આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)

shivangi antani
shivangi antani @shivangi
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 minutes
4 vyakti
  1. 2કાચી કેરી
  2. મીઠું સ્વાદ મુજબ
  3. 1 બાઉલ ખાંડ
  4. 1/2 સ્પૂનજીરું પાઉડર
  5. 1/4 સ્પૂનસંચળ પાઉડર
  6. પાણી જરુર મુજબ
  7. કોથમીર ગારનીશ માટે

રાંધવાની સૂચનાઓ

20 minutes
  1. 1

    સૌપ્રથમ કેરીને છોલીને તેના મોટા કટકા કરીને બાફવાની.

  2. 2

    આ કેરી બફાઈ જાય એટલે કેરીના કટકા ને અલગ કરી તેનામાં તેને પાણી ઉમેરી મિક્સરમાં ક્રશ કરી લેવું.

  3. 3

    ત્યારબાદ આ મિશ્રણમાં મીઠું, ખાંડ,થોડું જીરું પાઉડર, સંચળ પાઉડર ઉમેરી ફરીથી મિક્સરમાં ક્રશ કરી લેવું.

  4. 4

    બસ તો આ આપણો કેરીનો સરસ મજાનો આમ પન્ના રેડી. જે સ્વાદમાં ખટમીઠું લાગે છે.

  5. 5

    ગાર્નીશિંગ માં કોથમીર ઉમેરી શકાય છે. એનો ટેસ્ટ વધારે જ સરસ આવે છ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
shivangi antani
shivangi antani @shivangi
પર

Similar Recipes