પનીર નર્મદા (Paneer Narmada Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#PS
Battamiz Dil ❤ Battamiz Dil ❤ Battamiz Dil ❤ ........
Mane Na... 🤔 Mane Na.... 😏..
Ye Jo Hal Hai 🤔... Swad Hai 😋 ..
Kamal 👌👌👌 Hai....
Janne Na... Janne Na.....
Haaaaaaa Jiiiiii .......
PANEER NARMADA પનીર નર્મદા નો સ્વાદ જ એવો છે કે Ye Battamiz Dil ❤ Mange More.....❤❤❤❤

પનીર નર્મદા (Paneer Narmada Recipe In Gujarati)

#PS
Battamiz Dil ❤ Battamiz Dil ❤ Battamiz Dil ❤ ........
Mane Na... 🤔 Mane Na.... 😏..
Ye Jo Hal Hai 🤔... Swad Hai 😋 ..
Kamal 👌👌👌 Hai....
Janne Na... Janne Na.....
Haaaaaaa Jiiiiii .......
PANEER NARMADA પનીર નર્મદા નો સ્વાદ જ એવો છે કે Ye Battamiz Dil ❤ Mange More.....❤❤❤❤

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૦૦ ગ્રામ પનીર
  2. ફીલીંગ માટે :- ૨ટેબલ સ્પૂન કાજુ
  3. ૧ ટેબલ સ્પૂન તલ
  4. ૧ ટેબલ સ્પૂનમગજતરી ના બી
  5. ૧|૪ કપ કોથમીર
  6. મીઠું સ્વાદ પ્રમાણે
  7. ૧ ટી સ્પૂન ચીલી ફ્લેક્સ
  8. ૨ ટેબલ સ્પૂનથીક દહીં
  9. ખીરા માટે :-
  10. ૧|૪ કપ કોર્નફ્લોર
  11. ૧|૪ કપ મેંદો
  12. મીઠું સ્વાદ પ્રમાણે
  13. તળવા માટે તેલ
  14. સબ્જી માટે :-
  15. ૨ ટેબલ સ્પૂન બળેલું તેલ
  16. ૧ ટેબલ સ્પૂન લસણ ની પેસ્ટ
  17. ૧૦ નંગ કાજુ
  18. 6 નંગલાલ આખાં મરચાં
  19. લીલું મરચું ૩ ચીરિયા કાપેલું
  20. ડુંગળી ના લાંબા ચીરિયા
  21. ૧|૨ કપ લાલ લીલા પીળા કેપ્સીકમ ના લાંબા ચીરિયા
  22. મીઠું સ્વાદ પ્રમાણે
  23. મોટા ટામેટા ના લાંબા ચીરિયા
  24. ૧ ટેબલ સ્પૂનઆદુ લસણ ની પેસ્ટ
  25. ગ્રીન ડુુંગળી ના લાાંબા ચીરિયા
  26. ૧|૨ ટી સ્પૂન આજીનો મોટો
  27. ૩ ટેબલ સ્પૂનસેઝવાન સૉસ
  28. ૨ ટેબલ સ્પૂનટોમેટો કેચઅપ
  29. ૧|૨ ટી સ્પૂન વ્હાઇટ પીપર પાઉડર
  30. ૧|૨ ટી સ્પૂન રેડ ચીલી સૉસ
  31. રેડ કલર optional
  32. ૧ ટી સ્પૂનકોર્નફ્લોર
  33. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પનીર ના એકસરખા ત્રિકોણ ટૂકડા કરો

  2. 2

    ફીલીંગ માટે કાજુ, તલ, મગજતરી ના બી અને કોથમીર મીક્ષી મા ક્રશ કરી ૧ ડીશ મા કાઢો.... એમાં મીઠું, ચીલી ફ્લેક્સ અને દહીં મીક્ષ કરી એની પેસ્ટ કરો... હવે પનીર ના અડધાં પીસ ઉપર ૧|૨ cm નું લેયર કરો... અડધાં પીસ પ્લેઇન રાખો.....હવે સેન્ડવીચ ની જેમ ૨ પીસ ભેગા કરી ત્રણેય બાજુ થી સમથલ કરો

  3. 3

    ખીરું બનાવવા બંને લોટ મીક્ષ કરી... તેમાં મીઠું અને પાણી નાંખી બાસુંદી જેવું ખીરું બનાવો. બીજી બાજુ તેલ ગરમ કરો અને એમા પનીર સેન્ડવીચ ને ૧ પછી ૧ બોળી ને ગુલાબી થાય ત્યાં સુધી તળી લો... કડક નહીં પણ પનીર સોફ્ટ રહેવું જોઈએ

  4. 4

    ૧ નોનસ્ટીક કઢાઈ મા તેલ ગરમ કરો અને એમા અને એમા પહેલા લસણ સાંતળો...હવે કાજુ અને રેડ ચીલી ૧ મિનિટ શેકો... ત્યાર બાદ ગ્રીન ચીલી ૧|૨ મિનિટ...હવે ડુંગળી અને કેપ્સીકમ ૧ મિનિટ સાંતળો હવે મીઠું અને આદુ લસણ પેસ્ટ સાંતળો.... કેપ્સીકમ કડક જ રહેવા જોઈએ... ૨ મિનિટ પછી લાલ લીલા ટામેટા & આજીનો મોટો નાંખી મીક્સ કરો અને હવે એમાં સેઝવાન સૉસ, ટોમેટો કેચઅપ, વ્હાઇટ પીપર પાઉડર અને રેડ ચીલી સૉસ મીક્ષ કરો... થોડી વાર હલાવતા રહો હવે ૧|૨કપ પાણી રેડો...

  5. 5

    હવે કોર્નફ્લોર માં થોડું પાણી મીક્ષ કરી થોડું થોડું કરી ગ્રેવી માં નાંખો અને સતત હલાવતા રહો.... હવે પનીર ના પીસ મીક્ષ કરો અને ગેસ બંધ કરી દો અને કોથમીર ભભરાવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

ટિપ્પણીઓ (47)

Ketki Dave
Ketki Dave @ketki_10
Thanks Dear 💕💕💕💕🥰🥰🥰🌹❤

Similar Recipes