ટીંડોળા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)

Falguni Chauhan ( The 🏡 Chef )
Falguni Chauhan ( The 🏡 Chef ) @cook_30407693
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ માટે
  1. 250 ગ્રામટીંડોળા
  2. 2 નંગબટાકા
  3. 1 ટેબલ સ્પૂનમરચું પાઉડર
  4. 1/2 ટી સ્પૂનહળદર
  5. 2 ટેબલ સ્પૂનધાણા જીરું પાઉડર
  6. 2 ટેબલ સ્પૂનતેલ
  7. 1 ટેબલ સ્પૂનમીઠું
  8. 1/2 ટી સ્પૂનરાઈ
  9. 1/2 ટી સ્પૂનજીરું
  10. 1/2 ટી સ્પૂનસૂકી મેથી નાં દાણા

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધું શાક ધોઈ ને સમારી
    લઈશું.

  2. 2

    ત્યારબાદ એક કડાઈ માં 2 ટેબલ સ્પૂન તેલ લઇ એમાં રાઈ જીરું સૂકી મેથી ના દાણા નો વઘાર કરીશું.

  3. 3

    ત્યારબાદ બધું શાક તેલ માં ફ્રાય કરી લઈશું.

  4. 4

    પછી એમાં બધા મસાલા ઉમેરી ને બધું બરાબર હલાવી લઈશું.

  5. 5

    ત્યારબાદ કડાઈ પર ઢાંકણું ઢાંકી ને 20 મિનિટ વરાળ થી ચડવા દઈશું.

  6. 6

    20 મિનિટ પછી જોઈશું તો શાક તૈયાર છે.તમે એને સર્વ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Falguni Chauhan ( The 🏡 Chef )
પર

Similar Recipes