મગની દાળ (Moong Dal Recipe In Gujarati)

Falguni Chauhan ( The 🏡 Chef )
Falguni Chauhan ( The 🏡 Chef ) @cook_30407693
શેર કરો

ઘટકો

પચીસ મિનિટ in
બે વ્યક્તિ માટે.
  1. 1 કપમગની ફોતરા વાળી દાળ ધોયેલી
  2. 1 ગ્લાસપાણી
  3. 1 ચમચીમીઠું
  4. 1/2 કપ કોથમીર
  5. 1 ટેબલ સ્પૂનતેલ
  6. 1 ટી સ્પૂનઘી
  7. 1 ટી સ્પૂનજીરું
  8. 1 ટી સ્પૂનહિંગ
  9. 1 ટી સ્પૂનરાઈ
  10. 5પાંદડા મીઠી લીમડી નાં
  11. 1/2 ચમચીઆદુ ની પેસ્ટ
  12. 1/2 ચમચીલસણ ની પેસ્ટ
  13. 1/2 ચમચીલીલાં મરચા ની પેસ્ટ
  14. 1/2 ચમચીહળદર

રાંધવાની સૂચનાઓ

પચીસ મિનિટ in
  1. 1

    સૌ પ્રથમ કૂકર માં એક ગ્લાસ પાણી
    ઉમેરી લેવું

  2. 2

    ત્યારબાદ દાળ ને ધોઈ ને કૂકર
    માં બાફી લેવી.

  3. 3

    દાળ ને બે સિટી પડે ત્યાં સુધી બાફવી.

  4. 4

    વઘાર માટે એક ટેબલ સ્પૂન
    તેલ લઇ રાઈ જીરું હિંગ ઉમેરવું.

  5. 5

    ત્યારબાદ તેમાં લીમડો હળદર અને
    સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવું.

  6. 6

    ત્યારબાદ આદુ મરચા લસણ ની
    પેસ્ટ ઉમેરવી.

  7. 7

    તેલ માં બધું સેકાઈ જાય પછી
    બાફેલી દાળ ઉમેરી ને વીસ
    મિનિટ સુધી દાળ ને ઉકળવા દેવી.

  8. 8

    પછી દાળ માં કોથમીર ઉમેરવી.

  9. 9

    દાળ માં ઘી ઉમેરી ને સર્વ કરી
    છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Falguni Chauhan ( The 🏡 Chef )
પર

Similar Recipes