મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)

#EB week7
મગ ના ભરતા
કહેવાય છે ને કે મગ સૂતેલા ને બેઠો બેઠા ને ચાલતો અને ચાલતા ને દોડતો કરે છે. મગમાં ઘણી તાકાત રહેલી છે. તેને અલગ અલગ રીતે રાંધી અને ખાઈ શકાય છે. પણ જો આવી રીતે રાંધશો તો નાના-મોટા સૌને ભાવશે એકદમ સ્વાદિષ્ટ લાગશે.
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB week7
મગ ના ભરતા
કહેવાય છે ને કે મગ સૂતેલા ને બેઠો બેઠા ને ચાલતો અને ચાલતા ને દોડતો કરે છે. મગમાં ઘણી તાકાત રહેલી છે. તેને અલગ અલગ રીતે રાંધી અને ખાઈ શકાય છે. પણ જો આવી રીતે રાંધશો તો નાના-મોટા સૌને ભાવશે એકદમ સ્વાદિષ્ટ લાગશે.
રાંધવાની સૂચનાઓ
- 1
ટામેટાં અને ડુંગળીની સીધા ગેસ પર ગરમ કરી ધીમા તાપે શેકવા. શેકાઈ જાય એટલે તેને ઠંડા થવા દેવું ત્યાર બાદ તેની છાલ ઉતારી તેના બારીક કટકા કરી લેવા. એક પેનમાં ઘી ગરમ કરવા માટે રાખો.
- 2
જે ગરમ થયા બાદ તેમાં જીરું નાખો જીરું તતડે એટલે તેમાં આદું-લસણની પેસ્ટ નાખી 2 થી 3 મિનિટ તેને પકવવું ત્યારબાદ તેમાં ડુંગળી નાખવી. ડુંગળીને સાંતળવા દેવી.
- 3
ડુંગળી સંતળાઈ ગયા બાદ તેમાં ટામેટાં ઉમેરવા. ટમેટાને થોડાક ચડવા દેવા ત્યારબાદ તેમાં મગ ઉમેરવા. ત્યારબાદ તેમાં બધા મસાલા નાખી દેવા અને તેને હલાવીને બરાબરી કરી શાક માખી તેલ છૂટું પડે ત્યારે તેમાં ચાટ મસાલો નાખો.
- 4
ત્યારબાદ તેમાં બારીક સમારેલી કોથમીર નાખો અને ગરમ ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#week7આજે મે મગ મસાલા નું શાક બનાવ્યુ છે ,પણ આજે મે થોડું અલગ રીતે બનાવ્યુ છે,અને આ શાક નો સ્વાદ પણ ખૂબ જ સરસ લાગે છે,અને મારા ઘર માં પણ બધા ને ખૂબ જ સરસ લાગ્યુ Arti Desai -
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#week7મગ, રોગી માણસને પણ હેલ્થી બનાવી દે છે. મગ પચવામાં હલકા અને કઠોળ નો રાજા પણ કહેવાય છે.મગ માં પ્રોટીન, કેલ્શિયમ, ઝીંક, વિટામીન ને ફાઇબર મળે છે.મગ ઈમ્યુનીટી વધારે છે. મગ નું સલાડ, સૂપ, ચાટ, ફણગાવી ને પણ ખવાય છે.મેં અહિયા મગ ને બાફી ને મુંગ મસાલા નું શાક બનાવ્યું છે. Helly shah -
મૂંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
મગ લાવે પગ,,,, આ કહેવત તો બધાએ સાંભળી જ હશે... ખરેખર એ આપણા પૂર્વજો ના વખત થી આપણે સાંભળતા આવ્યે છીએ... મગ ખુબજ સ્વાસ્થ્ય વર્ધક હોય છે... મગ ને ઘણી બધી રીતે બનાવવામાં આવે છે... આજે મે અહીં રસાવાડા મગ બનાવ્યા છે.#EB#week7#મૂંગમસાલા Taru Makhecha -
ફણગાવેલા મગ મસાલા (Fangavela Moong Masala Recipe In Gujarati)
#EB#week7 મગ માં ભરપુર પ્રોટીન હોય છે.એમાં પણ જો તમે ફણગાવીને ખાવ તો તેમાંથી તમને ડબલ ફાયદો થાય છે.આમ પણ મગ ખુબ જ શક્તિ દાયક છે. માંદા માણસ ને તે જલદી ઊભા કરી દે છે.એટલે જ કહેવત છે ને કે ' મગ ચલાવે પગ'..જેટલી શક્તિ એક લીટર દૂધ માં છે એટલી શક્તિ 100 ગ્રામ મગ માંથી મળી જાય છે.અહીંયા મે ફણગાવેલા મગ ને ગ્રેવી સાથે રાંધ્યા છે. Varsha Dave -
-
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#week7મગ આપે પગ... આ કહેવત ને મગ ખરા અર્થ માં સાર્થક કરે છે... મગ એ ગુણો નો ભંડાર છે.... મારા ઘેરે અઠવાડિયે એક વાર મગ અચૂક બને . હું તો એને એકલા જ ખાવ છું .... Hetal Chirag Buch -
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EBWeek7મગ માં ભરપુર માત્રામાં પ્રોટીન હોય છે તેમાં વીટામીન B1 વીટામીન B2 ,B5 , ને ઘણા બધા વીટામીન ને ખનીજ તત્વ તેમાં રહેલા છે તેથી મગ શરીર માટે ખૂબ જરૂરી છે તેને ફણગાવીને અને તેનુ સલાડ બનાવીને ઉપયોગ માં લઇ શકાય છે Rinku Bhut -
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#Week 7#THEME 7"મગ લાવે પગ"....ગુજરાતી રસોઈ માં મોટેભાગે અઠવાડિયા માં એકાદ દિવસ મગ બને જ.'બુધવાર એટલે મગ' અમારે ત્યાં ને ઘણા ને ત્યાં બનતા હોય જ.મગ ના શણગા,વધારેલા મગ,ફણગાવેલા મગ,ખાટા મગ...એમ અલગ અલગ રીતે મગ બનાવાય.મગ ના ઢોકળાં,સૂપ,તળેલા મગ...અનેક રીતે મગ બનાવાય.આરોગ્ય માટે મગ ખૂબ જ સારા.આજે મેં પણ વધારેલા મગ બનાવ્યા છે. Krishna Dholakia -
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB# week7મગ એ ખુબ જ પૌષ્ટિક અને પ્રોટીન અને ફાઇબર થી ભરપૂર અનાજ છે મગ ને જો રોજે ખાવા માં આવે તો તમે દરેક બીમારી થી દુર રહી શકો છો આયુઁવેદ માં મગ ને સવૉચ્ચ સ્થાન આપવામાં આવેલું છે sonal hitesh panchal -
-
મગ નું શાક (Moong Shak Recipe In Gujarati)
મગ ને ઘણી બધી રીતે ખાવા માં આવે છે , મગ નાં વઘારિયા, મગ ને દાળ તરીકે, બાફેલ મગ અને લચકા મગ અને મગ નું શાક ..આજ મે મગ નું શાક બનાવ્યું છે. Stuti Vaishnav -
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#WEEK7મગ એ દરેક ને ભાવતું કઠોળ છે કોઇ પણ રીતે મગ ખાવા એ આપણી હેલ્થ માટે ખૂબ જ સારું છે કંઈપણ સાદી રીતે મગ ખાવા હોય અથવા ચટપટી રીતે મગ એ દરેક ટેસ્ટમાં ગોઠવાઈ જાય છે. Manisha Hathi -
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#Week7 મધ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે. મધ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે. મગ બધા જ વિટામિન હોય છે. Nita Prajesh Suthar -
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#week7આજે મે મુંગ મસાલા બનાવ્યા છે,મગ ખુબ ગુણકારી છે. કહેવાય છે ને કે" મગ ચલાવે પગ"સવારે નાસ્તા મા પણ લઈ શકાય છે અને જમવામાં પણ લઈ શકાય છે તમે પણ આ રીતે બનાવી જુઓ. Arpi Joshi Rawal -
-
-
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
મગ ખાવા એ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. મગમાં સારા ં પ્રોટીન, ફોસ્ફરસ, અને ન્યુટ્રીશન મળી રહે છે.. Jigna Shukla -
ઢાબા સ્ટાઇલ મગ મસાલા (Dhaba Style Moong Masala Recipe In Gujarati)
#EB#Week7મારી ઘરે મોટે ભાગે બુધવારે મગ બનતા હોય છે. આ મગ મસાલા સરસ લાગે છે. Arpita Shah -
મૂંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
સામાન્ય રીતે જોઈએ તો માંદા નો ખોરાક મગ છે .મગ પચવામાં હલકા છે .દૂધ જેટલું જ પોષણ આપનાર છે .જેટલી શક્તિ ઘી ખાવા થી પ્રાપ્ત થાય છે તેટલી જ શક્તિ મગ ખાવાથી પ્રાપ્ત થાય છે .મગ રોગપ્રતિકારક શક્તિ ને મજબૂત બનાવે છે .#EB#Week7 Rekha Ramchandani -
પંજાબી મગ મસાલા (Punjabi Moong Masala Recipe In Gujarati)
દરેક જગ્યાએ મગ એતો હેલ્ધી અને ટેસ્ટી હોય જ છે પણ સાથે સાથે તેનો વપરાશ પણ વધુ પ્રમાણમાં કરવામાં આવે છે કારણ કે મગ માંથી મળતા વિટામીન, પ્રોટીન વગેરે ખૂબ જ પ્રમાણમાં હોય છે. અને તેનો ઉપયોગ પણ દરેક જગ્યાએ અલગ અલગ રીતે કરવામાં આવે છે તેમાંથી સૂપ, રસાવાળુ શાક સુકુ શાક અને શાક અને શાક બનાવવાની રીત પણ અલગ-અલગ હોય છે. Varsha Monani -
મગ રસાવાળા (Moong Rasavala Recipe In Gujarati)
#EB#week7મારા ઘરમાં દર બુધવારે મગ બનેજ બધા ને ખૂબ ભાવે પણ છે હું ઘણી રીતે અલગ અલગ મગ બનાવું છૂ તો આજે મેં રસા વાળા મગ બનાવ્યા છે Dipal Parmar -
-
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#ff3 શ્રાવણ મહિનામાં બોળચોથ નું વ્રત બહેનો કરે છે, ગાય ની પૂજા કરે છે અને મગ રોટલા નું એકટાણુ કરે છે. Bhavnaben Adhiya -
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#Week7 ફણગાવેલા મગ સેહત માટે ખુબ જ સારા હોય છે. ફણગાવેલા મગ ને એક સંતુલિત આહાર માનવામાં આવે છે. કારણ કે તેમાં વિટામિન ,પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ મળી રહે છે .તે ઘરની દવા પણ કહેવાય છે. મગ કરતાં ફણગાવેલા મગ વધારે ફાયદાકારક છે. જે ખાવામાં ટેસ્ટી અને પોષ્ટીક છે. Payal Sachanandani (payal's kitchen) -
લચકો મગ (Lachko Moong Recipe In Gujarati)
#Tips મગ ને પાણીથી ધોઈ બીજું સારું પાણી રેડી ચાર-પાંચ કલાક પલાળવા થી મગ સરસ રીતે બફાઈ જાય છે. Jayshree Doshi -
મસાલા મૂંગ (Masala Moong Recipe In Gujarati)
#EB#WEEK7મગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે .મગ માં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે.મગ હૃદય ના રોગ ની માત્રા ઘટાડે છે અને કોલેસ્ટ્રોલ ઘટાડવા માં પણ મદદરૂપ બને છે.મગ માં લગભગ બધા જ વિટામિન્સ અને મિનરલ્સ હોય છે.અંત માં મગ નું શાક બનાવીને ખાઓ અથવા ફણગાવીને , મગ બધી રીતે ફાયદો જ કરશે. Deepika Jagetiya -
મૂંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB મગ ખૂબ જ પૌષ્ટિક આહાર છે. આપણા ઘરોમાં મગ ઘણી રીતે બનતા હોય છે. ફણગાવેલા મગની પણ ઘણી વાનગીઓ બને છે. એ સિવાય પણ ખાટા મગ, છુટા મગ, પ્રશાદમાં ધરાતા મગ, વગેરે. અને હા બીમાર વ્યકતિને મગનું પાણી અપાય.મગ મસાલા વડીલો કહે છે કે "જે મગ ખાય તે ગમ ખાય".આજે મેં નાસ્તામાં જ મગ બનાવ્યા છે. સાથે સલાડ સર્વ કરું છું.. ખાખરા પણ લઈ શકાય.. તો ચાલો આજનો પૌષ્ટિક નાસ્તો કરવાં. Dr. Pushpa Dixit -
મૂંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#week7#cooksnapoftheday#Lunchઆજ ની રેસિપી મેં સંગીતા વ્યાસ જી ની રેસિપી માં થી પ્રેરણા લઇ અને જરા એવા ફેરફાર સાથે બનાવી... આજે બુધવાર એટલે અમારે મગ ણું શાક કે દાળ બને... અને તેમાંય મારા son ને આ ખૂબ જ પ્રિય છે... એટલે આ રેસીપી બનાવવી મને વધારે ગમે... તો ચાલો દરેક ને ઘરે બનતી, એકદમ સરળ, અને પૌષ્ટિક રેસીપી બનાવીએ... અને હા કહેવાય છે ને મગ ચલાવે પગ!😊 તો મગ ખાઓ અને તંદુરસ્ત રહો.... 👍🏻✊️💪 Noopur Alok Vaishnav -
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB મગ ના અનેકો ગણા ફાયદા છે.મગ વજન ને કન્ટ્રોલ કરવા માં મદદ કરે છે.કોલેસ્ટ્રોલ ને કંટ્રોલ માં રાખે છે અને હૃદય રોગ નું જોખમ ઓછું કરે છે.કેન્સર સામે લાડવા માં મદદ કરે છે. Bhavini Kotak -
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB #Week7 #Moong_Masala#Cookpad #Cookpadindia #Cookpadgujarati #Cooksnap #Manisha_PUREVEG_Treasure #LoveToCook_ServeWithLoveમુંગ મસાલાઆયુર્વેદ મુજબ, ગુજરાતી માં કહેવાય છે કે*જે રોજ ખાય મગ*, *તેના કદી ના દુ:ખે પગ**મસ્ત મુંગ મસાલા નો સંગાથ* એટલે*સેહત અને સ્વાદ નો સંગમ* Manisha Sampat
More Recipes
ટિપ્પણીઓ (4)