મગસ(Magas Recipe in Gujarati)

Rima Shah
Rima Shah @rima_03121972

મગસ(Magas Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30  મિનિટ
  1. ૩ ચમચીઈલાયચી પાઉડર
  2. 1નાનો વાટકી બદામ ની કતરણ
  3. ૨-૩ ચમચી દૂધ ગાર્નિશ માટે બદામ ની કતરણ
  4. તમે બદામ ની સાથે કાજુ; પિસ્તા; અખરોટ ની પણ કતરણ લઈ શકો છો

રાંધવાની સૂચનાઓ

30  મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પેન માં ઘી લઈ ગેસ ઉપર ગરમ કરી તેમાં ચણાનો કરકરો લોટ ઉમેરી ધીમા તાપે બદામી રંગ થાય ત્યાં સુધી બરાબર હલાવ્યા કરો.

  2. 2

    પછી ગેસ પરથી નીચે ઉતરી તેમાં ખાંડ; ઈલાયચી; બદામ ની કતરણ ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  3. 3

    હવે એક ઘીથી ગ્રીશ કરેલ થાળીમાં પાથરી દો. ૧૫-૨૦ મિનિટ સુધી ઠરવા દો.

  4. 4

    પછી તેના કાપા પાડી ને સર્વ કરો.

  5. 5

    આમ દિવાળી માં મહેમાન માટે મીઠું મોં કરાવવા માટે મિઠાઈ તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rima Shah
Rima Shah @rima_03121972
પર

Similar Recipes