રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કેરી ના ટુકડા કરી બાઉલમાં મીઠું અને હળદર નાખીને બરાબર મિક્ષ કરી લો. ઢાંકી ને રાખી દો.
- 2
એક કડાઈમાં તેલ 1 ચમચો લો. તેમાં રાઈ ના કુરીયા શેકી લો.તેમા મેથી ના કુરીયા શેકી લો.ધાણાના કુરીયા શેકી લો.મોટા વાસણમાં કાઢી તેના પર લાલ મરચું પાઉડર, હિંગ, મીઠું સ્વાદાનુસાર ઉમેરો.
- 3
એક કડાઈમાં 500 ગ્રામ તેલ ગરમ કરો. તેમાં કાળા મરી ઉમેરી ને હલાવવા 3 કાશ્મીરી આખા મરચા વઘાર કરો.ઠંડુ પડે એટલે કુરીયા પર રેડી દો.મસાલો તૈયાર કરો.
- 4
કેરીના ટુકડા આખી રાત મીઠાં હળદર વાળું પાણી માં પલાળી રાખી તેને સવારે એક કપડામાં સુકવી તેને 2 કલાક પછી તપેલાં માં લઇ ને ખાંડ ઉમેરો તેને મીક્સ કરો.કેરી ના ટુકડા સાથે ખાંડ ઓગળે ત્યાં સુધી ફેરવતા રહો.
- 5
મીઠું, હળદર વાળા પાણી માં મરચાં, ખારેક, ગાજર ટુકડા ઉમેરીને બરાબર હલાવો તેને પણ ખાટાં પાણી માં પલાળી રાખી મૂકવું.5કલાક પછી કપડાં પર સુકવી લેવા.
- 6
કોલ્હાપુરી ગોળ ખમણી ને તૈયાર કરો.વઘાર કરેલો મસાલો, ગોળ, કેરી ખાંડ, ખારેક, ગાજર, લાલ મરચાં, બધું બરાબર મિક્ષ કરતા જાવ. ત્રીજા દિવસે ગોળ કેરી મીક્સ થશે.
- 7
પછી તેમાં વરીયાળી ભભરાવી ને એકદમ હલાવતા રહો.એક અઠવાડિયા સુધી તેને હલાવતા રહેવું જેથી બધું બરાબર મિક્સ થાય છે.
Similar Recipes
-
-
-
-
ગોળ કેરી તડકા છાયા ની (Gol Keri Tadka Chhaya Recipe In Gujarati)
#EBતડકા છાયા ની ગોળ કેરી નોર્મલ ગોળ કેરી કરતા ટેસ્ટમાં સારી લાગે છે અને તડકા ના લીધે ગોળ થોડો પાકી જાય છે એટલે બગડવાની શક્યતા બિલકુલ રહેતી નથી Kalpana Mavani -
-
-
-
-
-
ચણા મેથી કેરી નુ અથાણુ (Chana Methi Keri Athanu Recipe In Gujarati)
#EB#week4#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
-
-
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB બાર મહીના નુ અથાણું ગોળ કેરી mitu madlani -
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe in Gujarati)
#MAદરેક સ્ત્રી અથાણા તેની માતા અથવા સાસુ પાસેથી શીખતી હોય છે દરેક ઘરના અથાણા ની રીત અલગ અલગ હોય છે હું મારા નાની પાસેથી શીખેલું ગોળ કેરીનું અથાણું બનાવું છું અને ખુબ જ સરસ બને છે આ આખું વરસ સારું રહે છે Kalpana Mavani -
ગોળ કેરી તડકા છાયા ની (Gol Keri Tadka Chhaya Recipe In Gujarati)
#EB#Week2#Cookpadgujrati#Cookpadindiaઅથાણાં એટલે ગુજરાતી થાળી નું અવિભાજ્ય અંગ.ઉનાળા માં કાચી કેરી નું આગમન સાથે જ અથાણાં બનવાની શરૂઆત થાય.ગળ્યું ,ખાટું,મીઠું દરેક સ્વાદ એક સાથે લઈ સકાય.બારેમાસ સારું રહે એટલે અથાણાં ખૂબ જ કાળજી પૂર્વક બનાવવા માં આવે.ગોળ કેરી એ ગળ્યું અથાણું છે.કહેવત છે બાર ગાવે બોલી બદલાય એવી જ રીતે દરેક ની અથાણાં બનવાની રીત અલગ અલગ હોય.મે અહી તડકા છાયા ની ગોળ કેરી બનાવી છે. Bansi Chotaliya Chavda -
-
-
ગોળ કેરી ઇન માઈક્રોવેવ (Gol Keri In Microwave Recipe In Gujarati)
ગોળ કેરી નું અથાણું ગુજરાતી ઓ નું ફેવરેટ છે.લગભગ દરેક ગુજરાતી ઘરોમાં બનતું જ હોય છે. આ અથાણું તૈયાર થતા 2 દિવસ લાગે છે. મેં અહિયા ગોળ કેરી નું અથાણું માઈક્રોવેવ માં બનાવ્યું છે જે માત્ર 20 જ મીનીટ માં બની જાય છે. આ ગોળકેરી નું અથાણું 6 મહીના બહાર અને પછી ફીઝ માં સ્ટોર કરી શકાય છે .#EB#Week2 Bina Samir Telivala -
અચાર મસાલેદાર કેરડા (Achar Masaledar Kerda Recipe In Gujarati)
#EB#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
-
-
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB#Week2ગોળ કેરી નું અથાણું મારા ઘરે સીઝનમાં કાયમ બંને..અમે રસો જાડો રાખીએ છીએ અને કેરી નું માપ આ પ્રમાણે લેવાથી અથાણાં નો રસો જાડો સરસ લાગે છે.. તમને રસો ઓછો ગમતો હોય તો..કુરીયા નું માપ ઓછું કરવું.. Sunita Vaghela -
વઘારીયુ અથાણું (Vaghariyu Athanu Recipe In Gujarati)
#EB#Athanu#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
-
ગોળ કેરી નું અથાણું (gol keri athanu recipe in gujrati)
#સમર. ઉનાળો હોય અને અથાણું ના બને એ કેમ ચાલે ગુજરાતીઓ ને માટે તો અથાણાં વગર ભોજન અધૂરૂ કહેવાય . Krishna Hiral Bodar -
-
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB2Week2ખાટુ તીખુ આ ત્રણે નો સંગમ એટલે ગોળ કેરીનું અથાણુ ભાગ્યે જ એવું ગુજરાતી કોઈ ઘર હશે જ્યાં આગળ ગોળ કેરીનું અથાણું બનતું નહીં હોય ગુજરાતીઓનું બારે માસ ચાલે તેવું મુસાફરીમાં જવું હોય તો પણ ચાલે શાકના હોય તો પણ ચાલે ભાખરી જોડે ખીચડી જોડે ગમે તેની સાથે પોતાનો સંબંધ બાંધી લે એવું ગોળ કેરીનું અથાણું મસ્ત લાગે છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ગોળ કેરી (Gol Keri Recipe In Gujarati)
#EB#week2 ખાટું મીઠુ આ અથાણું બધા ને પ્રિય હોય છે. લગભગ બધા ગુજરાતી ઓ નાં ધર માં બનતું હોય છે.આ અથાણું આખું વર્ષ સારું રહે છે.અને શાક ની અવેજી માં ખાઈ શકાય છે. Varsha Dave -
ગોળ કેરી અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB#ગોળકેરીઅથાણું#cookpad#cookpadindia#cookpadgujarati#week2ખાટા અને મીઠા સ્વાદ થી ભરપૂર ખારીપુરી કે ભાખરી સાથે ખાવાનો હળવા ભોજન જેવું છે . લગભગ 1 કિલો રાજાપુરી કેરી ને 1-1.25 કિલો ગોળ અને 300-350 ગ્રામ અથાણા સંભાર જોઈએ. તો એ બરાબર થાય છે. Priyanka Chirayu Oza
More Recipes
ટિપ્પણીઓ