મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)

Manisha Hathi @cook_20934679
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મગ અને ચણાને સાત થી આઠ કલાક માટે પાણીમાં પલાળી દેવા ના. ડુંગળી અને ટામેટાને ઝીણા સમારી લેવાં.
- 2
હવે કુકરમાં તેલ મૂકી પલાળેલા મગમાંથી પાણી કાઢી તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂં, હિંગ,લીમડાના પાન,હળદર નાખી વઘારી દેવા ના. તેમાં મરચાનો ભૂકો, મીઠું,હળદર, ધાણાજીરું, ચાટ મસાલો, લીંબુનો રસ, આદુ-મરચા-લસણની પેસ્ટ બધો મસાલો નાખી એક ગ્લાસ જેટલું પાણી નાખી કૂકર બંધ કરી દેવાનું અને મીડીયમ તાપે ત્રણથી ચાર સીટી થવા દેવાની.
- 3
ત્યારબાદ કુકર સહેજ ઠરે એટલે એક સર્વિંગ ડીશમાં મગ લઈ તેની ઉપર ડુંગળી, ટામેટાંના કટકા, મસાલા શીંગ, દહીં, સંભાર મસાલો, ચાટ મસાલો નાખી કોથમીરથી ડેકોરેશન કરી મૂગં મસાલાને સર્વ કરવાના
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#week7 મુંગ મસાલા એકદમ સરળતાથી અને ઝડપથી બની જાય તેવી વાનગી છે. આ વાનગી ઘરમાં અવેલેબલ હોય તેવી સામાન્ય વસ્તુઓ માંથી જ બની જાય છે. આ વાનગી બનાવવા માટે કઠોળના મગ નો ઉપયોગ કરવામાં આવે છે. મગ આપણા શરીર માટે પણ ઘણા પૌષ્ટિક ગણાય છે. નાના બાળકોને, બીમાર વ્યક્તિને કે મોટી ઉંમરના લોકોને મગનું શાક પચવામાં પણ ઘણું સરળ રહે છે.પોષક તત્વોની સાથે સાથે આ વાનગી સ્વાદિષ્ટ પણ તેટલી જ બને છે. Asmita Rupani -
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#Week7 મધ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે. મધ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે. મગ બધા જ વિટામિન હોય છે. Nita Prajesh Suthar -
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#week7 મગ એ પચવામાં હળવુ કઠોળ છે. એક લીટર દૂધ જેટલી શક્તિ 100 ગ્રામ મગ માં હોય છે. મગ ખાવા થી ઘી ખાવા જેટલી શક્તિ આવે છે. વીક માં એક વાર મગ ખાવા જોઈએ. Bhavnaben Adhiya -
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#Week7 ફણગાવેલા મગ સેહત માટે ખુબ જ સારા હોય છે. ફણગાવેલા મગ ને એક સંતુલિત આહાર માનવામાં આવે છે. કારણ કે તેમાં વિટામિન ,પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ મળી રહે છે .તે ઘરની દવા પણ કહેવાય છે. મગ કરતાં ફણગાવેલા મગ વધારે ફાયદાકારક છે. જે ખાવામાં ટેસ્ટી અને પોષ્ટીક છે. Payal Sachanandani (payal's kitchen) -
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB #Week7 #Moong_Masala#Cookpad #Cookpadindia #Cookpadgujarati #Cooksnap #Manisha_PUREVEG_Treasure #LoveToCook_ServeWithLoveમુંગ મસાલાઆયુર્વેદ મુજબ, ગુજરાતી માં કહેવાય છે કે*જે રોજ ખાય મગ*, *તેના કદી ના દુ:ખે પગ**મસ્ત મુંગ મસાલા નો સંગાથ* એટલે*સેહત અને સ્વાદ નો સંગમ* Manisha Sampat -
-
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#Week7અમારા ઘરમાં બુધવારે અચૂક મગ બને છે. કયારેક રસવાળા, કયારેક દહીં-લોટ વાળા, ફણગાવેલા,શાક જેવા. અહીં મેં શાક જેવા મસાલેદાર મગ બનાવ્યા છે. Chhatbarshweta -
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#week7મગ, રોગી માણસને પણ હેલ્થી બનાવી દે છે. મગ પચવામાં હલકા અને કઠોળ નો રાજા પણ કહેવાય છે.મગ માં પ્રોટીન, કેલ્શિયમ, ઝીંક, વિટામીન ને ફાઇબર મળે છે.મગ ઈમ્યુનીટી વધારે છે. મગ નું સલાડ, સૂપ, ચાટ, ફણગાવી ને પણ ખવાય છે.મેં અહિયા મગ ને બાફી ને મુંગ મસાલા નું શાક બનાવ્યું છે. Helly shah -
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#week7#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#Week7રસ ની સીઝનમાં ભાત અને કઢી સાથે મસાલેદાર મગ ખૂબ જ ટેસ્ટી લાગે છે. Davda Bhavana -
-
સ્પ્રાઉટેડ મુંગ મસાલા (Sprouted Moong Masala Recipe In Gujarati)
#EB#week7#cookpadindiaકહેવત છે ને કે મગ લાવે પગ અને એમાં પણ ફણગાવેલા મગ ખુબજ હેલ્ધી પૌષ્ટિક હોય છે તો મે એનો ઉપયોગ કરીને જ સ્પ્રાઉટેડ મુંગ મસાલા બનાવેલ છે. Bindi Vora Majmudar -
-
-
-
-
મસાલા મૂંગ (Masala Moong Recipe In Gujarati)
આપણે ત્યાં ગુજરાતી કહેવત છે કે મગ લાવે પગ . તો દરરોજના જમવાના માં મગ ,મગની દાળ, ખીચડી નો ઉપયોગ કરવો જોઈએ મગમાંથી આપણને જરૂરી માત્રામાં પ્રોટીન મળી રહે છે. અને મગ ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આજે મેં મસાલા મગ બનાવ્યા. Sonal Modha -
-
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
મગ ખાવા એ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. મગમાં સારા ં પ્રોટીન, ફોસ્ફરસ, અને ન્યુટ્રીશન મળી રહે છે.. Jigna Shukla -
મૂંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#week7આ રેસિપી હેલ્ધી છે અને બ્રેકફાસ્ટમાં અથવા સલાડ સાથે લંચમાં લઈ શકાય છે Kalpana Mavani -
મસાલા મૂંગ (Masala Moong Recipe In Gujarati)
#EB#WEEK7મગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે .મગ માં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે.મગ હૃદય ના રોગ ની માત્રા ઘટાડે છે અને કોલેસ્ટ્રોલ ઘટાડવા માં પણ મદદરૂપ બને છે.મગ માં લગભગ બધા જ વિટામિન્સ અને મિનરલ્સ હોય છે.અંત માં મગ નું શાક બનાવીને ખાઓ અથવા ફણગાવીને , મગ બધી રીતે ફાયદો જ કરશે. Deepika Jagetiya -
-
-
મૂંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#Week7ફણગાવેલા મગ શરીર માટે લાભદાયક છે જો છોકરાઓને મસાલા વગર સાદા ના ભાવે તો આ રીતે સલાડ તરીકે તેનો ઉપયોગ કરી શકાય છે જે હેલ્થી અને ટેસ્ટી પણ લાગે છે Arpana Gandhi -
-
મૂંગ મસાલા (Mung Masala Recipe in Gujarati)
#EB.#Masala Mug.Week 7.મગ લાવે પગ. આપણી બહુ જ જૂની કહેવત છે .કારણકે જ્યારે શરીરમાં અશક્તિ હોય કોઈ માંદગી હોય, ત્યારે ખાસ મગનું પાણી ,એટલે કે મગનો સુપ ,તથા મગની આઈટમ ખાવામાં આવે છે. મગમાં બહુ જ વેરાઈટી બનાવવામાં આવે છે.ખાટા મગ ,મીઠા મગ ,દહીવાલા મગ, મસાલા મગ ,બાફેલા મગ ,વગેરે વગેરેઆજે મેં મસાલા મગ બનાવ્યા છે. Jyoti Shah -
ટીંડોરા નું અથાણું(tindora nu athanu recipe in Gujarati)
#સાઈડજમવામાં ખાલી રોટલી દાળ ભાત શાક ની જોડે ઇન્સ્ટન્ટ થઈ જતું ટીંડોળા નું અથાણું બહુ ટેસ્ટી અને કેરીના અથાણા ની ગરજ સારે છે શાક ભાત અથવા દાળ ભાત ની સાથે બહુ જ ટેસ્ટી લાગે છે Manisha Hathi -
મુંગ મસાલા (Mung Masala Recipe in Gujarati)
મગ આપણા શરીર માટે બહુ જફાયદાકારક છે. માંદા વ્યક્તિ નેપણ સાજા કરી દે એટલા ગુણકારીમગ ની રેસિપી હું બનાવી રહી છું..#EB#week7 Sangita Vyas -
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#week7આજે મે મુંગ મસાલા બનાવ્યા છે,મગ ખુબ ગુણકારી છે. કહેવાય છે ને કે" મગ ચલાવે પગ"સવારે નાસ્તા મા પણ લઈ શકાય છે અને જમવામાં પણ લઈ શકાય છે તમે પણ આ રીતે બનાવી જુઓ. Arpi Joshi Rawal -
મૂંગ મસાલા (Mung Masala Recipe in Gujarati)
#EBમગ પ્રોટીનથી ભરપૂર કઠોળ છે શાકાહારી લોકો માટે મગ આ શરીરમાં પ્રોટીન પૂરું પાડતું ખોરાક કહેવાય છે અને મગ નાનાથી મોટા દરેકને ભાવતો હોય છે અને ઘણી બધી અલગ અલગ રીત થી મગ બનતા હોય છે બધાના ઘરે પણ અલગ અલગ રીતે મગ બનતા હોય છે મેં આજે મગ મસાલા બનાવ્યા છે.જેમાં અચાર મસાલો નાખી એને અલગ ટેસ્ટ આપ્યો છે#cookpadindia#cookpad_gu#week7 Khushboo Vora
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15184630
ટિપ્પણીઓ (6)