પાકા ગુંદા નું ભરેલું શાક (Ripe Gunda Bharelu Shak Recipe In Gujarati)

Neepa Shah
Neepa Shah @cook_26213810
Jamnagar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15/20મિનિટ
2vyakti
  1. 150 ગ્રામપાકા ગુંદા
  2. ભરવાનો મસાલો :
  3. 1/2 કપચણા નો લોટ
  4. 1મોટી ચાચી ધાણાજીરું
  5. 1 મોટી ચમચીકાશ્મીરી મરચું
  6. 1/2 ચમચીહળદર
  7. 1/2ચમચી ગરમ મસાલો
  8. 1 ચમચીલીંબુ નો રસ
  9. 1 ચમચીખાંડ
  10. 1 ચમચીતેલ
  11. મીઠું સ્વાદ મુજ્બ
  12. વઘાર માટે :
  13. 4 ચમચીતેલ
  14. 1/2 ચમચીજીરુ
  15. 1/4ચમચી હિંગ
  16. 1 મોટી ચમચીકેરી છીણ
  17. 1/2 કપપાણી

રાંધવાની સૂચનાઓ

15/20મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ગુંદા ને ધોઈ તેમાંથી ઠળિયા કાઢી લેવા

  2. 2

    હવે એક પાન માં ચણા નો લોટ લઇ શેકીશું થોડી શેકાય ઓછી તેમાં મસાલા ઉમેરીશું ઠંડુ કરીશું પછી તેમાં ખાંડ તેલ લીંબુ નો રસ ઉંમેરી મિક્સ કરી લેશું

  3. 3

    હવે ગુંદા માં મસાલો ભરી લેશું થોડો મસાલો વધીયો તે પછી માટે રાખી મુકીશું

  4. 4

    હવે એક પાન માં તેલ મૂકી તેમાં જીરું હિંગ કાચી કેરી નો વઘાર કરીશું સંતળાય એટલે તેમાં ગુંદા નાખી દેશું

  5. 5

    તેમાં વધેલો ચણા નો લોટ નો મસાલો પાણી ઉંમેરી ઢાંકણ ઢાંકી ચડાવશું થાય જાય એટલે તેને ગરમાગરમ સર્વ કરીશું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neepa Shah
Neepa Shah @cook_26213810
પર
Jamnagar
cooking is my passionwant to learn more nd more
વધુ વાંચો

Similar Recipes