આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)

Varsha Dave
Varsha Dave @cook_29963943

#EB
#week2
ઉનાળા માં ખુબ જ ઠંડક આપતું આ પીણું ખૂબ જ ટેસ્ટી અને મજેદાર બને છે.વડી તે તપાણ થી રક્ષણ આપે છે.પેટ ની ગરમી પણ દૂર કરે છે.

આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)

#EB
#week2
ઉનાળા માં ખુબ જ ઠંડક આપતું આ પીણું ખૂબ જ ટેસ્ટી અને મજેદાર બને છે.વડી તે તપાણ થી રક્ષણ આપે છે.પેટ ની ગરમી પણ દૂર કરે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1 નંગમોટી કાચી કેરી
  2. 2 ટે સ્પૂનગોળ
  3. 8,10ફુદીના નાં પાન
  4. 1 ટી સ્પૂનસંચળ
  5. મીઠુ સ્વાદ મુજબ
  6. 1 ટી સ્પૂનમરી નો ભુક્કો
  7. ચપટીસૂંઠ
  8. પાણી જરૂર મુજબ
  9. બરફ નાં ટુકડા જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    કેરી ની છાલ ઉતારી કટકા કરી બાફી લો.એક વાસણ માં કેરી નો પલ્પ ગોળ મીઠુ, સંચળ, ફુદીનો, સૂંઠ, નાંખી મિક્સર માં ક્રશ કરી અને ગાળી લો.

  2. 2

    કેરી નાં પલ્પ માં જરૂર પૂરતું પાણી ઉમેરી દો. હવે સર્વિંગ ગ્લાસમાં બરફના ટુકડા નાખી આમ પન્ના ને સર્વ કરી દો.

  3. 3

    ઉપર મરીનો પાઉડર તથા ફુદીનાનાં પાનથી ગાર્નીશ કરી ટેસ્ટી અને મસ્ત આમ પન્ના ની મજા માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Varsha Dave
Varsha Dave @cook_29963943
પર
Hobby is to make different dishes innovative, delicious and to serve others.
વધુ વાંચો

Similar Recipes