કાજુ પનીર શાક (Kaju Paneer Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ કાજુ ને તડી લેવાના ત્યાર બાદ એક પેન તેલ ગરમ મુકવુ પછી એમ આડુ મરાચા લવિંગ સુકું મરચું તમાલ પત્ર નાખી ને હિંગ હલદાર નાખી ને ડુંગળી સાતલવુ ત્યાર બાદ ટામેટાં નાખી દેવા થોડી વર પછી મગજતરી ના બી ની પેસ્ટ નાખી દેવી
- 2
ત્યાર બાદ ઉપર મુજબ બધો મસાલો નાખી દેવો પાછી કાજુ ને પનીર નાખી દેવુ થોડી વાર રાખી ગેસ બંધ કરી દેવો
- 3
ત્યાર છે કાજુ પનીર નુ શાક ગરમ ગરમ સર્વ કરવુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
કાજુ પનીર મસાલા.. (Kaju Paneer Masala Recipe in Gujarati)
મિત્રો આજે મેં લસણ, ડુંગળી વગર નું કાજુ પનીર મસાલા બનાવ્યું છે. તો તમને ગમે તો જરૂર બનાવજો. 🙏#GA4#week5 shital Ghaghada -
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2#week2#cookpadindia#cookpadgujrati#homemade Keshma Raichura -
-
-
જૈન ખોયા કાજુ કરી (Jain Khoya Kaju Curry Recipe In Gujarati)
#KS3#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
પાલક પનીર(Palak paneer Recipe in Gujarati)
પાલક પનીર ખુબજ હેલ્થી રેસિપી છે. મિત્રો આજે જૈન પાલક પનીર બનાવું છું.#MW2 shital Ghaghada -
કાજુ પનીર બટર મસાલા જૈન રેસિપી (Kaju Paneer Butter Masala Jain Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#RB20 Sneha Patel -
જૈન કાજુ મખાના પનીર નુ શાક (Jain Kaju Makhana Paneer Shak Recipe In Gujarati)
#ff2#week2 Kashmira Parekh -
-
મેથી મટર મલાઈ પનીર (Methi Matar Malai Paneer Recipe In Gujarati)
#GA4#Week19#Methiશિયાળા માં લીલી ભાજી પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે.. ને એમાંય મેથી તો જોઈને જ લેવાનું મન થઈ જાય કારણકે તેમાંથી વિવિધ પ્રકારની વાનગીઓ બનતી હોય છે. મેથી સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. Neeti Patel -
પનીર કાલી મીર્ચ (Paneer Kali Mirch Recipe In Gujarati)
#PC#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
-
કાજુ પનીર બટર મસાલા(kaju paneer butter masala in Gujarati)
#સુપરશેફ1#શાક અને કરીસ#વીક1#માઇઇબુક Vrutika Shah -
-
કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe In Gujarati)
#EB#Week3 સબ્જી નો સ્વાદ તેની ગ્રેવી અને તેનાં મસાલા પર નિર્ભર કરે છે.કાજુ મસાલા બહુ જ રીચ અને ક્રિમી બેસ ગ્રેવી માં બને છે... કાજુ નો ઉપયોગ મીઠા વ્યંજન થી લઈને , શાહી ગ્રેવી માં તેનો ઉપયોગ કરવામાં આવે છે.કાજુ સ્વાદ માં ખૂબ જ ક્રિમી અને સ્વીટ હોય છે.મુખ્ય આહાર સિવાય નાસ્તા માં સૂકા મેવા જેવા કે અખરોટ, કાજુ,બદામ, પિસ્તાં નો સમાવેશ બહુ જ ફાયદાકારક નીવડે છે.કાજુ ની ઉત્પત્તિ બ્રાઝિલ થી થઈ છે.પણ હવે દુનિયા ના ઘણા દેશોમાં તેની ખેતી થાય છે.જ્યારે કાજુ ની વાત આવે ત્યારે "ગોવા" જરૂર થી યાદ આવે.ગોવા માં પણ કાજુ ની ખેતી થાય છે.ત્યાં ગોઅન કાજુ બહુ ફેમસ છે.જે છાલ સાથે હોય છે. એ સિવાય ફ્લેવર્સ કાજુ પણ ફેમસ છે.ગોવા નું ફેમસ ડ્રિંક 'ફેની' પણ કાજુ માં થી બને છે. કાજુ માં જરૂરતમંદ પોષક તત્વો હોય છે.કાજુ માં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે.કાજુ શરીરમાં ઇન્સ્ટંન્ટ એનર્જી આપે છે.કાજુ ને ઉર્જા નો એક સારો સ્ત્રોત માનવામાં આવે છે. ઉંમર ના હિસાબ થી કાજુ નું સેવન કરવું જોઈએ..જે લોકો ડાયટીંગ પર છે તે લોકો કાજુ ને અવોઈડ જ કરે..કેમ કે કાજુ માં કેલરી અને ફે્ટસ ની માત્રા વધારે જોવા મળે છે. અહીં મે કાજુ પનીર મસાલા ઢાબા સ્ટાઈલ થી બનાવ્યું છે.જે ટેસ્ટ માં ખૂબ જ ટેસ્ટી અને ક્રિમી છે. જે આપ સૌ ને જરૂર થી પંસદ આવશે...🤗😇 Nirali Prajapati -
કાજુ પનીર મસાલા (kaju paneer masala recipe in Gujarati)
#GA4#week5અમરા ઘર મા બઘા ને કાજુ બહુ પસંદ છે કાજુ માંથી આપણે સ્વીટ તો બનાવતા હોયે પણ સ્પાઈસી મા હુ આ પંજાબી સબજી બનાવુ છુ બધા ને ખૂબ જ ભાવે છે આમા મે કાજુ ને રોસ્ટ કરી તેની ગ્રેવી યુઝ કરી છે અને થોડાક આખા પણ યુઝ કયાઁ છે parita ganatra -
-
કાઠીયાવાડી કાજુ ગાંઠિયાનું શાક (Kathiyawadi Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#CWM1#Hathimasala#cookpadgujrati@Smitsagarji ની રેસીપી જોઈને બનાવ્યું Amita Soni
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16398865
ટિપ્પણીઓ (13)