ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)

ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેરીના ટુકડાને ધોઈ અને તેમાં હળદર મીઠું નાખી આખી રાત પલાડી રાખો.
- 2
બીજે દિવસે સવારે બધું પાણી નિતારી કોટનના કપડામાં બેથી ત્રણ કલાક માટે કેરી ને સૂકવી દો. જેથી કરીને કેરી માં પાણી ન રહે.(કેરી નું પાણી નીકળે તેમાં એક કલાક માટે સુકવેલા ગાજર પલાળી દો. હવે ગાજરની ખાટા પાણીમાંથી કાઢીને કેરી સાથે સૂકવી દો.)
- 3
મસાલો બનાવવા માટે:
મેથીના કુરિયા,રાઈ ના કુરિયા અને ધાણાના કુરિયા ને અલગ અલગ શેકી અને ઠંડા થવા દો. એક મોટા બાઉલમાં બધા કુરિયા, હળદર મીઠું,મરચું વળયારી ને બરાબર મિક્સ કરો. તેમાં સુધારેલો ગોળ બરાબર મિક્સ કરો. હવે આ મસાલાને ઉપર હુંફાળું ગરમ તેલ રેડી મસાલો બરાબર મિક્સ કરો. - 4
હવે તૈયાર કરેલા મસાલામાં કેરી અને ગાજર એડ કરી મિક્સ કરો અને દિવસમાં બેથી ત્રણ વખત હલાવો. બેથી ત્રણ દિવસમાં બરાબર અથાણું મિક્સ થઇ જાય પછી તેને ચોખ્ખી સાફ બરણીમાં ભરી લો. હવે તેના પર ગરમ તેલ કરી હિંગ એડ કરો અને આ તેલ ઠંડુ પડે એટલે અથાણું ડૂબે તેટલું તેલ એડ કરો.આખા વરસ માટે નું અથાણું તૈયાર છે ્
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગોળ કેરી (Gol Keri Recipe In Gujarati)
#EBWeek 2આ ગોળ કેરીનું અથાણું મારા મમ્મીજી પાસેથી શીખી છું એમનુ આ અથાણું ખુબ જ સરસ અને સ્વાદિષ્ટ બને છેBhoomi Harshal Joshi
-
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EBWeek 2ગુજરાતીઓનું પારંપરિક અથાણું અને ઘરમાં બધા નું ફેવરેટ. Sonal Modi -
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB2Week2ખાટુ તીખુ આ ત્રણે નો સંગમ એટલે ગોળ કેરીનું અથાણુ ભાગ્યે જ એવું ગુજરાતી કોઈ ઘર હશે જ્યાં આગળ ગોળ કેરીનું અથાણું બનતું નહીં હોય ગુજરાતીઓનું બારે માસ ચાલે તેવું મુસાફરીમાં જવું હોય તો પણ ચાલે શાકના હોય તો પણ ચાલે ભાખરી જોડે ખીચડી જોડે ગમે તેની સાથે પોતાનો સંબંધ બાંધી લે એવું ગોળ કેરીનું અથાણું મસ્ત લાગે છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe in Gujarati)
#MAદરેક સ્ત્રી અથાણા તેની માતા અથવા સાસુ પાસેથી શીખતી હોય છે દરેક ઘરના અથાણા ની રીત અલગ અલગ હોય છે હું મારા નાની પાસેથી શીખેલું ગોળ કેરીનું અથાણું બનાવું છું અને ખુબ જ સરસ બને છે આ આખું વરસ સારું રહે છે Kalpana Mavani -
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EBWeek 2ગોળ કેરીનું અથાણું ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.મેં અહીં ગોળ કેરી માં થોડી ખાંડ પણ ઉમેરી છે જેથી ગોળ કેરી નો રસો એકદમ સરસ થાય છે અને સ્વાદ માં પણ સરસ લાગે છે Buddhadev Reena -
ગોળ કેરીનું ખારેક ગુંદા નું અથાણું (Gol Keri Kharek Gunda Athanu Recipe In Gujarati)
મારી મમ્મી પાસેથી પ્રેરણા મળી છે.મારા દીકરા વહુ,માટે તેમજ મિત્રો માટે યાદગીરી રૂપે બનાવું છું.ગોળ,કેરીનું ગળ્યું ખારેક ગુંદા નું અથાણું Aruna Bhanusali -
-
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB Week 2 ગોળ કેરીનું અથાણું અમને બધાને બહુ જ ભાવે છે અને આ અથાણું બનાવતા હું મારી મમ્મી પાસેથી શીખી છું. મારા મમ્મીના હાથનો અથાણું તો ખુબ જ સરસ બને છે આજે મેં પહેલી વાર બનાવ્યું છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો તમને કેવું લાગ્યું મને જણાવજો. Varsha Monani -
ગોળ કેરી (Gol Keri Recipe In Gujarati)
ગુજરાતીમાં જો અથાણા ની વાત કરવામાં આવે તો ગોળ કેરી એક એવું અથાણું છે જે દરેક ગુજરાતીઓના ઘરમાં હોય જ હા એ છે કે દરેક ઘર પ્રમાણે ગોળ કેરી બનાવવાની રીત જુદી-જુદી હોય છે પણ અથાણાનો આગવો મહિમા હોય છે અહીં અમારા ઘરમાં બનતી ગોળ કેરી ની રીત આવી રીતે વ્યક્ત કરી છે જે અમે બાર મહિના સુધી સાચવીએ છીએ અને ટેસ્ટ નો આનંદ માણીએ છીએ#EB#week2#cookwellchef Nidhi Jay Vinda -
કેરી નું ખાટું અથાણું (Keri Khatu Athanu Recipe In Gujarati)
#ff3 #EBથીમ 1અઠવાડિયું 1#childhood#શ્રાવણટ્રેડિશનલ ગુજરાતી કાચી કેરીનું ખાટુ અથાણું દરેક ગુજરાતી ઘરોમાં બનતું સૌનું ફેવરીટ અથાણું છે. આ અથાણું આખું વર્ષ ચાલે તેટલું બનાવીને સ્ટોર કરી રાખવામાં આવે છે. માટે આજે હું કાચી કેરીનું ખાટુ અથાણું બનાવવાની રેસિપી શેર કરવા જઈ રહી છું જે આપણે ટ્રેડિશનલ રીતથી જે આપણા દાદી અને નાની બનાવતા એ રીતથી બનાવીશું. અને અંતમાં હું એ પણ બતાવીશ કે અથાણું બનાવતી વખતે કઈ-કઈ બાબતોની ચોકચાઈ રાખવી જેથી અથાણું આખું વર્ષ સારું રહે. મારા ઘરે આજે પણ એ જ રીતે અથાણું બને છે જે મારા વડસાસુમાં બનાવતા અનેઅથાણું એટલું સરસ બને જે છે કે મારા ઘરમાં અથાણીયું હમેશા ભરચક ભરેલું જ રાખવાનું ,,દરેક અથાણાં તેમાં હોવા જ જોઈએ ,,તેમાં પણ ખાટી કેરીનું અથાણું તો બધાનું પ્રિય ,,,,સવારે નાસ્તામાં ભાખરી સાથે ,,બપોરે દાળભાત સાથે અને સાંજે ખીચડી ,થેપલા કેકોઈ પણ ગુજરાતી ડીશ હોય ,,,દરેકને જોઈએ જ ,,મેં આ અથાણાં નું માપ આખા વરસ નું આપેલ છે ,તમે જોઈએ તે રીતે વધઘટકરી શકો ,, Juliben Dave -
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB#WEEK2અહીંયા મેં ગોળ કેરીનું અથાણું બનાવ્યું છે તેમાં ગોળની સાથે ખાંડ નો પણ ઉપયોગ કર્યો છે કે જેથી કરીને તેનો રસો બહુ સરસ થાય અને ખાવામાં પણ ટેસ્ટી લાગે આ અથાણાં. આ અથાણામાં રસો હોવાથી આપણે તેને મુઠીયા સાથે પણ ખાઈ શકીએ છીએ Ankita Solanki -
ગોળ કેરી નું અથાણું
#EB#week2Post2બધાના ઘરમાં અથાણા સિઝનમાં બનતા હોય છે. અથાણા જાતજાતના બનતા હોય છે . અહીં મે ગોળ અને કેરીનો ઉપયોગ કરીને ગોળ કેરીનું અથાણું બનાવ્યું છે. આ અથાણુ સ્વાદ માં ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ અથાણું ખીચડી, રોટલી, ભાખરી અને થેપલા સાથે સ્વાદિષ્ટ લાગે છે. Parul Patel -
ગોળ કેરી નું અથાણું (Gol keri Athanu Recipe in Gujarati)
#EB#Week2આ અથાણું તમે આખું વર્ષ સાચવી શકો છો.આમ પણ અત્યારે અથાણાં ની સીઝન છે. બધા જુદી જુદી જાત ના અથાણાં બનાવતા હોય છે. હું પણ બહુ બધી જાત ના અથાણાં બનાવું છું. એમાં ગોળ કેરી નું અથાણું અમારા ઘર માં બધા ને ભાવે છે.તેને પૂરી, પરાઠા, ખીચડી, હાંડવો વગેરે સાથે ખાઈ શકો છો.તેને તમે બહાર જ સ્ટોર કરી શકો છો. Arpita Shah -
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB#week2theme2અથાણું અને તેમાં પણ ગુજરાતનું પારંપરિક ગોળકેરી નુ સ્વાદિષ્ટ અથાણુ.આપણે ગુજરાતી લોકોની થાળીમા જમવામાં ખટાશ ની સાથે ગળપણ પણજોઈએ જ એ ન હોય તો થાળી અધૂરી ગણાય. છે. થેપલા પૂરી ભાખરી કેપરોઠા સાથે ખાટુ અથાણુ તો ક્યારેક ગળ્યુ અથાણુ.જે સ્વાદ મા અપ્રતિમહોય છે અને આખા વરસ માટે બને છે. ગોળની મીઠાશ,કેરીની ખટાશ અનેસંભાર ની તીખાશ નો ત્રિવેણી સંગમ એટલે ગોળ કેરી નુ અથાણુ.જેનુ નામસાંભળતા જ મોંમા પાણી આવી જાય છે.આ અથાણુ બનાવવા મા નામ માત્રતેલનો ઉપયોગ થયો છે.એટલે જે લોકો તેલના કારણે અથાણુ ખાવાનું ટાળતાહોય છે તે લોકો પણ આ પ્રેમથી આરોગી શકે છે.ઘણા લોકો આ અથાણુ સાકરકે ખાંડનો ઉપયોગ કરીને બનાવે છે તો ડાયાબિટીક લોકો નથી ખાઈ શકતા પણમે આ ફક્ત ગોળ નો ઉપયોગ કરીને બનાવ્યુ છે તો એ લોકો પણ આનો સ્વાદ માણી શકે છે. Juliben Dave -
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EBઅથાણાં દરેક ગુજરાતી ના ઘર માં બનતા હોય છે. અનેક અલગ અલગ પ્રકાર ના અને સ્વાદ માં અથાણા બનતા હોય છે.. આખું વર્ષ માટે સ્ટોર કરી ને પણ રાખી શકાય એવું આ ગોળ અને કેરી નું અથાણું મારા ઘર માં બધાં ને ખૂબ પ્રિય છે. Neeti Patel -
-
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#EB#week1કેરીની સિઝન આવી ગઇ છે અને વરસ નુ અથાણું કરવાનો ટાઈમ પણ થઇ ગયો છે મેં આજે કેરી અને ગુંદાનું અથાણું કર્યું છે અને મસાલો પણ ઘરે જ તૈયાર કર્યો છે. Chandni Kevin Bhavsar -
-
ગુંદા ગોળ નું અથાણું (Gunda Gol Athanu Recipe In Gujarati)
#EB week4 ગુંદાનું અથાણું એ મારું ફેવરીટ છે અને આ હું મારી મમ્મી પાસેથી બનાવતા શીખી છું. આજે આથાણુ મે બનાવ્યું છે કેવુ લાગ્યુ તમને લોકોને? Varsha Monani -
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EBઆ અથાણાં ની રેસીપી હું મારી મમ્મી પાસે થી શીખી છું ગોળકેરી અથાણું દરેક ગુજરાતી ના ઘરમાં બનતી હોય છે બધાના ઘરે અલગ અલગ રીતે બનાવાય છે તો હું મારી મમી ની રીતે શીખવીશ. Mayuri Unadkat -
ગોળ કેરી નું અથાણું (Gol keri Athanu Recipe in Gujarati)
દાદીમા ની રીતથીકાઠિયાવાડી ગોળ-કેરીનુ ગળ્યું ચટાકેદાર અથાણું😋#EB #મારી ઈ-બુક ૨૦૨૧ #week2 Nidhi Kunvrani -
ગોળ કેરીનું અથાણું (Gor Keri Athanu Recipe In Gujarati)
#KR#Cookpad#Cookpadgujarati#Cookpadindia#કેરી રેસીપી ચેલેન્જકેરી આપણું રાષ્ટ્રીય ફળ છે તેમાં ગોળ કેરીનું અથાણું એ આપણું ટ્રેડિશનલ અથાણું છે કેરીની સિઝનમાં ભારતની અંદર મોટાભાગના લોકો કેરીના અથાણા બનાવે છે અને ભોજનમાં તેનું વિશિષ્ટ મહત્વ છે Ramaben Joshi -
-
તડકાનુ સાકર ગોળ કેરીનું અથાણું
#KR# ગોળ કેરીનું અથાણુંઉનાળા ની શરૂઆત અને સાથે કેરી ની શરૂઆત થઈ જાય છે અને પછી નીતનવા અથાણાની શરૂઆત થાય છે આજે મેં તડકામાં સાકર વાળી ગોળકેરી બનાવી છે. જે ટેસ્ટમાં અને કલરમાં બહુ જ સરસ બને છે Jyoti Shah -
-
-
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB#Week2ઉનાળામાં બનતુ ગોળ કેરીનું અથાણું આખું વર્ષ ચાલે છે અને ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે. કોઈપણ રસોઈ સાથે અથાણું ટેસ્ટી લાગે છે... તો મિત્રો ચાલો ગોળ કેરી ની મજા ભોજન સાથે માણીએ... Ranjan Kacha -
-
-
More Recipes
ટિપ્પણીઓ (11)