લચકો મગ (Lachko Moong Recipe In Gujarati)

Jayshree Doshi @Jayshree171158
#Tips મગ ને પાણીથી ધોઈ બીજું સારું પાણી રેડી ચાર-પાંચ કલાક પલાળવા થી મગ સરસ રીતે બફાઈ જાય છે.
લચકો મગ (Lachko Moong Recipe In Gujarati)
#Tips મગ ને પાણીથી ધોઈ બીજું સારું પાણી રેડી ચાર-પાંચ કલાક પલાળવા થી મગ સરસ રીતે બફાઈ જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મગ ને પાણીથી ધોઈ બીજું પાણી ઉમેરી ચાર-પાંચ કલાક માટે પલાળો.પછી કુકર માં મગ પાણી મીઠું હળદર નાખી ત્રણથી ચાર સીટી વગાડો. કૂકર ઠંડું પડવા દો.
- 2
હવે એક કડાઈમાં તેલ લઇ તેમાં જીરું તતડે એટલે હિંગ,આખા લાલ મરચા,આદુ, મરચા અને લસણની ચટણી નાખી સાંતળો.
- 3
પછી તેમાં લાલ મરચું,ધાણાજીરૂ,ગરમ મસાલો નાખી હલાવો. તેમાં બાફેલા મગ ઉમેરો ને ગોળ નાખી પાંચ મિનિટ ઉકળવા દો. હવે લીંબુ નીચોવો.
- 4
હવે તૈયાર છે લચકો મગ તેને સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલા ચણા (Masala Chana Recipe In Gujarati)
#Tips. સુકા ચણા ને પાણીથી ધોઈ બીજું પાણી ઉમેરી ચાર-પાંચ કલાક પલાળી ને પછી કૂકરમાં બાફવા થી ચણા સરસ બફાઈ જાય છે. તેમાં સોડા નાખવાની જરૂર પડતી નથી. Jayshree Doshi -
-
મગ ની લચકો દાળ (Moong Lachko Dal Recipe In Gujarati)
મગ ની દાળ પ્રોટીન થી ભરપુર છે.શકિત દાયક છે.તેનું લચકો શાક કે છૂટી દાળ પણ બનાવી શકાય છે. Varsha Dave -
ફણગાવેલા મગ ની ચાટ (Fangavela Moong Chaat Recipe In Gujarati)
#GA4#Week11#Tips મગની પલાળી overnight રાખી પાણી કાઢી અને હોલવાળા બાઉલમાં લઈ તેની નીચે એક બાઉલ મુકવું . હોલ વાળા બાઉલમાં ઢાંકણ ઢાંકી માઈક્રોવેવમા 10 થી ૧૨ કલાકમાં જ મગ સરસ રીતે ઊગી જાય છે. Jayshree Doshi -
મગ નું શાક (Moong Shak Recipe In Gujarati)
મગ માંદા માણસ ને ઉભો કરવા ની તાકાત ધરાવે છે..મગ નું સેવન ખૂબ જ સારું છે.. મગ નું શાક અને રોટલા સાથે કચુંબર..મોજ પડી જાય... Sunita Vaghela -
ખાટા-મીઠા મગ (Khata Mitha Moong Recipe In Gujarati)
લીલા મગ મેં ખાટા-મીઠા બનાવ્યા છે આમ પણ શરીર માટે ખુબ જ લાભદાયક છે મારા ઘરે દર બુધવારે આ મગ અવશ્ય બને છે Jayshree Doshi -
મગ રસાવાળા (Moong Rasavala Recipe In Gujarati)
#EB#week7મારા ઘરમાં દર બુધવારે મગ બનેજ બધા ને ખૂબ ભાવે પણ છે હું ઘણી રીતે અલગ અલગ મગ બનાવું છૂ તો આજે મેં રસા વાળા મગ બનાવ્યા છે Dipal Parmar -
ખાટા મગ (Khata Moong Recipe In Gujarati)
મગ તો બધાના ઘરમાં બનતા જ હોય છે. તો આજે મેં છાશ નાખી ને ખાટા મગ બનાવ્યા. Sonal Modha -
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB week7મગ ના ભરતા કહેવાય છે ને કે મગ સૂતેલા ને બેઠો બેઠા ને ચાલતો અને ચાલતા ને દોડતો કરે છે. મગમાં ઘણી તાકાત રહેલી છે. તેને અલગ અલગ રીતે રાંધી અને ખાઈ શકાય છે. પણ જો આવી રીતે રાંધશો તો નાના-મોટા સૌને ભાવશે એકદમ સ્વાદિષ્ટ લાગશે. Varsha Monani -
-
ઢાબા સ્ટાઇલ મગ મસાલા (Dhaba Style Moong Masala Recipe In Gujarati)
#EB#Week7મારી ઘરે મોટે ભાગે બુધવારે મગ બનતા હોય છે. આ મગ મસાલા સરસ લાગે છે. Arpita Shah -
ફણગાવેલા મગ મઠ નું શાક (Fangavela Moong Moth Beans Shak Recipe In Gujarati)
ફણગાવેલા કઠોળ માં પ્રોટીન ભરપુર હોય છે.. મગ અને મઠ નું મિક્સ શાક ખૂબ જ સરસ લાગે છે..અને બનાવવા માટે પણ સરળ હોય છે.. Sunita Vaghela -
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#week7મગ આપે પગ... આ કહેવત ને મગ ખરા અર્થ માં સાર્થક કરે છે... મગ એ ગુણો નો ભંડાર છે.... મારા ઘેરે અઠવાડિયે એક વાર મગ અચૂક બને . હું તો એને એકલા જ ખાવ છું .... Hetal Chirag Buch -
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EBકોઈ પણ ફોર્મ માં મગ અને તેનું પાણી ખૂબ પૌષ્ટિક છે. અહી મે મગ નું પાણી રાખી ના મૂકતા મસાલા મગ ની સાથે ઓસામણ પણ બનાવ્યું છે. Hiral Dholakia -
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#WEEK7મગ એ દરેક ને ભાવતું કઠોળ છે કોઇ પણ રીતે મગ ખાવા એ આપણી હેલ્થ માટે ખૂબ જ સારું છે કંઈપણ સાદી રીતે મગ ખાવા હોય અથવા ચટપટી રીતે મગ એ દરેક ટેસ્ટમાં ગોઠવાઈ જાય છે. Manisha Hathi -
લચકો મગ (Lachko Moong Recipe In Gujarati)
#Let' Cooksnap#Cooksnap#Lunch recipe#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
ફણગાવેલા મગ
#RC4ગ્રીન કલરફણગાવેલા મગ હેલ્થ માટે ખૂબ જ સારા છે અમારા ઘરે દર બુધવારે મગ બને છે અને બધાને ખૂબ જ ભાવે છે તો ચોક્કસથી બનાવશે Kalpana Mavani -
છાસિયા મગ (Chhasiya Moong Recipe In Gujarati)
@shital_solanki inspired me for this recipe.આજે બુધવાર એટલે મગ બનાવ્યા.. છાસ નાંખી ને ખાટા મગ બનાવ્યા છે. Dr. Pushpa Dixit -
મગ સૂપ (Moong Soup Recipe In Gujarati)
#GA4#Week20#Soup આ સૂપ એકદમ હેલ્ધી અને ટેસ્ટી છે અને સ્વાદમાં પણ એકદમ સરસ લાગે છે. Vaishali Vora -
મગ નું સૂપ (Moong Soup Recipe In Gujarati)
#Immunity#cookpadindiaપ્રોટીન થી ભરપુર અને હેલ્ધી મગ નું સૂપ કોઈ પણ બીમારી માં લઇ શકાય.આ મગ ની કહેવત ખરેખર સાચી ઠરી છે.મગ કહે હું લીલો દાણો મારી માથે ચાંદુ.કોઈ મને રોજ ખાઈ માણસ ઊઠાડું માંદુ. Kiran Jataniya -
મસાલા મગ (Masala Moong Recipe In Gujarati)
#MFF#cookpadindiaચોમાસાની ઋતુ માં કઠોળ સરસ અંકુરીત ( ઉગી) જાય છે અને તેમાં થી સારા પ્રમાણ માં પોષકતત્ત્વો મળી રહે છે ને બધા કે છે મગ લાવે પગ તો મે આજે મસાલા મગ કર્યા છે સરસ લાગે છે તમે પણ ટ્રાય કરજો આભાર Rekha Vora -
મગ નું ઓસામણ (Moong Osaman Recipe In Gujarati)
#WK5#cookpadindia#cookpad_gujઓસામણ એટલે કોઈ દાળ કે કઠોળ ને બાફી ને ઉપર આવતું જે વધારા નું પાણી હોય એ. આ પાણી ને વઘારી ને મસાલા કરી ભોજન માં વપરાય છે. આ ઓસામણ બહુ જ સ્વાસ્થયપ્રદ અને પચવામાં માં હળવું હોય છે.સામાન્ય રીતે કઠોળ પચવામાં ભારે હોય છે પરંતુ પ્રોટીન થી ભરપૂર મગ એ પચવામાં બીજા કઠોળ ની સરખામણીમાં સરળ છે. તેને બીજા કઠોળ ની જેમ પલાળવા પણ નથી પડતા અને ચડી પણ જલ્દી જાય છે.જૈન સમાજ માં મહત્તમ વપરાતા મગ ને ઘણી રીતે બનાવાય છે. સૂકા મગ, ખાટા મગ, રસા વાળા મગ તથા મગ નું ઓસામણ.ઓસામણ પણ વિવિધ રીતે અને પોતાની પસંદ પ્રમાણે બનાવાય છે જેમકે પાણી જેવું પાતળું ઓસામણ, જાડું ઓસામણ ,દહીં-છાસ સાથે નું ઓસામણ.આજે મેં મગ નું ઓસામણ બનાવ્યું છે જેને ભોજન સિવાય એક સૂપ તરીકે પણ પી શકાય છે. Deepa Rupani -
ફણગાવેલા મગ નો ભાત. (Sprouted mung rice recipe in gujarati)
#GA4#Week11#sprout. આ મગ નો ભાત બનાવવા માટે મે મગ ને ૮ થી ૯ કલાક પલાળીને રાખ્યા હતા પછી એક ચારણી માં નીતારીને ૮ થી ૯ કલાક રેહવા દીધા એટલે મગ માં સરસ ફણગા ફુટી નીકળ્યા. પછી મે કાલે ફણગાવેલા મગ નો ભાત બનાવ્યો. કઠોળમાં વિટામિન અને પ્રોટીન ભરપુર માત્રા માં હોય છે. sneha desai -
મગ નું શાક (Moong Shak Recipe In Gujarati)
મગ ને ઘણી બધી રીતે ખાવા માં આવે છે , મગ નાં વઘારિયા, મગ ને દાળ તરીકે, બાફેલ મગ અને લચકા મગ અને મગ નું શાક ..આજ મે મગ નું શાક બનાવ્યું છે. Stuti Vaishnav -
રેગ્યુલર મગ (Regular Moong Recipe In Gujarati)
મગ તો દરેકના ઘરે બનતા જ હોય છે, આજે હું રેગ્યુલર મગની રેસીપી લઈને આવી છું ખાટા મીઠા મગ, એકદમ સરળ રીત છે તો ચાલો રીત જોઈ લઈએ. Bhavana Radheshyam sharma -
-
મગ ઢોકળી
#રેસ્ટોરન્ટ#ઇબુક૧#૨૧ રેસ્ટોરન્ટ સ્ટાઈલ મગ ઢોકળી બનાવી છે.. રેસ્ટોરન્ટ માં અલગ અલગ ડીશ માં વેરાયટી જોવા મળે છે.. આપણે દાળ ઢોકળી ઘરે બનાવતા હોઈએ પણ આજે મેં મગ ઢોકળી બનાવી છે..ઘર થી કઈક અલગ ડીશ.. પણ ઘરમાં જ બનાવી છે.. રેસ્ટોરન્ટ સ્ટાઈલ મગ ઢોકળી.. Sunita Vaghela -
-
મગ પુલાવ (Moong Pulao Recipe In Gujarati)
મેં આજે પેહલિવાર મગ પુલાવ બનાવ્યા ખૂબ જ સરસ બન્યા છે patel dipal -
મગ (Moong Recipe In Gujarati)
સવારની ભાગદોડમાં મગ જલ્દી થી બની જતો નાસ્તો છે#cookpadindia#cookpadgujrati#LB મગ - ખાખરા Amita Soni
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15010081
ટિપ્પણીઓ (2)