ફ્રુટ ચાટ (Fruit Chaat Recipe In Gujarati)

Vandana Vora
Vandana Vora @cook2011

#PS

ફ્રુટ ચાટ (Fruit Chaat Recipe In Gujarati)

#PS

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 લોકો માટે
  1. 1/2 પાઈનેપલ
  2. 1સફરજન
  3. 1 નંગપીસી કાઢેલ સંતરું
  4. 12-15 નંગદ્રાક્ષ
  5. 1 ચમચીચાટ મસાલો
  6. 1/2 ચમચી દળેલ ખાંડ
  7. ચુટકીમરી પાઉડર
  8. 1લીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    ઉપર બતાવેલ પ્રમાણે ફ્રુટ નું કટિંગ કરવું

  2. 2

    ફોટા જેમ સાતે સ્ટિક માં ગોઠવવા

  3. 3

    એક વાટકી માં બધો મસાલો મિક્સ કરી સાઈડ માં રાખો

  4. 4

    ખાવા વખતે સ્ટિક માંથી કાઢી પ્લેટ માં મૂકી ઉપર લીંબુ અને મસાલો ભભરાવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vandana Vora
Vandana Vora @cook2011
પર

Similar Recipes