ટીંડોળા નુ શાક (Tindora Shak Recipe In Gujarati)

Nehal Bhatt
Nehal Bhatt @cook_27768180

ટીંડોળા નુ શાક (Tindora Shak Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૪ લોકો માટે
  1. ૨ વાટકા સમારેલા ટીંડોળા
  2. ૧ નંગસમારેલુ બટાકુ
  3. મીઠું સ્વાદાનુસાર
  4. ૨ ચમચીમરચું
  5. ૧/૨ ચમચીહળદર પાઉડર
  6. ગોળ જરૂર મુજબ
  7. પાણી જરૂર મુજબ
  8. વઘાર માટે
  9. ૨ ચમચાતેલ
  10. ૧ ચમચીરાઈ
  11. ૧/૪ ચમચીહીંગ

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ અને હિંગ નો વઘાર કરો

  2. 2

    ટીંડોળા અને બટાકા નાખવા

  3. 3

    મીઠું સ્વાદાનુસાર મરચું હળદર પાઉડર નાખીને બરાબર મિક્ષ કરો

  4. 4

    ગોળ નાખી પાણી ઉમેરી ૧૦-૧૨ મીનીટ સુધી અથવા શાક ચડી જાય ત્યાં સુધી થવા દો

  5. 5

    સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nehal Bhatt
Nehal Bhatt @cook_27768180
પર

Similar Recipes