મથુરા પેંડા (Mathura Peda Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણમાં માવાને ધીમા તાપે 20 થી 25 મિનિટ સુધી શેકી લેવો. ગોલ્ડન બ્રાઉન થાય ત્યારે તેમાં રવો ઉમેરો. હવે રવો તથા માવાને ડાર્ક બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
- 2
ઠંડું પડી જાય ત્યારે એક વાસણમાં કાઢી તેમાં દળેલી ખાંડ ઉમેરો તથા ઈલાયચી પાઉડર ઉમેરો.અને બેથી ત્રણ ચમચી ગરમ પાણી ઉમેરો.
- 3
હવે આ મિશ્રણમાંથી પેંડા તૈયાર કરી લો તેને દળેલી ખાંડ થી રગદોળી લેવું. હવે તૈયાર થયેલા પેંડા પર પીસ્તા ની કતરણ તથા ઇલાયચીના દાણા થી ગાર્નીશ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મલાઈ પેંડા (Malai Peda Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#malaipeda@Ekrangkitchen @Disha_11 @hetal_2100 Riddhi Dholakia -
મથુરા ના પેંડા (Mathura Penda Recipe In Gujarati)
#PRઆ મથુરાના ફેમસ પેંડા છે જે શ્રીકૃષ્ણ ભગવાનને ભોગ ધરાવવામાં આવે છે. આને બનાવવા ખૂબ જ સહેલા છે. Payal Sachanandani (payal's kitchen) -
માવા અને ડ્રાયફ્રુટ્સ ના પેંડા (Mava Dryfruits Peda Recipe In Gujarati)
#DTRઆજે ધન તેરસ નિમિતે ભગવાન ની પૂજા સાથે પેંડા બનાવીને ધરાવ્યા.. Sangita Vyas -
-
-
-
-
ચોકલેટ પેંડા (chocolate penda recipe in Gujarati)
#વિકમીલ૨#સ્વીટસ#માઇઇબુક#પોસ્ટ ૧૫કોઈ પણ પ્રસંગની વાત આવે કે પછી કોઈ સારા સમાચાર આવે તો આપણે મીઠું મોઢું કરવાની વાત કરીએ છીએ અને મીઠું મોઢું કરવું એટલે ફટાફટ યાદ આવતી વાનગી પેંડા.. તો આજે મેં બનાવ્યા છે ગુજરાતીઓના ફેવરેટ પેંડા(ચોકલેટ)..એમાંય વળી ચોકલેટ પેંડા એટલે છોકરાઓને બહુ ભાવે... Hetal Vithlani -
-
-
રજવાડી પેંડા (Rajwadi Peda Recipe In Gujarati)
#DTR#cookpad#cookpadindia#cookpadgujaratiડ્રાયફ્રુટ પેંડા એટલે એમ લાગે કે આ તો ઘરે ન બની શકે પણ અમે નાના હતા ત્યારથી જ મારા મમ્મીજી દરરોજ ઠાકોરજીને પેંડા નો ભોગ ધરાવે. નાનપણથી જ પેંડાની બનાવટ જોયેલી છે. ઓબ્ઝર્વેશન કરેલું છે. જાતજાતના પેંડા ચાખેલા છે તો આજે મને મારી મમ્મીએ શીખવેલી કરતાય મમ્મીની બનાવવાની સ્ટાઈલ તથા મૌન પ્રેરણા અને ઓબઝર્વેશન કરેલી રેસીપી છે. આ ડ્રાયફ્રુટ પેંડાની રેસિપી હું શેર કરી રહી છું. Neeru Thakkar -
માવા ના પેંડા (Mava Peda Recipe In Gujarati)
ગણેશ ચતુર્થી રેસીપી ચેલેન્જ#SGC : કચ્છી માવા ના પેંડાWeek2#ATW2#TheChefStoryસરસ તાજો માવો મલી ગયો તો તેમાથી પેંડા બનાવી દીધા અમારા ઘરમા બધા ને માવા ના પેંડા બહુ જ ભાવે. Sonal Modha -
-
ઇન્સ્ટન્ટ મથુરા પેંડા (Instant Mathura Peda Recipe In Gujarati)
ટ્રેડીશનલી મથુરા પેંડા બનાવવા માટે દૂધને બાળીને ગોલ્ડન રંગનો માવો બનાવી એમાંથી બનાવવામાં આવે છે. પરંતુ મિલ્ક પાઉડર માંથી પણ ખુબ જ સ્વાદિષ્ટ મથુરા પેંડા તૈયાર થાય છે, જે ખૂબ જ ઝડપથી બની જાય છે. સમયનો અભાવ હોય અને જો મથુરા પેંડા બનાવવા હોય તો આ એકદમ પરફેક્ટ રેસીપી છે.#SGC#ATW2#TheChefStory#cookpadindia#cookpad_gu spicequeen -
-
કેસર પેંડા (Kesar Peda recipe in Gujarati)
#કૂકબુકપરંપરાગત પદ્ધતિ થી પેંડા બનાવવા માટે દૂધ ને બહુ બધા કલાક ઉકાળી એનો માવો બનાવી અને પછી એમાં થી પેંડા બનાવામાં આવે છે. દૂધ ને ઉકળતા બહુ સમય લાગે છે, અને સતત હલાવતાં રહેવું પડે છે એટલે એ રીતે પેંડા બનાવવા નું ઘરે બધા ટાળતા હોય છે.દિવાળી હોય કે અન્ય કોઈ તહેવાર, બહુ બધું કામ હોય છે, એવી સમય પર ઓછી મહેનતે કોઈ સરસ સ્વાદિષ્ટ મીઠાઈ બને એવું જ બધા પસંદ કરતાં હોય છે. મારી આ પેંડા ની રેસિપી ખુબ જ સરળ છે, અને ઝટપટ ૩૦ મીનીટ માં તો બજાર કરતાં પણ સરસ પેંડા બનાવી સકાય છે.મેં દૂધ નો પાઉડર અને રીકોટા ચીઝ થી આ પેંડા બનાવ્યા છે. રીકોટા ચીઝ એટલે એક જાતનું ફે્સ પનીર જ કહેવાય. જો તમારે રીકોટા ના વાપરવું હોય તો ઘરે બનાવેલું એકદમ તાજું પનીર પણ યુઝ કરી સકો છો. અને પનીર પણ ના યુઝ કરવું હોય તો એકલા દૂધ નાં પાઉડરમાંથી પણ સરસ પેંડા બંને છે. જો તમે રીકોટા કે પનીર ના યુઝ કરવાનાં હોવ તો દૂધનાં પાઉડરમાં દૂધ ઉમેરી માવો બનાવી સકો છો. મારી આ રીતે પેંડા બહુ જ સરસ મોંમા ઓગળી જાય એવા નરમ અને ક્રીમી બને છે.#Cookpad#CookpadGujarati#CookpadIndia Suchi Shah -
-
-
-
-
રાજકોટ ના પેંડા (Rajkot Peda Recipe In Gujarati)
#RJS#ATW2#TheChefStoryરાજકોટ ના દુધ, માવા માંથી બનેલાં પેંડા ખુબ વખણાય છે Pinal Patel -
-
કેસર પેંડા(Kesar Peda Recipe In Gujarati)
#RJS#ATW2#TheChefStoryરાજકોટના પેંડા વિશ્વભરમાં પ્રખ્યાત છે દેશ-વિદેશના લોકો અહીંથી ખરીદીને જાય છે તેમજ દેશ વિદેશમાં આ પેંડા મોકલવામાં પણ આવે છે Ankita Tank Parmar -
-
ગોકુળ-મથુરાના પેંડા (Gokul-Mathura Peda recipe in gujarati)
ગઇકાલથી શ્રાવણ મહિનો શરુ થયો. આ મહિનામાં ઠાકોરજી ના ખાસ હિંડોળા દર્શન હોય, જે માટે દરરોજ નવી થીમ સાથે શણગાર થાય અને ભોગ ધરાવાય. જેમ કે ફળનો શણગાર, ફૂલનો શણગાર...વગેરે..પણ આ બધા સાથે ભોગમાં આ પેંડા તો અચૂક હોય. પહેલો દિવસ હતો તો મેં પણ પ્રસાદ માટે થોડા બનાવ્યા. કોઇ ગોકુળ જાત્રા કરીને આવે તો પ્રસાદમાં લઇ આવે, બાકી અહીં ત્યાંના જેવા બહાર નથી મળતા. અંદરથી કડક,બિલકુલ કણી વગરના, અને બહુ જ ટેસ્ટી. સાદા પેંડા કરતા બનતા દોઢો સમય લે, પણ બન્યા પછી આ જ ગમે....#સુપરશેફ3#monsoonspecial#પોસ્ટ3#માઇઇબુક#પોસ્ટ_30 Palak Sheth -
-
-
-
કેસર પેંડા (saffron pede recipe in Gujarati)
#ff3કોઇ પણ તહેવાર આવે એટલે આપણે ગુજરાતીઓ ને પેંડા પહેલે યાદ આવે. પેંડા અલગ અલગ રીતે ઘણી રીતે બનાવવા મા આવે.ચોકલેટ પેંડા, થાબડી પેંડા,માવા ના પેંડા..મે આજે કેસર પેંડા બનાવેલા છે.આમ તો પેંડા માવા માં થી બનતા હોય છે પણ મેં મિલ્ક પાવડરમાથી પેંડા બનાવેલા છે. અપવાસ માં પણ ખાઈ શકાય. Hetal Vithlani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15005562
ટિપ્પણીઓ (4)