કીટુ ની ગોળ પાપડી (Kitu Gol Papdi Recipe In Gujarati)

Trupti mankad
Trupti mankad @cook_26486292
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનીટ
ચાર વ્યક્તિ
  1. કીટુ (ઘી બનાવી એ પછી જે મિશ્રણ નીકળે તે)
  2. 1 નાની વાટકીઘઉં નો લોટ
  3. 250 ગ્રામઞોળ

રાંધવાની સૂચનાઓ

10 મિનીટ
  1. 1

    સૌ. પહેલાં ઘી નુ જે કીટુ નીકળે તેને એકદમ ધટ્ટ દબાવી બધુ ઘી કાઢી લેવુ.

  2. 2

    પછી તેને એકદમ ઠંડુ પડવા દેવું. અને મિક્સરમાં એકદમ ઝીણું દળીલેવુ. એક વાસણમાં કાઢો અને એજ કડાઈ મા લોટ શેકી લો. લોટ શેકાઈ. જાય એટલે તેમા ક્રશ કરેલુ કીટુ નાખી બે મિનીટ માટે ગરમ થવા દેવું.

  3. 3

    ગોળ ને ઝીણો છીણી.કડાઈમા ગરમ કરવા મૂકો. ગોળ ગરમ થાય એટલે ગેસ બંધ કરી દો. કડક ન થાય ધ્યાન રાખવું.

  4. 4

    કીટુ અને લોટ નુ શેકેલુ મિશ્રણ નાખી બરોબર મિશ્રણ હલાવવું થાળીમાં ઘી લગાવી યાથરી દોગરમાગરમ.પછી તેના ટુકડા કરી લેવા.

  5. 5

    ખૂબ જ પોષટીક અને ખાવા મા સારી લાગે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Trupti mankad
Trupti mankad @cook_26486292
પર

ટિપ્પણીઓ (5)

Sangita Vyas
Sangita Vyas @Sangit
એક વાડકી ગોળ એટલે કેટલા ગ્રામ હશે?

Similar Recipes