ગુંદા નું શાક (Gunda Nu Shak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગુંદા ને ધોઈ ને લૂછી લો તેમાંથી બી કાઢી લો
- 2
એક વાસણ માં ચણા નો લોટ, ધાણાજીરું, લાલ મરચું પાઉડર, અજમો, ગરમ મસાલો, ખાંડ, લીંબુ નો રસ, મીઠું અને તેલ ઉમેરી મસાલો તૈયાર કરવો
- 3
બી કાઢેલા ગુંદા માં મસાલો ભરવો અને એક કડાઈ માં વગાર માટે તેલ મૂકો તેલ થોડું વધારે મૂકવું 2 ચમચા તેલ થાય એટલે તેમાં ભરી ને તૈયાર કરેલ ગુંદા મૂકી દો પછી તેની ઉપર થાળી ઢાંકી દો થાળી માં 1/2 ગ્લાસ પાણી ઉમેરી દો. ગુંદા ને થોડી થોડી વારે જોઈ લો અને હલાવી લો
- 4
ગુંદા ચડવા આવે ત્યારે તૈયાર કરેલ મસાલો જે વધ્યો હોય તે ઉપર નાખી હલાવી લો ગુંદા ચડી જાય એટલે ગેસ બંધ કરી કાઢી લો તૈયાર છે ગુંદા નું શાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ગુંદા નું શાક (Gunda Shak Recipe In Gujarati)
#EB#Week2આ એક સીઝન નું શાક છે, જે સાફ કરવામાં થોડું અટપટું ચેપન બન્યા પછી બહુ સરસ લાગે છે Kinjal Shah -
-
-
ગુંદા નું શાક (Gunda Shak Recipe In Gujarati)
#EBWeek 2#cookpadinida#cookpadgujaratiઆજે મે એક એવા ફળ નું શાક બનાવ્યું છે જે આપડા શરીર ને ખુબજ તાકાતવર બનાવે છે. ગુંદા એટલે કે "ઇન્ડિયન ચેરી" તરીકે ઓળખવામાં આવે છે.ગુંદા નું સેવન શરીર માટે બહુજ ઉપયોગી છે અને તાકાત આપનારું છે.એમાં ભરપૂર કેલ્શિયમ અને ફોસફરસ હોય છે. તેના થી હાડકા મજબૂત બને છે અને મગજ તેજ થાય છે.આજે મે એક ખુબજ સ્વાદીષ્ટ અને સરળ ડીશ બનાવી છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
-
-
-
-
-
-
-
ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Nu Shak Recipe In Gujarati)
#SSM#cookpadIndia#cookpadgujarati सोनल जयेश सुथार -
ગુંદા નુ શાક (Gunda Shak Recipe in Gujarati)
#EB#Week2 અત્યારે ઉનાળાની ગરમીમાં ગુંદા ખૂબ જ સરસ આવે છે. જેમાંથી સંભારા અને જુદીજુદી જાતના અથાણા બનાવીએ છીએ. જેમાં પણ પ્રોટીન ખૂબ જ સારા એવા પ્રમાણમાં હોય છે. માટે આપણે પણ ગુંન્દા ખાવા જોઈએ. તો ચાલો જોઈએ તેની રેસિપી....... Khyati Joshi Trivedi -
ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe in Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15033697
ટિપ્પણીઓ (6)