ટીંડોળા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)

Poonam Maheta @cook_28715381
#EB
Week 1
રાંધવાની સૂચનાઓ
- 1
ટીન્ડોરા અને બટાકા ને સમરી ને ધોઇ લેવા.
સાથે ટામેટાં, મરચા અને ડુંગળી પણ સમારી લેવી.
અને આદું અને લસણની પેસ્ટ બનાવી લેવી. - 2
કુકર માં તેલ ગરમ થવા મુકો. તેલ થાય એટલે તેમાં રાઈ, જીરુ અને હિંગ ઉમેરો. રાઈ, જીરુ ફુટી જાય એટલે ગેસ ધીમો કરી લસણ ની પેસ્ટ નાખો અને હલાવો. પછી તેમાં ડુંગળી ઉમેરો અને હલાવો.
- 3
ડુંગળી ગુલાબી થાય પછી ટામેટાં અને મરચા ઉમેરો. થોડી વાર હલાવો. પચી ટીન્ડોરા અને બટાકા ઉમેરો. થોડી વાર હલાવો. તેલ ઓછુ લાગે તો 1 ચમચી ઉમેરી શકો છો. મીઠુ, મરચુ, હળદર અને ધણાજીરુ ઉમેરો.
- 4
2-3 મિનિટ હલાવો. પછી પાણી ઉમેરો અને હલાવો પછી કુકર ને ઢાંકી ને 3-4 સિટિ વગડો.
- 5
તૈયાર છે સ્વાદિષ્ટ ટીંડોળા બટાકા નું શાક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ટીંડોળા કૈરી અચાર (tindora keri achar recipe in gujarati)
#કૈરીટીંડોળા કૈરી અચાર સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવા માં ખૂબ જ સરળ છે અને ટીંડોળા કૈરી અચાર સ્વાદ માં તો ખરેખર લાજવાબ છે પણ ડાયાબિટીસ વારા માટે આ અચાર ખૂબ જ સારું છે. Dhara Kiran Joshi -
-
-
ટીંડોળા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
#EB#Cookpadindia#Cookpad Gujarati#Tindolanaynashah
-
-
ટીંડોળા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
#Goldenapron3#Week 21#SPICY Kshama Himesh Upadhyay -
-
-
-
-
ટીંડોળા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
-
-
-
-
ટીંડોળા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
#supers Falguni Chauhan ( The 🏡 Chef ) -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15010617
ટિપ્પણીઓ