દેશી મગની દાળના બોલ્સ

Urvashi Mehta
Urvashi Mehta @cook_17324661

#સુપરસેફ4
#week4

મગની દાળ ના બોલ્સ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બન્યા છે આ વાનગી એકવાર જરૂર થી બનાવો...

દેશી મગની દાળના બોલ્સ

#સુપરસેફ4
#week4

મગની દાળ ના બોલ્સ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બન્યા છે આ વાનગી એકવાર જરૂર થી બનાવો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૩ જણા માટે
  1. ૨ વાટકીમગની ફોતરા વાળી દાળ
  2. ૩ ચમચીલસણ મરચાં ની પેસ્ટ
  3. મીઠું સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    મગની ફોતરા વાળી દાળ ને ચાર કલાક પલાડી રાખો પછી મિક્સચર જાર માં લસણ મરચાં ની પેસ્ટ નાખી ક્રશ કરી લો...

  2. 2

    હવે મીઠું નાખી મિક્સ કરી ગરમ તેલ માં તળી બહાર કાઢી લો..

  3. 3

    હવે તૈયાર છે સર્વ કરવા માટે"દેશી મગની દાળ ના બોલ્સ."

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urvashi Mehta
Urvashi Mehta @cook_17324661
પર

ટિપ્પણીઓ

Similar Recipes