રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગુંદાના ઠળિયા કાઢી તેને હળદર મીઠા પાણીમાં અથવા જે કેરીના ખાટા પાણીમાં પાંચેક મિનિટ રહેવા દો. આમ કરવાથી ગુંદા માંથી ચીકાશ નીકળી જશે અને ત્યારબાદ ગેસ ઓન કરી એક પેનમાં તેલ મૂકી તેમાં હિંગ નાખી ગુંદા ને સાંતળી લો ત્યારબાદ ૧૦ મિનિટ સુધી ચડવા દો ત્યાર બાદ તેમાં હળદર મીઠું ધાણાજીરું લાલ મરચું પાઉડર નાખી બધું મિક્સ કરી લો ત્યારબાદ તેમાં ચણાનો લોટ નાખી પાંચ મિનિટ શેકાવા દો લોટ શેકાઈ ગયા બાદ તેમાં બે ચમચી પાણી નાખી બધું મિક્સ કરી અને પાંચેક મિનિટ રહેવા દો અને લીંબુનો રસ નાખી થોડીવાર પછી
- 2
ગુંદા ના શાક ને સર્વ કરો તો તૈયાર છે ગુંદાનું શાક.
Similar Recipes
-
-
-
-
ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
#EB#Week 2#POST 2 Devangi Jain(JAIN Recipes) -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ગુંદા નું ભરેલું શાક (Gunda Bharelu Shak Recipe In Gujarati)
#EB#Week-2ભરેલા ગુંદા નું શાક ખાવાથી કેલ્શિયમ આર્યન હોય છે. સીઝન માં ગુંદા ખાવાથી ભરપુર ફાયદા થાય છે. Dhara Jani -
ગુંદા નું શાક (gunda shak recipe in Gujarati)
#EB#week2#theam2ગુંદા એ એવું શાક છે જેનું અથાણું પણ ખૂબ જ સરસ બને છે શાક તરીકે ખૂબ જ સ્વાદિષ્ટ ડીશ માં તેની ગણતરી થાય છે Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15034936
ટિપ્પણીઓ (2)