જેવું બહાર નીકળશેજેવું.... તે નીકળે એટલે સમજી લેવું કે પ્રોપર જામી ગયો છે....

  3. 3

    પછી તેને સર્વિંગ પ્લેટમાં લઇ અને કાજુ, પિસ્તા, બદામની કતરણ મૂકી, ગુલાબના ફૂલ થી સર્વ કરો....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575
પર

Similar Recipes