કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મુરબ્બો (Murabba Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મુરબ્બો (Murabba Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મુરબ્બો (Murabba Recipe In Gujarati)

Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082

#EB
#week4
આ મુરબ્બો મેં મમ્મી પાસે થી શીખ્યો છે. ગરમી ની સીઝન માં આંબા નો રસ જયારે ન મળે એટલે કે આંબા ની સીઝન પૂરી થવા માં હોય ત્યારે તેની અવેજી માં આ મુરબ્બો પણ મીઠો લાગે છે.. 😊

#EB
#week4
આ મુરબ્બો મેં મમ્મી પાસે થી શીખ્યો છે. ગરમી ની સીઝન માં આંબા નો રસ જયારે ન મળે એટલે કે આંબા ની સીઝન પૂરી થવા માં હોય ત્યારે તેની અવેજી માં આ મુરબ્બો પણ મીઠો લાગે છે.. 😊

વધુ વાંચો

મુરબ્બો (Murabba Recipe In Gujarati)

Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082

#EB
#week4
આ મુરબ્બો મેં મમ્મી પાસે થી શીખ્યો છે. ગરમી ની સીઝન માં આંબા નો રસ જયારે ન મળે એટલે કે આંબા ની સીઝન પૂરી થવા માં હોય ત્યારે તેની અવેજી માં આ મુરબ્બો પણ મીઠો લાગે છે.. 😊

#EB
#week4
આ મુરબ્બો મેં મમ્મી પાસે થી શીખ્યો છે. ગરમી ની સીઝન માં આંબા નો રસ જયારે ન મળે એટલે કે આંબા ની સીઝન પૂરી થવા માં હોય ત્યારે તેની અવેજી માં આ મુરબ્બો પણ મીઠો લાગે છે.. 😊

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 500 ગ્રામરાજાપુરી કેરી
  2. 500 ગ્રામખાંડ
  3. 1 tspઇલાયચી નો ભુક્કો
  4. મીઠાઈ નો રંગ ચપટી થી પણ ઓછો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કેરી ની છાલ કાઢી તેને મોટા ટુકડા માં સમારી લેવી. ત્યારબાદ તેને એક તપેલી માં પાણી લઇ તેમાં બાફી લેવી.ચપ્પુ વડે ચેક કરવું કે બફાઈ ગઈ છે કે નહિ.

    મુરબ્બો (Murabba Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બફાઈ જાય પછી તેને ચારણી માં નિતારી લેવી.

  3. 3

    હવે બીજા એક વાસણ માં ખાંડ લઇ, ખાંડ ડૂબે એટલું પાણી ઉમેરી એક તાર ની ચાસણી બનાવવી. રેડી થયા બાદ તેમાં ઇલાયચી નો ભુક્કો તથા મીઠાઈ નો રંગ ચપટી થી પણ ઓછો..(જો કે ન નાખવો હોય તો જરૂરી નથી.)ઉમેરી બધું મિક્સ કરવું.

  4. 4

    હવે કેરી ના બાફેલા ટુકડા ખાંડ ની ચાસણી માં ઉમેરી થોડીવાર ધીમા તાપે ઉકાળશું. ઠન્ડુ થયા બાદ એક કાચ ની બરણી માં ભરી લેવું.

    મુરબ્બો (Murabba Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082
પર May 30, 2021 07:50
cooking is my hobby 🥰
વધુ વાંચો

ટિપ્પણીઓ (11)

Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83
May 31, 2021 10:09
Mouthwatering 👌🏻👍🏻😋🥰
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. દાલ બાટી ચુરમા (Dal Baati Churma Recipe In Gujarati)
  2. ફાયર ચાટ પૂરી (Fire Chaat Poori Recipe In Gujarati)
  3. ભાવનગરી ગાંઠીયા (Bhavnagari Gathiya Recipe In Gujarati)
  4. ચટપટા ગાંઠીયા બાસ્કેટ ચાટ (Chatpata Ganthiya Basket Chaat Recipe In Gujarati)
  5. ચીઝી મસાલા ઈડલી (Cheesy Masala Idli Recipe In Gujarati)
  1. આલુ સેન્ડવીચ (Aloo Sandwich Recipe In Gujarati)
  2. દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
  3. દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
  4. ગોળ નો છુંદો (Jaggery Chhundo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15077636
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close