આમ પન્ના (Aam panna Recipe in Gujarati)

Rekha Vora
Rekha Vora @rekhavora
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૫ વ્યક્તિ
  1. છોલેલી ૧ બાઉલ કેરી
  2. ૧/૩બાઉલ ખાંડ
  3. ૨ ચમચીશેકેલા જીરાનો પાઉડર
  4. ૧/૨મારી પાઉડર
  5. ૧/૨સંચળ
  6. સ્વાદ મુજબ મીઠું
  7. ૫-૭ ફુદીના ના પાન

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    કેરી બાફી લેવી ઠંડી પડે એટલે મરી, સંચળ, ફુદીના ના પાન નાખી મીક્સચર માં વાટી લેવું પલ્પ ગાળી લેવો

  2. 2

    ખાંડ ની એકતારી ચાસણી કરવી તેમાં પલ્પ નાખી ૩ થી ૪ મિનિટ રેવા દેવું ઘટ થાય એટલે ગેસ બંધ કરી દેવો ઠંડુ થાય એટલે એક ગ્લાસ માં ૪ થી ૫ ચમચી પલ્પ નાખી ચિલ્ડ પાણી નાખી જીરા નો પવડર નખી ફુદીના ના પાન થી ગાર્નિશ કરો તૈયાર છે આમ પન્ના

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha Vora
Rekha Vora @rekhavora
પર

Similar Recipes