પનીર મસાલા અને જુવાર ઘઉં ના પરાઠા (Paneer Masala Jowar Wheat Paratha Recipe In Gujarati)

Prakruti Sutaria
Prakruti Sutaria @prakruti25

પનીર મસાલા અને જુવાર ઘઉં ના પરાઠા (Paneer Masala Jowar Wheat Paratha Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનીટ
2 લોકો
  1. ટુકડાપનીર ના
  2. 3ટામેટા ચોપ કરેલા
  3. 2ડુંગળી ચોપ કરેલા
  4. 5-6કાજુ
  5. 2લવિંગ
  6. 1તમાલ પત્ર
  7. ટુકડોતજ નો નાનો
  8. પનીર છીનેલું
  9. આદુ મરચાની ની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

45 મિનીટ
  1. 1

    સૌથી પહેલા પાન મા તેલ અને ઘી મૂકી ને તેમાં આદુ મરચાં ની પેસ્ટ, લવિંગ, તજ નો ટુકડો, કાજુ ના ટુકડા, તમાલ પત્ર, ડૂંગળી ચોપ કરેલી, ટામેટા ચોપ કરેલા નાખી ને સાતડો, સંતળાઈ જાય પછી તેમાં કિચન કિંગ મસાલો મીઠું, લાલ મરચું, હળદર (સ્વાદાનુસાર) ઉમેરો.

  2. 2

    ત્યારબાદ તેને ઠંડુ પડવા દો. ત્યાં સુધી તમે પનીર ને સાંતળી દો.

  3. 3

    મિશ્રણ ઠંડુ પડી જાય પછી. તેને મિકસર મા ક્રશ કરી દો.

  4. 4

    હવે પાન મા ફરી થી તેલ ઘી મૂકો અને પછી જે ગ્રેવી રેડી છે તેમાં નાખી ને થોડું ઉકળવા દો. જો તમને થોડુ થીક લાગે તો તમે પાણી ઉમેરી શકો છો અને છેલ્લે પનીર ઉમેરી દો.

  5. 5

    અને છેલ્લે પનીર છી ની ને નાખી સકો છો

  6. 6

    ઘઉં અને જુવાર ના પરાઠા માટે

  7. 7

    ઘઉં અને જુવાર નો સરખો લોટ લઇ ને ૧ ચમચી તેલ લઇ ને તેને બાંધી દેવો. પરાઠા વણી ને શેકી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Prakruti Sutaria
Prakruti Sutaria @prakruti25
પર
I love to make a food for my child
વધુ વાંચો

Similar Recipes