આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)

Bindi Vora Majmudar
Bindi Vora Majmudar @Bgv8686

#EB
#week2

મે આ આમ પન્ના ખડી સાકરનો ઉપયોગ કરીને બનાવેલ છે.
એટલે ઉનાળાના તડકા ને ગરમી ઉકળાટમાં આ આમ પન્ના નુ એક હેલ્ધી વઝૅન છે. વડી વરીયાળી અને સાકર શરીર માટે ઠંડુ ગણાય છે.

આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)

#EB
#week2

મે આ આમ પન્ના ખડી સાકરનો ઉપયોગ કરીને બનાવેલ છે.
એટલે ઉનાળાના તડકા ને ગરમી ઉકળાટમાં આ આમ પન્ના નુ એક હેલ્ધી વઝૅન છે. વડી વરીયાળી અને સાકર શરીર માટે ઠંડુ ગણાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦મીનીટ
  1. ૧ (૧/૨ કપ)કાચી કેરીના ટુકડા
  2. ૧ કપ ખડી સાકર
  3. ૨-૩ ચમચી પલાળેલી વરીયાળી
  4. ૧/૨ ચમચીમરી પાઉડર
  5. ૨ ચમચીશેકેલ જીરા પાઉડર
  6. ૮ થી ૧૦ ફુદીના ના પાન
  7. ૧/૨ ચમચીસંચળ પાઉડર
  8. મીઠું જરુર મુજબ

રાંધવાની સૂચનાઓ

૩૦મીનીટ
  1. 1

    સૌ પથમ કેરીને ધોઈ તેના ટુકડા કરીને બાફી લેવા. તે ઠરે અેટલે મીકસરજાર મા નાખી તેમાં ખડી સાકરનો પાઉડર, મરી, વરીયાળી, ફુદીનો, મીઠું, સંચળ બધુ નાખી ચર્ન કરી લેવું.

  2. 2

    હવે આ તૈયાર પેસ્ટ ને ગાળી લેવી. હવે એક ગ્લાસમાં ૪ થી ૫ ચમચી આપના ટેસ્ટ મુજબ નાખી ઠંડુ પાણી અને બરફ નાખવો. વધારાની પેસ્ટને એક એરટાઈટ ડબ્બામા ભરી ફીઝમાં સ્ટોર કરી શકાય છે. તેને લીંબુ ફુદીના થી ગાનીૅશ કરવુ. તો તૈયાર છે કુલકુલ ને હેલ્ધી આમ પન્ના.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bindi Vora Majmudar
પર

Similar Recipes