શેર કરો

ઘટકો

30 mins.
3 servings
  1. 1 વાડકીચણા નો લોટ
  2. 2 વાડકીછાશ
  3. 1 વાડકીપાણી
  4. 1/2 tspહળદર
  5. મીઠું સ્વાદાનુસાર
  6. વઘાર માટે:
  7. 1 tbspરાઈ
  8. 1 tbspતલ
  9. 2 tbspતેલ
  10. 1લીલું મરચું
  11. કોથમીર

રાંધવાની સૂચનાઓ

30 mins.
  1. 1

    ચણા નો લોટ અને છાશ ને બરાબર એકરસ કરી લો. પછી ધીમી આંચ પર બરાબર ચલાવતા રહો.

  2. 2

    મિશ્રણ ધીમે ધીમે ઘટ્ટ થવા લાગશે. ચેક કરવા સહેજ મિશ્રણ લઈ એને થાળી પર લગાડી ઉખાડવું.

  3. 3

    હવે આ મિશ્રણને અલગ અલગ થાળી પર પાથરી દો. ઠંડુ પડે એટલે કાપા પાડી ખાંડવી નાં રોલ વાળી લો.

  4. 4

    હવે એક વઘરીયા માં તેલ ગરમ થાય એટલે એમાં રાઈ તતડે પછી તલ અને લીલું મરચું ઉમેરો અને આ વઘાર ને ચમચી થી પાથરેલી ખાંડવી પર પાથરો. ખાંડવી તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Gaurav Suthar
પર

ટિપ્પણીઓ (7)

Similar Recipes