રવા ઉત્તપમ (Rava Uttapam Recipe in Gujarati)

Jigna Shah
Jigna Shah @cook_26501129

રવિવારે સવારે બ્રેકફાસ્ટ
#GA4
#week7

રવા ઉત્તપમ (Rava Uttapam Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

રવિવારે સવારે બ્રેકફાસ્ટ
#GA4
#week7

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનીટ
5 loko
  1. 1.5 વાટકીરવો
  2. કેપ્સિકમ 2 નંગ મોટા
  3. કાંદા 2 નંગ મોટા
  4. ટામેટાં 2 નંગ મોટા
  5. 5લીલા મરચા
  6. મીઠુ
  7. પાણી
  8. વાટકીદહીં અડધી

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    રવો લઇ તેમાં દહીં ઉમેરી જરૂર પ્રમાણે પાણી નાખી થોડું ઘટ્ટ ખીરું તૈયાર કરી તેને 20 મિનિટ પલાળી રાખો

  2. 2

    બધા કેપ્સિકમ, કાંદા, ટામેટા અને લીલા મરચા બારીક સમારી લો

  3. 3

    ખીરા માં મીઠુ તથા ચપટી જીરું ઉમેરી લો અને ગેસ પર તવા પર pathro

  4. 4

    અને તેની પર સમારેલા શાકભાજી ને મૂકો

  5. 5

    જો બટર હોય તો બટર લગાડો કે પછી તેલ ફરતે લગાડો

  6. 6

    બરાબર સેકાઈ જાય એટલે તવા પર થી લઇ તેના પર ટામેટા ની ચટણી અને બટર લાડડી પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigna Shah
Jigna Shah @cook_26501129
પર

Similar Recipes