મગ દાળ વડી (Moong Dal Vadi recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મગ ની ફોતરા વાળીદાળ લો.પછી તેને 5થી6 કલાક પલાળી દો. દાળ પલળી જાય પછી તેને મીકશચર માં અધકચરી પીસી લો.
- 2
પછી તેમાં આ તૈયાર કરેલી વસ્તુ તેમાં ઉમેરો.પછીતેમાં મીઠું નાખીબધુ મિક્ષ કરો.
- 3
ત્યારબાદ એક કડાઇ માં તેલ મૂકી તેના ગોળ વડા મુકો.તેને અધકચરા તળાઈ એટલે કાઢી લો.આ રીતે બધા વડા તળી લો.
- 4
પછી આ વડા ને એક વાટકી થી વજન દહીં વળી નો સેપ આપો.આરીતે બધા વડા ને વાટકા થી દબાવી.આ રીતે કરો.
- 5
પછી ફરી ગરમ તેલ માં ધીમી આંચે તળો.ડાર્ક બ્રાઉન રંગ ના થાય ત્યાં સુધી તળવા દો. એકદમ ક્રિસ્પી થાય પછી તેને પેપર માં કાઢી લો.જેથી બધું તેલ પેપર માં સોસાય જાય. આ રીતે આ અમદાવાદ ની પ્રખ્યાત વળી તૈયાર છે.
- 6
આ વળી ને આંબલી ની ચટણી સાથે સર્વ કરી શકાય.ટેસ્ટ માં ખૂબ સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
અમદાવાદી મગ ની દાળ ના વડા (Amdavadi Moong Dal Vada Recipe In Gujarati)
#દાળ રેસીપી# દાળ ના વડા ભજિયા#cook pad Gujaratiઅમદાવાદી દાળ વડા (મગ ની દાળ ના વડા) Saroj Shah -
-
-
-
-
મગ દાલ ની વડી (Moong Dal Vadi Recipe In Gujarati)
ઉનાળો કે ચોમાસુ હોય ત્યારે શાકભાજી ઓછા મળતા હોય છે ત્યારે આ રીત ના બનાવેલ વડી કે કઠોળ અલગ દાલ બહુ ઉપયોગી બને છે હું પણ આ રીતે વડી સુકવણી કરી શાક કઢી બનાવું છુ Dipal Parmar -
-
મગ ની દાળ નાં ઢોકળા (Moong Dal Dhokla Recipe In Gujarati)
#healthy food મગ ની દાળ નાં ઢોકળા એકદમ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે .અને તંદુરસ્તી માટે પણ ઉત્તમ છે. Varsha Dave -
મગ દાળ ના પુડલા(mung dal pudla recipe in gujarati)
મે પહેલી વાર જ બનાવ્યા કોઈ કઈ ખબર વીનાપણ સરસ બન્યા બાળકો ને ચોકસ ભાવશે# સુપર શેફ 4# વીક 4# રાઈસ દાળ વાનગી khushbu barot -
-
મગ ની દાળ ના દાળવડા(magdalvada in Gujarati)
#Goldenapron3#week21#spicy#mag ni dal dalvada Foram Bhojak -
મગ ની દાળ ના ઢોસા(Mung dal dosa recipe in gujrati)
#ડિનર#goldenapron3# week 9 Riddhi Sachin Zakhriya -
-
-
-
ધાબા સ્ટાઈલ મૂંગ દાલ (Dhaba Style Moong Dal Recipe In Gujarati)
#DRઆ રેસિપી હેલ્ધી અને ટેસ્ટી છે અને બનાવવામાં પણ ઇઝી છે અને ખૂબ જ સરસ લાગે છે Kalpana Mavani -
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
#MRC#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
ત્રેવટી દાળ
#RB7 દાળ માં ભરપુર માત્રા માં પ્રોટીન રહેલું હોય છે.એટલે તમામ દાળ ને ખુબજ સ્વાસ્થ્ય વર્ધક ગણવામાં આવે છે.અહી તુવેર,મગ મોગર અને મગ ફોતરા દાળ લઈ ને ત્રેવટી દાળ બનાવી છે .. Nidhi Vyas -
મગ ની ફોતરા વાળી દાળ નો હાંડવો (Moong Fotra Vali Dal Handvo Recipe In Gujarati)
#RC4ગ્રીન રેસીપીઆ રેસીપી મે વિરાજ ભાઈ ની રેસીપી જોય ને બનાવી છે. આ હાંડવો મગ ની ફોતરા વાળી દાળ માંથી બનાવિયો છે. બહુ જ ટેસ્ટી અને હેલ્થી બને છે Chetna Shah -
-
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
દાળ વડા એ મુખ્ય અમદાવાદ ની પ્રખ્યાત વાનગી માની એક વાનગી છે .જે મગ ની દાળ માંથી બનતી હોવાથી ટેસ્ટી ની સાથે હેલ્થી પણ છે ..તો ચાલો દાળ વડા ની રેસિપી જોઈએ. Stuti Vaishnav -
-
-
-
-
પાલક ફોતરા વાળી મગ ની દાળ, Spinach Split Moong Dal
#AM1 , #Week1 , #દાળ_કઢી#PalakMoongdalપાલક ફોતરા વાળી મગ ની દાળ,#SpinachSplitMoongDal#Cookpad #Cookpadindia #Cookpadgujarati #Cooksnap#Manisha_PureVeg_Treasure #LoveToCook_ServeWithLoveઆ દાળ સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને સ્વાસ્થ્ય વર્ધક છે. પાલક માં થી ભરપૂર પ્રમાણ માં આર્યન મળે છે અને ફોતરા વાળી દાળ માં થી ફાઈબર મળે છે જે પચવામાં હળવી હોય છે.. પ્રેશર કુકર માં ફટાફટ બની જાય છે. રોટલી, પરોઠા કે ભાત સાથે ખાવાની મજા આવે છે.. Manisha Sampat -
-
મગ ની દાળ ના વડા(moong daal vada recipe in gujarati)
#સાઈડ અમારે આ વડાં નોરતા ના નીવેંદ માં કરવા નાં હોય છે બપોરે જમવા મા સાઈડ મા આ વડા વધારે કરી એ .....બધાં ને આ વડાં ખુબજ ભાવે છે Vandna bosamiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12781867
ટિપ્પણીઓ