ગુંદા નું શાક (Gunda Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગુદાને ધોઈ બી કાઢી લો.એક ડીશ મા ચણા નો લોટ અને બધો મસાલોતથા ૧ ચમચી તેલ ભેગો કરો.
- 2
હવે ગુદા મા મસાલો ભરી દો. એક કુકર પેન મા તેલ ગરમ મુકી હીંગ નાખી તેમા ભરેલા ગુદા નાખી હલાવી જરુર મુજબ પાણી નાખો.પછી ૩ સીટી કુકર ની વગાડી ગેસ બંધ કરો.
- 3
હવે કુકર સીજાય એટલે શાક કાઢી ગરમ સર્વ કરો. તેમા કોથમીર ઊમેરી દો.તૈયાર છે ભરેલા ગુદા નું શાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ગુંદા નું શાક (Gunda Shak Recipe In Gujarati)
#EB#Week2આ એક સીઝન નું શાક છે, જે સાફ કરવામાં થોડું અટપટું ચેપન બન્યા પછી બહુ સરસ લાગે છે Kinjal Shah -
-
-
-
-
-
ગુંદા નું શાક (Gumberry Sabji Recipe In Gujarati)
#EB#Week2#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
-
-
ભરેલા ગુંદા નું શાક(stuff gunda nu saak in Gujarati)
#સુપરશેફ 1 જ્યારે પણ ભરેલા શાક ની વાત આવે ત્યારે ગુંદા નું શાક અવશ્ય યાદ આવી જાય એમાં પણ કેરી નાં રસ સાથે તેની મજા જ કંઈક અલગ છે. આ જ શાક ને દહીં ની ગ્રેવી સાથે તૈયાર કરી એ તો ભાખરી 🍪 પરોઠા સાથે પણ સરસ લાગે છે. Shweta Shah -
ગુંદા નું શાક (Gunda Shak Recipe In Gujarati)
#EB week2 પંજાબી જેવું ટેસ્ટી, મજેદાર શાક છે. આવું તમે ક્યારે નહિ બનાવ્યું હોય કે ખાધો હોય એક વાર જરૂર થી બનાવજો ખાજો ને ખવડાવજો ને જણાવજો કેવો છે. Varsha Monani -
-
-
-
-
ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
#EB#Week2સીઝન - ઉનાળા માં ગુંદા મળે છે તેમાંથી શાક અને અથાણું બનાવી શકાય છે.મેં આજે શાક બનાવ્યું છે. Alpa Pandya -
ગુંદા નું ભરેલું શાક (Gunda Bharelu Shak Recipe In Gujarati)
#EB#Week2#Tips ગુંદા માંથી બીયા બહાર કાઢવા માટે ગુંદા ને દસ્તા વડે મારી ને મીઠાવાળી સરી થી ગુંદા ના બીયા હળવેથી બહાર કાઢો. Jayshree Doshi -
-
-
-
-
ગુંદા નું શાક (Gunda Shak Recipe In Gujarati)
#MAઆ શાક મારા મમ્મી ખુબ સરસ બનાવે છે, ગુંદા ની સીઝન માં આ શાક મારા પપ્પા મારી મમ્મી પાસે ૨ થી ૩ વાર બનાડાવે છે ,મારા ઘરે આ શાક બધા ને ખુબ ભાવે છે, આ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Bhavini Naik -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14882572
ટિપ્પણીઓ (6)