કઢી (Kadhi Recipe In Gujarati)

Asha Dholakiya
Asha Dholakiya @cook_20514996
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨. ચમચી ચણા નો લોટ
  2. વાટકો ખાટી છાશ
  3. ૧ નાની ચમચીજીરૂ
  4. ૧ નાની ચમચીરાઈ
  5. ૨લવિંગ
  6. મરી
  7. ૧ ટુકડોતજ
  8. તમાલપત્ર
  9. ૧નાની ચમચી મેથી
  10. ૧નાની ચમચી હિંગ
  11. થોડી કોથમીર
  12. થોડો મીઠો લીમડો
  13. ૧ ટુકડોઆદુ
  14. લીલા મરચાં
  15. ટેસ્ટ પ્રમાણે મીઠું
  16. ૨ ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણા નો લોટ અને છાશ લઈ તેમાં જેરણી થી જેરિલો ત્યાર પછી એક કઢાઈ લઈ તેમાં થોડું તેલ મૂકી તેમાં રાઈ જીરૂ અને તજ લવિંગ મરી તમાલપત્ર નાંખી તેમાં હિંગ નાખો ત્યારબાદ તેમાં

  2. 2

    કોથમરી આદુ મરચાં લીમડો નાખી અને હલાવો ત્યાર બાદ તેમાં લોટ અને છાશ નું ડોએલ નાખો ત્યારબાદ પછી તેમાં મીઠું ખાંડ નાખો ધીમા ગેસ પર ઉકળવા દો ત્યારબાદ પછી તેમાં મારી નો ભૂકો નાખી અને ઉકળવા દો અને તેમાં ચમચે થી હલાવો અને તેના પર કોથમીર ભભરાવીને ગરમ ગરમ સર્વ કરો આને તમે ભાત સાથે અને ખીચડી સાથે પણ બહુજ સરસ લાગેછે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Asha Dholakiya
Asha Dholakiya @cook_20514996
પર

ટિપ્પણીઓ

Similar Recipes