રવા ઉત્તપમ (Rava Uttapam Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
રવો પહેલા સાફ કરવો.પછી તેમાં છાસ અને મીઠું નાખી ને કરવા ને 1/2 કલાક પહેલાં પલાડવો.
- 2
ડુંગળી, કેપ્સિકમ અને ટામેટાં જિના સમારવા.
- 3
પ્લાડેલો રવા માં સમારેલા બધું નાખવું.
- 4
ઢોંસા તવા પર તેલ લગાડી ને ઉત્તપમ ઉતારવા.જો બટર હોય તો તે નાખી શકાય..ઉત્તપમ બરાબર શેકય પછી ઉતરવા.હવે ઉત્તપમ ને કેચઅપ સાથે સર્વે કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
રવા ઉત્તપમ (Rava Uttapam Recipe In Gujarati)
#GA4#week1#southindain#ravauttapa#uttapam#ઉત્તપમ#coconutchutney Mamta Pandya -
રવા ઉત્તપમ (Rava Uttpam Recipe In Gujarati)
#GA4 #week1રવા ઉત્તપમ - સાઉથ ઈંડિયન પકવાન ખાવુ પસંદ કરો છો તો આજે અમે તમને રવાના ઉત્તપમ બનાવવાની સરળ વિધિ બતાવીશુ Rekha Rathod -
રવા ઓનીયન ઉત્તપમ (Rava Onion Uttapam Recipe In Gujarati)
#RC2 ( ધોળી) રવા ઓનીયન ઉત્તપમ ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે. અને જલ્દી થી બની જાય છે. મેં સાંજે નાશતા માટે બનાવ્યા છે. તો મેં તેને ટોમેટો કેચપ સાથે સર્વ કર્યા છે. પણ નારિયેળ ની ચટણી સાથે પણ ખાઈ શકો છો. Krishna Kholiya -
-
-
-
-
-
રવા ઉત્તપમ(Rava Uttapam Recipe in Gujarati)
#GA4#week_1#uttapam#yogurt#schezwan rava uttapam Aarti Lal -
રવા ઉત્તપમ(rava uttapam recipe in gujarati)
સાંજે જ્યારે ઝટપટ વાનગી બનાવવી હોય ત્યારે ઇન્સ્ટન્ટ બની જતી વાનગી અને ટેસ્ટી બધાને ભાવતી વાનગી રવા ઉત્તપમ.#GA4#Week1 Rajni Sanghavi -
ચીઝ વેજીટેબલ ઉત્તપમ(Cheese Vegetable Uttapam Recipe in Gujarati)
#GA4#week1#uttapam#yogurt Monika Dholakia -
-
-
-
-
-
રવા ઉત્તપમ(Rava Uttapam Recipe in Gujarati)
#GA4#week17#ચીઝઆ વાનગી તમે બ્રેકફાસ્ટ મા લઇ શકો છો, તેમજ લાઈટ ડીનર મા પણ લઇ શકાય. Krishna Joshi -
-
રવા ઉત્તપમ (Semolina Uttapam Recipe In Gujarati)
# આજે નાના મોટા સૌને સાઉથ ઈડિયન ફૂડ પસંદ છે. કારણ કે તે ગરમાગરમ ખવાય છે. પચવામાં સરળ છે શાકભાજી, તૂવેર,અડદ,મગ,ચણાનીદાળોનો સંગમ ચટાકેદાર મસાલા, ચીઝ,અને પનીરના સહયોગથી વધુ પસંદગીવાળી ડીસ બને છે.#GA4#week1 Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14741942
ટિપ્પણીઓ (2)