રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા બાફી ક્રસ કરવા વેજીટેબલ કટ કરી લેવું કડાઈમાં તેલ ગરમ કરો તેમાં જીરું હિંગ લીમડો ઉમેરો પછી આદું અને મરચા ની કટકી ડુંગળી ઉમેરો કલર ચેન્જ થાય એટલે તેમાં ટમેટું ઉમેરો પછી મીઠું બધાં મસાલા એડ કરો વટાણા અને ખાંડ લીંબુનો રસ ઉમેરો મીક્સ કરો પછી ક્રસ કરેલા બટાકા મીક્સ કરો પછી કોથમીર ભભરાવી દો સેન્ડવીચ મસાલો તૈયાર છે
- 2
- 3
- 4
બ્રેડ સ્લાઈસ પર મસાલો લગાવો ટોસ્ટર મસીન માં ટોસ્ટ કરી લેવું
- 5
તૈયાર છે ટેસ્ટી આલુ સેન્ડવીચ સર્વ કરો
Similar Recipes
-
-
-
-
-
-
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2#TheChefStory #ATW1#SFR#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
-
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : વેજીટેબલ સેન્ડવીચનાના મોટા બધા ને સેન્ડવીચ તો ભાવતી જ હોય છે. તો આજે મેં વેજીટેબલ સેન્ડવીચ બનાવી. એ બહાને છોકરાઓ ને વેજીટેબલ પણ ખવડાવી શકાય. Sonal Modha -
-
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2#cookpadgujarati#cookpadindia#sandwichસેન્ડવીચ ઘણાબધા પ્રકાર ની અને અલગ અલગ વસ્તુઓ નો ઉપયોગ કરી ને બનતી હોય છે.તે સાદી અને ગ્રીલ એમ બન્ને રીતે ખવાતી હોય છે. એમાં પણ આલુ મટર સેન્ડવીચ નાના મોટા સૌ ને બહુ ભાવતી હોય છે મેં આજે આ સેન્ડવીચ ગ્રીલ કરી બનાવી. Alpa Pandya -
-
વેજ મસાલા ગ્રીલ સેન્ડવીચ (Veg Masala Grill Sandwich Recipe In Gujarati)
#SFસેન્ડવીચ બનાવવી ખુબ જ સરળ છે, તે અલગ અલગ સામગ્રી ઉમેરીને બનાવી શકાય છે, બાળકો નાં ટીફીન માં, બ્રેકફાસ્ટ કે સાંજ ના નાસ્તામાં ખાઈ શકાય છે Pinal Patel -
આલુ મટર ગ્રીલ સેન્ડવીચ (Aloo Matar Grill Sandwich Recipe in Guja
#MDC#RB4#aloomatargrillsandwich#cookpadgujaratiમોઢે બોલું 'માં' અને મને નાનપણ સાંભરે,પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા.માં નું નામ સાંભળતાની સાથે જ બધું જ ભૂલી ને બાળપણ યાદ અચૂક આવે અને એમાં પણ માં ના હાથની રસોઈ કોને યાદ ન હોય? મેં સૌથી પહેલી રેસિપી જો શીખી હોય તો એ છે સેન્ડવીચ બનાવવાની રીત જે મને મારી મમ્મીએ શીખવાડી હતી. તો આ રેસિપી હું મારી મમ્મીને સમર્પિત કરું છું. Mamta Pandya -
-
-
-
-
આલુ મસાલા ચીઝ પકોડા સેન્ડવીચ (Aloo Masala Cheese Pakoda Sandwich Recipe In Gujarati)
. #NSDShital Bhanushali
-
સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
સેન્ડવીચ એ બધાં ને ભાવતી વાનગી છે.. શિયાળામાં શાકભાજી પુષ્કળ પ્રમાણમાં આવે છે.. એટલે વેજીટેબલ સેન્ડવિચ દરેક ગૃહિણીની પસંદ હોય છે..પણ આજે મેં બટાકા અને લીલાં વટાણા ની ટોસ્ટર માં મસ્ત શેકી ને સેન્ડવીચ બનાવી.. Sunita Vaghela -
-
આલુ મટર સેન્ડવિચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2#cookpad_guj#cookpadindiaસેન્ડવિચ નો ઉદ્દભવ 1762 માં ઇંગ્લેન્ડ ના જોન મોન્ટાગા દ્વારા થયો હતો એવું મનાય છે. જોન એક જુગારી હતો અને એ એવું ભોજન ઈચ્છતો હતો જે તે તેની રમત રમતા રમતા ખાઈ શકે અને ભોજન માટે તેને પોતાની રમત અને ટેબલ છોડવું ના પડે અને એ રીતે સેન્ડવિચ નો ઉદ્દભવ થયો.સામાન્ય રીતે સેન્ડવિચ એટલે બ્રેડ ની સાથે ચીઝ, શાકભાજી, માંસ સાથે બનતી વાનગી પરંતુ સમય અને સ્થળ અનુસાર ફેરફાર થાય છે. સેન્ડવિચ એ પીકનીક, બાળકો ના ટીફીન કે કોઈ પાર્ટી માટે અનુકૂળ વિકલ્પ છે.આલુ મટર સેન્ડવિચ એ સંપૂર્ણ ભારતીય સ્વાદ વાળી ભારત ની પ્રચલિત સેન્ડવિચ છે. Deepa Rupani -
આલૂ મટર સેન્ડવિચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#NSD# cookpadindia#cookpadgujrati : જુની અને જાણીતી આલુમટર સેન્ડવીચ. જે આજ ની જનરેશન ને ન ફાવે પણ આ સેન્ડવીચ બધા જ હોશે હોશે ખાય જ. નેશનલ સેન્ડવીચ ડે ના દિવસે આ રેસીપી શેર કરતા મને આનંદ અનુભવાય છે. सोनल जयेश सुथार -
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2#cookpadgujarati#cookpad Ankita Tank Parmar -
-
-
આલુ મટર ગ્રીલ સેન્ડવીચ (Aloo Matar Grill Sandwich Recipe in Gujarati)
#GA4#Week15#Grillસેન્ડવીચ એ એવી લોકપ્રિય વાનગી છે કે કોઈ પણ વ્યક્તિ આ વાનગી ગમે તે સમયે ખાવા માટે કહો તો ના ન કહી શકે. અને મને તો સેન્ડવીચનુ નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે.અમારા ઘરમાં દરેકને બધા જ પ્રકારની સેન્ડવીચ ભાવે છે. એટલે હું દર વખતે અલગ અલગ પ્રકારની સેન્ડવીચ બનાવું છું.અત્યારે વટાણા સરસ મળે છે એટલે આ વખતે આલુ-મટર સેન્ડવીચ બનાવી છે. Urmi Desai -
આલુ મટર મેયોનીઝ સેન્ડવીચ (Aloo Matar Mayonnaise Sandwich Recipe In Gujarati)
#CDYમારી દીકરી ને કોંટિનેંટલ ફૂડ ખૂબ પસંદ છે..એટલે આજના બાળદિન ના અવસર પર મે એને ભાવતી આલુ મટર સેન્ડવીચ બનાવી...સેન્ડવીચ ના ઈતિહાસ વિશે એવું કહેવાય છે કે તે અનાયાસે બનેલી વાનગી છે. Nidhi Vyas -
-
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#SD#cookpadindia આલુ મટર (વેજ.) સેન્ડવીચ Rekha Vora -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14991155
ટિપ્પણીઓ (2)