કાઠીયાવાડી ગવાર ઢોકળી નું શાક (Kathiyawadi Gavar Dhokli Shak Recipe In Gujarati)

kashmira Parekh @cook_30402348
કાઠીયાવાડી ગવાર ઢોકળી નું શાક (Kathiyawadi Gavar Dhokli Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઢોકળી ની રીત
સૌ પ્રથમ ચણાના લોટમાં મીઠું મરચું હળદર અને ૧ ચમચી તેલ નાખી લોટ બાંધવો. પછી તેની નાની નાની ગોળ થેપલીઓ કરવી. - 2
સૌપ્રથમ કુકરમાં ગવારમાં મીઠું નાખી બે સીટી વગાડીને બાફી લો.
- 3
ત્યારબાદ લસણની પેસ્ટ, માં મરચું, હળદર, ધાણાજીરું બધું ભેગું કરી પેસ્ટ બનાવી લો.
- 4
ત્યારબાદ એક કડાઈમાં તેલ મૂકી તેમાં અજમો, હિંગ ઉમેરી તેમાં ઉપર મુજબની લસણ ની પેસ્ટ સાતડો પેસ્ટ થઇ ગયા બાદ તેમાં થોડું પાણી ઉમેરો પછી તેમાં સીંગદાણાનો ભૂકો અને તલ ઉમેરો. ત્યારબાદ તેમાં ગવાર ઉમેરી તેને હલાવી તેમાં ચણાના લોટની ઢોકળી ઉમેરી પછી તેને ધીમા તાપે 10 મીનીટ સુધી ચડવા દો તેલ ફુટી ગયા બાદ તૈયાર થઈ જશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાઠીયાવાડી ગવાર ઢોકળી નું શાક (Kathiyawadi Gavar Dhokli Shak Recipe In Gujarati)
#EB#week5 Kashmira Parekh -
-
ગવાર ઢોકળી નું શાક (Gavar Dhokli Shak Recipe In Gujarati)
આ શાક નું નામ આવતાજ મોમાં પાણી આવિ જાય. ગવાર ની સાથે ઢોકળી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#EB#Week5 Nidhi Sanghvi -
-
-
-
ગવાર ઢોકળી નું શાક (Gavar Dhokli Shak Recipe In Gujarati)
#EB #Week ચોમાસામાં લીલા શાકભાજી ઓછા મળે ત્યારે ગવાર ઢોકળીનું શાક એક ઉત્તમ ઉપાય છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ગવાર ઢોકળી નું શાક (Gavar Dhokli Shak Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું ગુજરાતની ટ્રેડિશનલ રેસીપી ગવાર ઢોકળીનું શાક. આ શાક ખૂબ જ સરળ રીતે બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે.#EB#week5 Nayana Pandya -
કાઠીયાવાડી ગવાર અને ઢોકળી નું શાક(Kathiyawadi Gavar Dhokli Nu Shak Recipe In Gujarati)
આ શાકને તમે રોટલી કે પરાઠા કે રોટલા સાથે પણ ખાઈ શકો છો. Ankita Solanki -
-
-
-
-
-
-
-
કાઠીયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#RC1#week1પીળી રેસીપી daksha a Vaghela -
ગવાર નું શાક (Gavar Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiગવાર હેલ્થ માટે ફાયદાકારક છે . તેમાં પોષક તત્વોની ભરમાર હોય છે. તેના નિયમિત સેવનથી વજન કંટ્રોલ કરી શકાય છે, સાથે સાથે ગવાર કેલ્શિયમનો ભંડાર છે,જે હાડકા મજબૂત કરે છે. Neeru Thakkar -
-
ગવાર નું શાક (Gavar Shak Recipe In Gujarati)
#EB#week5 આજે મેં ગવારનું શાક બનાવ્યું છે ટેસ્ટમાં ખુબ જ સરસ અને ઝડપથી બની જાય છે Chandni Dave -
ગવાર નું શાક (Gavar Shak Recipe In Gujarati)
#EB#week5આજે મે ગવાર નુ શાક બનાવ્યુ છે જે ખુબ ઝડપ થી અને ટેસ્ટમાં ખુબ જ સરસ બને છે તમે પણ આ રીતે બનાવશો તો જરુર પસંદ આવશે. Arpi Joshi Rawal -
ગવાર ઢોકળીનું શાક (Gavar Dhokli Shak Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati Unnati Desai -
ગવાર નું શાક (Gavar Shak Recipe In Gujarati)
#EBગવાર નું શાક સૌ કોઈ બનાવે છે ..પણ સૌથી ઝડપથી બનાવવું હોય તો આ રેસિપી ફોલો કરવા જેવી છે...મોટાભાગે ગવાર ને પહેલા બાફવામાં આવે છે ને પછી તેને વાઘરવામાં આવે છે..પણ અહીં મે ગવાર નું શાક ખૂબ ઝડપથી કુકર ના ઉપયોગ થી બનાવ્યું છે.. Nidhi Vyas -
-
ગવાર નું શાક (Gavar Shak Recipe In Gujarati)
#FB #Week 5ગવાર નું નામ પડે એટલે બધા નું મોઢું ચડી જાય એટલે મેં આજે આ ગવા નું શાક બધાને ભાવે એવી રીતે બનાવ્યું છે આશા રાખું છું બધાને બહુ જ સારું લાગશે . Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ગવાર દાળ ઢોકળી (Gavar Dal Dhokli Recipe In Gujarati)
#MAમમ્મીના હાથની બધી જ રસોઈ ખુબ જ સરસ બને. મને બધી ભાવે.😋😋સમજણો થયો ત્યારથી દર રવિવારે અમે મમ્મીના હાથની દાળઢોકળી ખાવાની રાહ જોઈએ.😊😊હું તે સ્વાદનો તમને અનુભવ કરાવું છું. Iime Amit Trivedi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15087711
ટિપ્પણીઓ (4)