પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)

Priya Ranpara
Priya Ranpara @cook_27613842
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
3લોકો માટે
  1. 200 ગ્રામપનીર
  2. 100 ગ્રામબટર
  3. 3 નંગટામેટા
  4. 1/2આદુ મરચાની પેસ્ટ
  5. 1/2 કપકાજુ
  6. 1 ચમચીકસુરી મેથી
  7. 2 ચમચીપંજાબી ગ્રેવી મસાલા
  8. 2 ટુકડાલવિંગ
  9. 1 ટુકડોtaj (તજ પત્તા)
  10. 1સુકુ મરચું

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક કડાઈ માં તજ,લવિંગ, સૂકું મરચું,ટામેટા, આદુ મરચાં, કાજુ બધુ થોડા બટર માં સોતડી તેની પેસ્ટ કરી લાઈસુ

  2. 2

    ત્યારબાદ તેની પેસ્ટ કરીને તેને બટર મૂકી સાતળી સ્વાદ અનુસાર મીઠું, હળદર, કાશ્મીરી મરચું, કસૂરી મેથી,1/2 લીંબુ ને પંજાબી ગ્રેવી મસાલો ઉમેરી 10 મિનિટ સાંતળવા દો.

  3. 3

    હવે તેમાં પનીર ના ટુકડા ઉમેરી થોડીવાર હલાવી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Priya Ranpara
Priya Ranpara @cook_27613842
પર

Similar Recipes