રાંધવાની સૂચનાઓ
- 1
પનીર મા કલર મરચું મીઠુ હળદર ને લીંબૂ નાખી થોડીવાર સુધી રાખી દીધા છે ને પછી તેને શાતડ્યા છે
- 2
હવે આપને ડુંગળી ટામેટા લસણ આદુ મરચા બધાની પેસ્ટ કરી લેશું ને પછી એક લોયા મા જીરૂ સૂકા મરચાં તજ લવિંગ એ બધુ નાંખી સાતળવું ને વચે જરાક બેસન નાખી શાતડવો પછી થોડું પાણી નાખી ચડવા દો ને પછી તેમાં પનીર ના ટુકડા નાખો ને થોડું પનીર ખમણી ને નાખવું ને કસૂરી મેથી પણ નાખી દેવી ને ગરમ મસાલો.
- 3
ઢાંકણ ઢાંકી ધીમા તાપે ચડવા દેવું એટલે આપનું તેલ ઉપર દેખાવા લાગશે ને કલર પણ મસ્ત આવી જશે આ રીતે રેડી છે આપનું પનીર ટિક્કા.
Similar Recipes
-
-
-
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe in Gujarati)
#trend3પનીર ની આ સબ્જી બધા ને ખૂબ પ્રિય હોય છે.. ખૂબ જલ્દી અને સરળતા થી બની જતી આ પંજાબી સબ્જી બાળકો ને પણ મજા આવે એવી હોય છે. Neeti Patel -
-
-
-
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#trend2#week2#cookpadindiaઆજે મે બનાવ્યું ઢાબા સ્ટાઈલ પનીર ટિક્કા મસાલા.આ પંજાબી શાક જોઈને જ મોઢામાં પાણી આવી જાશે.આ પનીર ટિક્કા મસાલા સ્વાદ માં બહુજ ટેસ્ટી લાગે છે. Kiran Jataniya -
-
-
-
અંગારી પનીર ટિક્કા મસાલા (Angari Paneer Tikka Masala Recipe)
#trend3આજે મે સ્મોકી ફ્લેવર્ વાળા પનીર ટિક્કા ને ગ્રેવી સાથે સિઝલિંગ ઈફ્ફેકટ આપી મેઈન કોર્સ સાથે સર્વ કર્યું છે. Kunti Naik -
પનીર બટર મસાલા સબ્જી (Paneer Butter Masala Sabji Recipe in Gujarati)
#GA4#Week19#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
-
-
-
-
-
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#AM3#Cookpadindia#Cookpadgujarati Hetal Manani -
-
-
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe in Gujarati)
#trend3#week3#post4#પનીર_ટિક્કા_મસાલા ( Paneer Tikka Masala Recipe in Gujarati)#Restuarant_and_Dhaba_style_Subji પનીર ટિક્કા મસાલા એ ઉત્તર ભારત ની પંજાબ પ્રાંત નું ફૂડ છે. જે મેં ઢાબા સ્ટાઈલ માં બનાવી છે. આ સબ્જી માં પનીર ને દહીં અને મસાલા સાથે મેરીનેટ કરી પછી થોડા તેલ મા રોસ્ટ કરી પનીર ટિક્કા બને છે. જે સ્ટાર્ટર તરીકે પણ સર્વ કરી સકાય છે.પરંતુ આ પનીર ટિક્કા ને ગ્રેવી મા બનાવ્યા છે. જે સ્વાદ માં એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ બની છે. તમે પણ મારી આ રેસિપી જરૂર્વથી ટ્રાય કરજો. Daxa Parmar -
-
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#Trend#week - 3પનીર ટીકા મસાલા બનાવ્યું છે જે બાળકોની સાથે આપણને પણ ખૂબ જ ભાવે છે . આને આપણે પરાઠા સાથે કે નાન સાથે પણ ખાઈ શકીએ છીએ જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Ankita Solanki -
-
પનીર મસાલા(Paneer masala recipe in Gujarati)
#MW2રુટીન મસાલા થી જ પનીર મસાલા બનાવ્યુ પણ બહુ જ સરસ બન્યું છે, પરાઠા કે નાન સાથે સર્વ કરી શકાય Bhavna Odedra
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14175983
ટિપ્પણીઓ (4)