ખાંડવી (Khandvi Recipe In Gujarati)

Yesha Joshi
Yesha Joshi @parva292019

ખાંડવી (Khandvi Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો
  1. 1 વાટકીચણા લોટ
  2. 3 વાટકીપાણી
  3. 1 ચમચીહળદર
  4. સ્વાદ પ્રમાણેમીઠું
  5. 1લીંબુ
  6. 1/2 ચમચી ખાંડ
  7. વઘાર માટે
  8. 2 ચમચીતેલ
  9. રાઈ
  10. 3લીલા મરચાં
  11. લીલા ધાણા
  12. તલ
  13. કોપરા નું છીણ
  14. લીમડી
  15. 2 ચમચીપાણી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    પહેલા ચણા નાં લોટ માં બધી સામગ્રી મિક્સ કરી લમ્સ નાં રહે એ રીતે ફીની લેવું...

  2. 2

    ત્યારબાદ કડાઈમાં એ મિક્ષર રેડી જ્યાં સુધી ગટ્ટ નાં થાઈ ત્યાં સુધી બરાબર હલાવતા રહેવું..
    હવે એક થાળી ને ઉંધી કરી તેલ લગાવીલો ને મિક્સ પાથરીદો ઠરે એટલે સહેલાઇ થી રોલ કરીદો...
    આ રીતે બધી ખાંડવી રેડી કરીદો..

  3. 3

    હાવે વાઘરીયામાં રેલ રેડી તેમાં રાઈ નાખવી તાતડે એટલે લીમડી મરચાં નાખવા... પછી 2ચમચી પાણી રેડી થોડી વાર ઉકાળી રોલમાં રેડવું...

  4. 4

    હવે લીલા ધાણા, તલ, કોપરા નું છીણ નાખી સર્વ કરવું...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Yesha Joshi
Yesha Joshi @parva292019
પર

Similar Recipes