ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)

Richa Shahpatel
Richa Shahpatel @Richa_Shahpatel

(ગળ્યું અથાણું)

ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)

(ગળ્યું અથાણું)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

3 થી 4 કલાક
3 લોકો માટે
  1. 4-5કેરીના કપૂર્યા
  2. 100 ગ્રામઅથાણાં નો મસાલો
  3. 100 ગ્રામગોળ
  4. જરૂર મુજબ અદ્યકચરી ધણી

રાંધવાની સૂચનાઓ

3 થી 4 કલાક
  1. 1

    સૌ પ્રથમ કેરીના કપૂર્યા કરો. હવે તેને 2 થી 3 કલાક કકડા મા પોહળા કરો.

  2. 2

    હવે એક વાડકા મા કેરીના કપૂર્યા લો. તેમાં અથાણાં નો મસાલો, ધાની ને ગોળ નાખો. હવે તેને ગોળ ઓગળે ત્યાં સુધી રહેવા દો. હવે તેમાં તેલ ગરમ કરીને ઠંડુ પડે પછી અથાણાં મા નાખી દો. તો તૈયાર છે ગોળ ધાણા કેરી નું ગળ્યું અથાણું. તેને સર્વિન્ગ બાઉલ મા સર્વ કરો. આ અથાણું ખાવાની મજા આવે છે.

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Richa Shahpatel
Richa Shahpatel @Richa_Shahpatel
પર

ટિપ્પણીઓ

Similar Recipes