જીરા બિસ્કીટ ઇન માઇક્રોવેવ (Jeera Biscuit In Microwave Recipe In Gujarati)

#world baking day
આજે મેં ઘઉં ના લોટ માં થી જીરા બિસ્કીટ બનાવ્યા છે. જે ખુબજ હેલ્ધી છે
જીરા બિસ્કીટ ઇન માઇક્રોવેવ (Jeera Biscuit In Microwave Recipe In Gujarati)
#world baking day
આજે મેં ઘઉં ના લોટ માં થી જીરા બિસ્કીટ બનાવ્યા છે. જે ખુબજ હેલ્ધી છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં બટર લઈ તેમાં દળેલી ખાંડ એડ કરો અને આ મિશ્રણને એકદમ ક્રિમિ અને ફ્લફિ ના થઈ જાઈ ત્યાં સુધી ખુબજ ફીણો. અને આ મિશ્રણ નો કલર એકદમ લાઈટ થઈ જશે.
- 2
ત્યાર બાદ ઘઉં નો લોટ, બેકિંગ પાઉડર, મીઠું, શેકેલા જીરા પાઉડર એડ કરી ને બરાબર મિક્સ કરી લો.
- 3
1 ચમચી દૂધ નાંખી હલકા હાથે મિક્સ કરી ને લોટ બાંધી લો. પછી તેને પ્લાસ્ટિક પેપર માં લપેટી ને મનપસંદ શૅપ આપી દો. અને 30 મિનિટ જેવુ ફ્રીઝ માં મૂકી દો.
- 4
ત્યાર બાદ ચપ્પુ ની મદદ થી કટ કરી લો.
- 5
બેકિંગ પ્લેટ માં ગોઠવી દો. અને ઓવન ને 180 ડિગ્રી પર પ્રિ હિટ કરી લો. પહેલા 15 મિનિટ માટે બેક કરવા મુકો. ત્યાર પછી ચેક કરી ને જોઈતા પ્રમાણે ટાઇમ સેટ કરવો.
- 6
હવે બિસ્કીટ ને એકદમ ઠંડા થવા દો. પછી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જીરા બિસ્કીટ (Jeera Biscuit Recipe In Gujarati)
#Virajમે વિરાજજી ની જીરા બિસ્કીટ ની રેસીપીથી બનાવ્યા જે બહુ જ સરસ બન્યા છે. Bindi Vora Majmudar -
બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2મે આજે રવો અને ઘઉંનો ઝીણો લોટ મિક્સ કરી તેમાં આદું મરચાની પેસ્ટ, મીઠું, જીરા પાઉડર નાખી સ્વાદિષ્ટ બિસ્કીટ ભાખરી બનાવી છે. Ankita Tank Parmar -
હોમમેેડ બિસ્કિટ (Homemade Biscuit Recipe In Gujarati)
દિવાળી ટ્રીટ્સ રેસીપી#DTR : હોમમેડ બિસ્કિટસવારના ચા કે કોફી સાથે નાના મોટા બધાને બિસ્કીટ તો ભાવતા જ હોય છે તો આજે મેં હેલ્ધી બિસ્કીટ બનાવ્યા. Sonal Modha -
માઇક્રોવેવ મગ કેક (Microwave Mug Cake recipe in Gujarati)
માઈક્રોવેવ મગ કેક 10 મિનિટથી પણ ઓછા સમયમાં બની જતી ખૂબ જ સ્વાદિષ્ટ કેક છે. મેંદામાંથી બનાવવા આવતી આ કેક ને ઘઉં ના લોટ થી પણ બનાવી શકાય જેથી કરીને એ વધારે હેલ્ધી બની શકે. એકદમ ઝડપથી કોઈ ડિઝર્ટ બનાવવું હોય તો માઇક્રોવેવ મગ કેક એ એકદમ સારો ઓપ્શન છે. વેનીલા આઈસ્ક્રીમ સાથે પીરસવા થી એ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ કેક બાળકોને બનાવવાની તેમજ ખાવાની ખૂબ જ મજા આવે છે.#ફટાફટ#પોસ્ટ4 spicequeen -
-
ઘઉં ના લોટ ની પેનકેક(ghau lot ni pan cake recipe in Gujarati)
#સુપરશેફ2 આ પેનકેક મેં ઘઉં ના લોટ માં થી બનાવી છે જે ખુબજ ટેસ્ટી બની છે આ મારા પોતાની જ ફેવરિટ છે.. Tejal Vijay Thakkar -
મીની પેનકેક(Mini pancake recipe in Gujarati)
#GA4#week2#pancakeઘઉં ના લોટ થી બનાવેલી છે એટલે હેલ્ધી અને ટેસ્ટી છે. Bhavita Mukeshbhai Solanki -
જીરા ઓરેગાનો બિસ્કીટ(jira oregano biscuit in gujarati)
#માઇઇબુક#પોસ્ટ29અત્યારની લોકડાઉનની પરિસ્થિતિ માં આ બિસ્કિટ ઘર માંથી જ મળી જતી વસ્તુ થી સરળતાથી બની જાય છે અને ટેસ્ટી પણ બને છે Dipal Parmar -
-
જીરા બિસ્કીટ (Jeera Biscuit Recipe In Gujarati)
#AsahiKaseiIndia#bakingreceipes#cookpadindiaઆ બિસ્કીટનો ટેસ્ટ પાલેૅ ના ક્રેકજેક જેવોજ લાગે છે. Bindi Vora Majmudar -
જીંજર બિસ્કિટ (Ginger Biscuit Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવલ રેસીપી#SFR : Ginger બિસ્કિટમોટા બધા ને ચા કોફી સાથે બિસ્કિટ ભાવતા જ હોય છે . બધા ના ઘરમાં અલગ અલગ નાસ્તા અને મીઠાઈ બનતી હોય છે . તો આજે મે Ginger બિસ્કિટ બનાવ્યા. Sonal Modha -
ઘઉંના લોટની બિસ્કીટ (Wheat flour Biscuit Recipe in Gujarati)
#સુપરશેફ2_પોસ્ટ_1#ફ્લોર્સ_લોટ#week2#goldenaproan3 આ બિસ્કિટ ઘઉં ના લોટ અને ચણા ના લોટ માથી બનાવેલી છે. તેથી આ બિસ્કિટ બાળકો માટે ખુબ જ હેલ્થિ અને પૌષ્ટિક છે. જે મેન્ડા ના લોટ કરતા આ ઘઉં ના લોટ ના બિસ્કિટ ખાવા આપના સ્વાસ્થ્ય માટે સારા છે. આ બિસ્કિટ ને મે પેન મા બનાવી છે. જે માર્કેટ મા મેન્ડા ના લોટ ની બિસ્કિટ વેચાણ થાય છે ઈવી જ મે પણ બનાવાનો પ્રયત્ન કર્યો છે જે તમણે બધા ને પસંદ આવસે. Daxa Parmar -
ટુટી ફ્રુટી બિસ્કીટ (Tutti Frutti Biscuit Recipe In Gujarati)
બિસ્કીટ એમ તો બધા ને ભાવતા જ હોઈ છે પણ એમાં અલગ અલગ ટેસ્ટ આવતા હોઈ છે જે વધુ ટેસ્ટી બનાવે છે એવા જ એક પાઉડર ને ટુટી ફૂટી થી બનતા બિસ્કીટ બનાવ્યા છે જે ખુશ જ સરસ અને બાળકો ને પણ ખુશ ભાવે છે. મેહુલ પ્રજાપતી કાનુડો -
ઘઉં ના લોટ ની બિસ્કીટ ભાખરી (Wheat Flour Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#WEEK2#ફૂડ ફેસ્ટિવલ 1# બિસ્કીટ ભાખરી#ઘઉં ના લોટ ની બિસ્કીટ ભાખરી#breakfast recepiesઘઉં ના લોટ ઝીણાં લોટ ની બિસ્કીટ ભાખરી અમારે ત્યાં અવાર - નવાર બનતી હોય છે...શિયાળામાં આ ભાખરી ને ચ્હા સાથે લઈ શકાય. Krishna Dholakia -
મલ્ટિગ્રેઇન આટા કૂકીઝ (Multigrain Atta Cookies Recipe In Gujarati)
#AsahiKaseiIndia#Baking#Cookiesઆ કૂકીઝ ઘઉંના લોટ, સોજી અને બેસન ને મિક્સ કરીને બનાવ્યા છે જેને મલ્ટિગ્રેન આટા કૂકીઝ નામ આપ્યું છે જે ટેસ્ટી લાગે છે. Harsha Israni -
કોફી ચોકો બોર્ન બોર્ન (Coffee Choco Bornbon Recipe In Gujarati)
#GA4#Week8# coffi#Mypost 57ચોકલેટ ફ્લેવર બોર્ન બોર્ન બિસ્કીટ બધાને ખૂબ જ ભાવતા હોય છે. આજે મેં એ જ બિસ્કીટ ને મેંદાને બદલે ઘઉંના લોટમાંથી બનાવ્યા અને ક્રીમમાં કોફી ફ્લેવર આપી થોડું હેલ્ધી વર્ઝન બનાવ્યું. Hetal Chirag Buch -
-
-
-
ફ્રૂટ બિસ્કીટ અને ઓસમાનીયા બિસ્કીટ, ઇરાની ચા સાથે
મારા માટે સાઉથ ઇન્ડિયા ની સૌથી વધારે મુલાકાત લીધેલી જગ્યા એટલે હૈદરાબાદ. મારી હૈદરાબાદ સાથે બહુ બધી યાદો જોડાયેલી છે....તેમાં જો ફૂડની વાત કરીએ તો મને યાદ આવે ચટનીઝ નું સાઉથ ઇન્ડિયન ફૂડ, પેરેડાઇઝ ની બિરિયાની, રાજધાની ને ઓહરીઝ ની થાળી, ત્યાંની ઇરાની ચા અને બધે જ પ્રખ્યાત તેવા કરાચી બેકરીના કુકિઝ...તેમાં પણ સૌથી વધારે પ્રચલિત ને વેચાતા એવા ફ્રૂટ બિસ્કીટ અને ચા સાથે સૌથી વધુ ખવાતા ઓસમાનીયા બિસ્કીટ....જે મારા ઘરમાં બધાને બહુ પસંદ છે અને હું બનાવતી જ હોઉં છું...જે મેં આજે ફરી એકવાર બનાવ્યા છે....ફ્રૂટ બિસ્કિટમાં ડ્રાય ફ્રુટ, ટુટીફ્રૂટી અને પાઇનેપલ ફ્લેવરથી મસ્ત ટેસ્ટ આવે છે...સાથેઓસમાનીયા થોડા સોલ્ટી થોડા સ્વીટ , કેસરની સુગંધવાળા...ચા માં મસ્ત લાગે છે...#સાઉથ#પોસ્ટ3 Palak Sheth -
ઘઉં ના કરકરો લોટ ની બિસ્કીટ ભાખરી (Coarse Whole Wheat Flour Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#WEEK2#ફૂડ ફેસ્ટિવલ1#બિસ્કીટ ભાખરી#ઘઉં ના કરકરા લોટ ની બિસ્કીટ ભાખરી#લંચ બોકસ રેસીપી#પર્યટન રેસીપી Krishna Dholakia -
જીરા બિસ્કિટ ભાખરી (Jeera Biscuit Bhakhri Recipe In Gujarati)
આપણા બધા ના ઘર માં સવારે નાસ્તામાં કે રાત્રે જમવા માં ભાખરી તો બનતી જ હોય છે. આજે મેં જીરા બિસ્કિટ ભાખરી બનાવી છે જે સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે.#બિસ્કિટભાખરી#cookpadindia#cookpadgujarati#FFC2 Rinkal Tanna -
લાપસી ઇન માઇક્રોવેવ (Lapsi In Microwave Recipe In Gujarati)
#DFT#Cookpadgujarati#cookpadindiaલાપસી આજે ધનતેરસ..... પ્રભુજીને કંસાર નો પ્રસાદ ધરાવવો જોઈએ... મેં આજે શિલ્પાબેન કિકાણી ની રેસીપી મુજબ પહેલી વાર માઇક્રોવેવમાં લાપસી બનાવી છે..... Suuuuuuperb બની છે... Thanks Shilpaben for Sharing yummy recipe Ketki Dave -
આટા બ્રેડ(Atta Bread Recipe In Gujarati)
#GA4#Week26 ના ઓવન, ના યીસ્ટ, ના મોલ્ડ એકદમ સરસ બેકરી જેવી સોફ્ટ અને સ્પંજી ઘઉં ના લોટ ની બ્રેડ ઘરે પણ બનાવી શકાય છે. જેને આટા બ્રેડ કહેવાય છે. હું અહીં તેની રેસિપી શેર કરું છું. Dimple prajapati -
જીરા પૂરી (Jeera puri recipe in Gujarati)
#HR#FFC7#week7#cookpadgujarati#cookpadindia#cookpad જીરા પૂરી એક ખૂબ જ ક્રિસ્પી પૂરી છે. આ પૂરીને સૂકા નાસ્તા તરીકે બનાવવામાં આવે છે. જીરા પૂરી માં ઘઉંનો લોટ અને મેંદાનો લોટ લઈ સરસ મજાની ક્રિસ્પી અને સ્વાદિષ્ટ પૂરી બનાવવામાં આવે છે. આ જીરા પુરી ને સૂકા નાસ્તા તરીકે યાત્રા-પ્રવાસમાં લઈ જવા માટે કે બાળકોના ટિફિન બોક્સમાં પણ આપી શકાય છે. તહેવારના દિવસોમાં આ જીરા પૂરી ને અગાઉથી બનાવી રાખી તહેવાર સમયે વાપરવામાં આવે છે. આ પૂરીને બનાવી લાંબા સમય માટે સ્ટોર કરી શકાય છે. મેં આજે હોળીના તહેવાર નિમિત્તે એક સરસ મજાના ફરસાણમા જીરા પૂરી બનાવી છે. Asmita Rupani -
જીરા પાણી (Jeera Pani Recipe In Gujarati)
#Summer#Cookpadindiaઆ સમર સ્પેશ્યલ જીરા પાણી એસિડિટી થઈ હોય તો પણ પેટમાં તુરંત ઠંડક આપે છે. Shah Prity Shah Prity -
બિસ્કીટ કેક (Biscuit Cake Recipe In Gujarati)
#XS#cookpad#cookpadindia#cookpadgujaratiઆ બિસ્કીટ કેકમાં મેં ખાંડ નો ઉપયોગ નથી કર્યો. કારણ કે ઓરીઓ બિસ્કીટ ની વચ્ચે રહેલું ક્રીમ પણ મેં લઈ લીધેલ છે એટલે એક્સ્ટ્રા ખાંડ ની જરૂર નથી. Neeru Thakkar -
ચોકલેટ કૂકીઝ(Chocolate cookies recipe in Gujarati)
#GA4#week12જનરલી કૂકીસ મેંદાના લોટમાંથી બનતા હોય છે પણ આ કૂકીસ મેં ઘઉં ના લોટમાંથી બનાવ્યા છે. Bhavana Pomal -
બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2બિસ્કીટ ભાખરી અમારા ઘરે લગભગ દરરોજ બને છે સવારે નાસ્તામાં અથવા સાંજે જમવામાં બંનેમાં આ ભાખરી ચાલે છે આજે મેં અને ઓરેગાનો રાખી ને બિસ્કીટ ભાખરી બનાવી છે Kalpana Mavani -
ફ્રોઝન જીરા બિસ્કીટ ભાખરી (Frozen jeera biscuit bhakhri recipe)
#સુપરશેફ૨ #ફલોર્સ/લોટભાખરી, રોટલી, પૂરી, પરોઠા કે પછી થેપલા આપણા ફુલમીલ નો મેઈન હીસ્સો છે. એમાંથી ભાખરી ને ઘણી બધી જગ્યાએ એક આગવું સ્થાન મળ્યું છે કારણ કે તે ડ્રાય છે અને તેને આગવી રીતે બનાવી ને ઘણા બધા દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. ખાસ કરીને જ્યારે બાળકો બહાર ભણતા હોય ત્યારે તે ખૂબ જ ઉપયોગી બનશે. Harita Mendha
More Recipes
ટિપ્પણીઓ (2)